જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ એ ભારત ની અંદર સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર્સ માંથી એક છે. કંપની દ્વારા જીઓ પ્રીપેડ રિચાર્જ પેક ને સબ્સ્ક્રેબ્સ ની માંગ ને ધ્યાન માં રાખતા રિફ્રેશ કરવા માં આવેલ છે. અને જીઓ દ્વારા પોતાના રિચાર્જ પ્લાન ની અંદર હવે ફ્રી એસએમએસ, અનલિમિટેડ કોલિંગ અને હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે સબસ્ક્રાઇબર્સ ને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

 જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટ

જીઓ રિચાર્જ પ્લાન ની શરૂઆત રૂ. 128 થી કરવા માં આવે છે અને તે રૂ. 4999 સુધી જાય છે. આ આર્ટિકલ ની અંદર જીઓ દ્વારા ઓફર કરવા માં આવતા જીઓ પેક્સ વિષે જણાવવા માં આવેલ છે જેની અંદર તેની સાથે આપવા માં આવતા લાભો વિષે પણ જણાવવા માં આવેલ છે.

જીઓ રૂ. 129 રીચાજ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને કુલ 2 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 300 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 149 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 199 રીચાજ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 249 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે એટલે કે કુલ 56જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 329 રીચાજ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને કુલ 6 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર કુલ 1000 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 349 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 3 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 399 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 56 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 401 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 3 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે અને સાથે સાથે વધારા ના 6જીબી ડેટા આપવા માં આવે છે એમ કુલ આ પ્લાન ની અંદર 90જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે હોટસ્ટાર વીઆપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 444 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 56 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે એમ કુલ આ પ્લાન ની અંદર 112જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 555 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 598 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 56 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે એટલે કુલ આ પ્લાન ની અંદર 112જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે હોટસ્ટાર વીઆપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 599 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 2 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે એટલે કુલ 168 જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 777 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે અને સાથે સાથે વધારા ના 5જીબી ડેટા પણ આપવા માં આવે છે એટલે કે કુલ 131 જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાતે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 999 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને દરરોજ ના 3 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે એમ કુલ 252 જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 2399 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને કુલ 730 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 2599 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને તેની અંદર ગ્રાહકો ને કુલ 730 જીબી ની સાથે સાથે વધારા ના 10 જીબી ડેટા આપવા માં આવે છે એટલે આ પ્લાન ની અંદર ગ્રાહકો ને કુલ 740 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર દરરોજ ના 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ જીઓ અને બીજા નેટવર્ક પર આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

જીઓ રૂ. 4999 રિચાર્જ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને ઘણા બધા લાભો આપવા માં આવે છે આ પ્લાન ની અંદર ગ્રાહકો ને કુલ 350 જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ચેટ, જીઓ ટીવી અને વગેરે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

ગ્રાહકો ખુબ જ સરળતા થી જીઓ ના પ્રીપેડ કનેક્શન ને ઓનલાઇન અથવા ઓફલાઈન મેળવી શકે છે. અને જીઓ ના નવા કનેક્શન માટે કંપની ની ઓફિશિયલ વેબસાઈટ પર થી મેળવી શકાય છે. અને તમે તમારી નજીક ના જીઓ સ્ટોર ની મુલાકાત લઇ ને પણ જીઓ ના પ્રીપેડ કનેક્શન ને મેળવી શકો છો. નવા પ્રીપેડ સિમ માટે કોઈ પણ ચાર્જ લેવા માં આવતો નથી. પરંતુ સિમ ને એક્ટિવેટ કરાવવા માટે તમારે રિચાર્જ કરાવવું જરૂરી છે.

- જીઓ ની અંદર મિનિમમ રિચાર્જ કેટલું છે ?

જીઓ ની અંદર ઓછા માં ઓછા રિચાર્જ પ્લાન ની કિંમત રૂ. 129 રાખવા માં આવેલ છે. આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે અને તેની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સાથે કુલ 2જીબી ડેટા ઓફર કરવા માં આવે છે.

- જીઓ રૂ. 199 રિચાર્જ પ્લાન ની અંદર ડેટા લાભો કેટલા આપવા માં આવે છે?

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને કુલ 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. અને સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે અને સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

- જીઓ રૂ. 399 રિચાર્જ પ્લાન શું છે?

આ રિચાર્જ પ્લાન ની અંદર 56 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને તેની અંદર અનલિમિટેડ કોલિંગ ની સાથે દરરોજ ના 1.5જીબી હાઈ સ્પીડ ડેટા આપવા માં આવે છે. અને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી એક્સેસ આપવા માં આવે છે.

Best Mobiles in India

English summary
Jio Prepaid Plans 2021: Choose The Best Calls And Data Plans With Benefits

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X