Just In
જીઓ અને નેટફ્લિક્સ ના ટાઈ અપ ને કારણે નેટફ્લિક્સ ને ઘણા બધા નવા સબસ્ક્રાઇબર્સ મળશે
જીઓ અને નેટફ્લિક્સ ઇન્ડિયા ના ટાઈ અપ ને કારણે ઓટિટિ સર્વિસ પ્લેટફોર્મ ને ઘણો બધો લાભ થઇ શકે છે અને વર્ષ 2020 ના અંત સુધી માં તેઓ વધુ 4.6 મિલિયન સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડી શકે છે. જીઓ દ્વારા નેટફ્લિક્સ નું મંથલી સબ્સ્ક્રિપશન તેમનના પોસ્ટપેડ પ્લાન ની સાથે આપવા નું શરૂ કરવા માં આવ્યું હતું જેની અંદર રૂ. 399 અથવા તેના કરતા ઉપર ના પ્લાન ની સાથે આ સબ્સ્ક્રિપશન આપવા માં આવી રહ્યું હતું.

અને આ ઓફર ની અંદર માત્ર મોબાઈલ માટે નું સબ્સ્ક્રિપશન આપવા માં આવતું હતું અને યુઝર્સ બીજા પ્લાન ની અંદર અપગ્રેડ પણ કરી શકે છે. અને રિલાયન્સ જીઓ ના બ્રોડબેન્ડ પ્લાન કે જેની કિંમત રૂ. 1499 થી વધુ હોઈ તેમને પણ નેટફ્લિક્સ નું બેઝિક સબ્સ્ક્રિપશન આપવા માં આવી રહ્યું છે.
અને એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે નેટફ્લિક્સ ઇન્ડિયા દ્વારા તેમની એવરેજ રેવેન્યુ પર યુઝર્સ ને પણ વધારી શકે છે. અને નેટફ્લિક્સ વર્ષ 2020 ના અંત સુધી માં એશિયા પેસિફિક ની અંદર 25 મિલિયન કરતા પણ વધુ સબસ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડી શકે છે. અને નેટફ્લિક્સ ના ગ્લોબલ ઇન્કમ ની અંદર ક્યુ3 2020 માં ભારત નો ફાળો 9% હોઈ શકે છે. નેટફ્લિક્સ ઇન્ડિયા દ્વારા એફવાય2020 ની અંદર 923.7 કરોડ ની રેનેવ્યુ કરવા માં આવી છે જેની અંદર 8.9 કરોડ નો પ્રોફિટ દર્શાવવા માં આવેલ છે.
તે પોસ્ટપેડ પ્લાન કે જેની અંદર નેટફ્લિક્સ ની સાથે બીજા ઓટિટિ પેલ્ટફોર્મ જેવા કે એમેઝોન પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટ સ્ટાર વીઆઈપી વગેરે ના સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે તે દરેક પ્લાન વિષે નીચે જણાવવા માં આવેલ છે.
રૂ. 399 પોસ્ટપેડ પ્લસ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 75જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી તેઓ ને રૂ. 10 પ્રત્યેક જીબી પર ચાર્જ કરવા માં આવે છે અને આ પ્લાન ની અંદર 200જીબી સુધી ના રોલ ઓવેર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જીઓ કોમ્પલિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
રૂ. 599 પોસ્ટપેડ પ્લસ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 100 જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી તેઓ ને રૂ. 10 પ્રત્યેક જીબી પર ચાર્જ કરવા માં આવે છે અને આ પ્લાન ની અંદર 200જીબી સુધી ના રોલ ઓવેર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જીઓ કોમ્પલિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે એક વધારા નું એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે.
રૂ. 799 પોસ્ટપેડ પ્લસ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 150 જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી તેઓ ને રૂ. 10 પ્રત્યેક જીબી પર ચાર્જ કરવા માં આવે છે અને આ પ્લાન ની અંદર 200જીબી સુધી ના રોલ ઓવેર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જીઓ કોમ્પલિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે એક વધારા નું એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે.
રૂ. 999 પોસ્ટ પેડ પ્લસ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 200 જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી તેઓ ને રૂ. 10 પ્રત્યેક જીબી પર ચાર્જ કરવા માં આવે છે અને આ પ્લાન ની અંદર 500 જીબી સુધી ના રોલ ઓવેર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જીઓ કોમ્પલિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે એક વધારા નું એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે.
રૂ. 1499 પોસ્ટ પેડ પ્લસ પ્લાન
આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 300 જીબી ડેટા આપવા માં આવે છે અને ત્યાર પછી તેઓ ને રૂ. 10 પ્રત્યેક જીબી પર ચાર્જ કરવા માં આવે છે અને આ પ્લાન ની અંદર 500જીબી સુધી ના રોલ ઓવેર ડેટા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને જીઓ કોમ્પલિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની સાથે એક વધારા નું એડિશનલ ફેમેલી પ્લાન સિમ કાર્ડ પણ આપવા માં આવે છે.
જીઓ ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન કે જેની કિંમત રૂ. 1499 થી શરૂ થાય છે તેની અંદર નેટફ્લિક્સ ના બેઝિક પ્લાન ને આપવા માં આવે છે અને તેની સાથે સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને જીઓ દ્વારા આ પ્રકાર ના પ્લાન ની અંદર સાચા અર્થ માં ઇન્ટરનેટ પણ આપવા માં આવે છે જેની અંદર ડાઉનલોડ અને અપલોડ સ્પીડ 300એમબીપીએસ સુધી ની આપવા માં આવે છે. અને સાથે સાથે બીજી 12ઓટિટિ એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને બાકી ના બ્રોડબેન્ડ પ્લાન ની કિંમત રૂ. 2499, રૂ. 3999, અને રૂ. 8499 રાખવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470