Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Netflix પર ફિલ્મો જુઓ ફ્રીમાં, બસ આટલું જ કરવાનું છે
દુનિયા ડિજિટલ બની ચૂકી છે, અને મનોરંજન પણ હવે થિયેટરમાંથી આપણા મોબાઈલ સુધી આવી ચૂક્યુ છે. હાલ લોકો ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ્સ પર ક્યારે આવે તેની રાહ જોતા હોય છે. થિયટર્સ કરતા ઓટીટી પર ફિલ્મો જોવી સસ્તી પડે છે. ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ એટલો વધ્યો છે કે આવા પ્લેટફોર્મ્સની પણ ભરમાર થઈ રહી છે. ભારતીય માર્કેટમાં હાલ Netflix, Amazon Prime Vidoeo, Disney + Hotstar જેવા અગણિત ઓટીટી પ્લેટફોર્મ છે, આ ઉપરાંત પ્રાદેશિક ભાષામાં પણ પોતપોતાના ઓટીટી પ્લેટફોર્મ અવેલેબલ છે. હવે જો વ્યક્તિ દરેક પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન લે તો મોંઘુ પડે. જો તમે પણ એવા યુઝર છો, જેમની પાસે ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન નથી, તો આ આર્ટિકલ તમારા માટે છે.

આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને Netflixના ફ્રી સબસ્ક્રીપ્શન અંગે માહિતી આપીશું. જી હાં, તમે આ ઓટીટી એપને કોઈ પણ પ્રકારનો ખર્ચો કર્યા વગર યુઝ કરી શકો છો. એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચો નહીં તેમ છતાંય સબસ્ક્રીપ્શન તમારું. ઓટીટી પ્લેટફોર્મના વધતા જતા ક્રેઝને જોતા ભારતીય ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન અંતર્ગત ડેટા, કોલિંગ અને મેસેજ બેનિફિટ્સની સાથે સાથે ઓટીટી એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહી છે. જીયોના એક આવા જ પ્રિપેઈડ પ્લાન વિશે માહિતી આપી રહ્યા છીએ.
Jio Netflix Plan
જીયોના આ પ્લાનની સાતે તમને કોલિંગ, મેસેજ, ડેટા જેવા ફાયદા તો મળી જ રહ્યા છે, સાથે જ ઓટીટી પ્લેટફોર્મ પણ યુઝ કરવા મળશે. આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સબસ્ક્રિપ્શન તમને 10 કે 15 દિવસ માટે નહીં, પરંતુ 84 દિવસ માટે મળશે, અને આ માટે તમારે અલગથી કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી.
Jio 999 Plan ના ફાયદા
આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે.જેમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાનમાં રોજનો 3 જીબી જેટલો ડેટા મળે છે. આ ડેટાની સાથે જ તમે કોઈ પણ ટેન્શન વગર નેટપ્લિક્સનું કન્ટેન્ટ જોઈ શકો છો. સાથે જ તમને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજના 100 પ્રી મેસેજની સુવિધા પણ મળે છે.
જિયોના આ પ્લાનની સૌથી ખાસ વાત એન્ટરટેઈનમેન્ટ પેક છે. આ પ્લાન યુઝર્સને 84 દિવસનું નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપે છે. જો તમે જીયો યુઝર છો, અને નવો પ્લાન રિચાર્જ કરાવી રહ્યા છો, તો આ પ્લાન ફાયદાકારક છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
