Just In
- 512 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 513 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 514 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 515 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ દ્વારા રૂ. 249 થી શરૂ થતા પ્લાન ની અંદર દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે
રિલાયન્સ જીઓ દ્વારા પોતાના યુઝર્સ માટે ઘણા બધા પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર દરરોજ ના 2જીબી વાળા પ્લાન નીશરૂઆત રૂ. 249 ના પ્લાન દ્વારા કરવા માં આવે છે જેની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અત્યારે રિલાયન્સ જીઓ દ્વારા કુલ 6 પ્લાન ઓફર કરવા માં આવે છે જેની અંદર દરરોજ ણ 2જીબી ડેટા ઓફર કરવા માં આવતા હોઈ અને સાથે સાથે અનલિમિટેડ કોલ્સ, દરરોજ ના 100 એસએમએસ જીઓ એપ્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. મુકેશ અંબાણી દ્વારા લોન્ચ કરવા માં આવેલ જીઓ ની અંદર સસ્તી કિંમત પર કોલ્સ અને ડેટા આપવા માં આવી રહ્યા છે.

રિલાયન્સ જીઓ દરરોજ ના 2જીબી ડેટા પ્લાન
જીઓ રૂ. 249 સુપર વેલ્યુ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા દરરોજ ણ 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 28 દિવસ માટે આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી, જીઓ સિનેમા વગેરે જીવી જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
જીઓ રૂ. 444 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા દરરોજ ણ 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 56 દિવસ માટે આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી, જીઓ સિનેમા વગેરે જીવી જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
જીઓ રૂ. 599 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા દરરોજ ણ 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 84 દિવસ માટે આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી, જીઓ સિનેમા વગેરે જીવી જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
જીઓ રૂ. 2399 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા દરરોજ ણ 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 365 દિવસ માટે આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી, જીઓ સિનેમા વગેરે જીવી જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
જીઓ રૂ. 2599 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા દરરોજ ણ 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા 365 દિવસ માટે આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટીવી, જીઓ સિનેમા વગેરે જીવી જીઓ કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications