Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ ન્યુઝ ને 12 ભારતીય ભાષા સાથે લોન્ચ કરવા માં આવી
રિલાયન્સ જીઓ કોઈ પણ એવી જગ્યા બાકી નથી રાખી રહ્યું કે જ્યાં તેઓ એ પોતાનો સિક્કો ના લગાવ્યો હોઈ. રિલાયન્સ જીઓ છેલ્લા ઘણા સમય થી ઇન્ડિયા ના ટેલિકોમ માર્કેટ પર રાજ કરી રહ્યું છે. અને તેઓ એ ઇન્ડિયા ની અંદર બેસ્ટ ફીચરફોન સેલિંગ કંપની પણ બની ગઈ છે અને તેવું તેમના જીઓ ફોન અને જીઓફોન 2 ના કારણે શક્ય બન્યું છે. અને એવી ઘણી બધી અફવાઓ પણ આવી રહી છે કે ટૂંક સમય ની અંદર જીઓ ફોન 3 ને પણ લોન્ચ કરવા માં આવી શકે છે.

અને હવે એવું લાગી રહ્યું છે કે રિલાયન્સ જીઓ બીજા પણ અમુક માર્કેટ ની અંદર આવી રહ્યું છે. અને ગુરુવાર ના રોજ રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ન્યુઝ ને લોન્ચ કરવા માં આવ્યું હતું જેને મુખ્ય રીતે ખુબ જ ઝળો થી ન્યુઝ પહોંચાડવા ના હેતુ થી બનાવવા માં આવેલ છે. અને તેની અંદર બને તેલતા વધુ રીયાલ ટાઈમ ન્યુઝ લોકો સુધી અલગ અલગ ટોપિક્સ ના પહોંચે જેમ જે લોક સભા ની ચૂંટણી, આઈપીએલ વગેરે તેવો પ્રયાસ કરવા માં આવશે.
અને જીઓ ન્યુઝ ના એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે અને માત્ર તેટલું જ નહીં પરંતુ જીઓ ન્યુઝ ને વેબ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવા માં આવશે. અને જીઓ ન્યુઝ એપ બીજી બધી ન્યુઝ એપ થી એ જગ્યા પર અલગ પડે છે કે તેની અંદર 12 અલગ અલગ ભારતીય ભાષા નો સપોર્ટ આપવા માં આવેલ છે. જેની અંદર બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, તમિલ, ઉર્દુ, અને અન્ય ભાષાઓ નો સમાવેશ કરવા માં આવે છે.
આ સાથે, જિઓ મુખ્યત્વે વધુ અને વધુ પ્રેક્ષકો સાથે જોડાવા અને દેશના દરેક ખૂણા સુધી પહોંચવા ન હતા. જિઓ ન્યૂઝ 150 થી વધુ જીવંત સમાચાર ચેનલો, 800 થી વધુ સામયિકો, 250 થી વધુ અખબારોમાં, ભારતના ઑનલાઇન બ્લોગ્સ અને વિશ્વભરમાં પણ અન્ય વસ્તુઓ સાથે આવે છે. ન્યૂઝ એપ્લિકેશનમાં 150 લાઇવ ટીવી ન્યૂઝ ચેનલો લાવવા અને શૈલીઓના ટ્રેંડિંગ વિડિઓઝ વિશે વાચકોને ચેતવણી આપવાની પણ કહેવામાં આવે છે.
અને કંપની એ જણાવ્યું હતું કે જીઓ ન્યુઝ ની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ નો ઉપીયોગ કરી અને યુઝર્સ સુધી સૌથી વધુ રિલેવન્ટ સમાચાર રીયાલ ટાઈમ ની અંદર પહોંચાડવા માં આવે તેવી રીતે બનવવા માં આવેલ છે. અને તેઓ એ જણાવ્યું હતું કે જીઓ ન્યુઝ એપ યુઝર્સ સુધી કોઈ પણ સમાચાર પહોંચાડતા પહેલા ઘણી બધા ન્યુઝ સોર્સ ને ફોલ્ટર કરે છે અને ત્યાર બાદ કોઈ એક ન્યુઝ ને યુઝર્સ સુધી પહોંચાડવા માં આવે છે. જિયો ન્યૂઝ પણ વાચકોને તેમની રુચિ અને જરૂરિયાતો અનુસાર એપ્લિકેશનને વ્યક્તિગત કરવા દે છે. નવી એપ્લિકેશન રાજ્યો, રમતો, મનોરંજન, વ્યવસાય, તકનીકી, જીવનશૈલી, ફેશન, સ્વાસ્થ્ય જેવી વિવિધ શ્રેણીઓ સાથે આવે છે. વાચકો તે મુદ્દાને પસંદ કરી શકે છે જેને તેઓ જાણવાની ઇચ્છા રાખે છે.
અને રિલાયન્સ જીઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે જીઓ ન્યુઝ એપ એ જીઓ એક્સપ્રેસ ન્યુઝ, જીઓ મેગ્સ, અને જીઓ ન્યુઝ પેપર બધું જ એક જ એપ ની અંદર આપવા માં આવશે. અને કંપની એ જણાવ્યું હતું કે અત્યારે જીઓ એક્સપ્રેસ ન્યુઝ, જીઓ મેગ્સ, અને જીઓ ન્યુઝ પેપર ના જેટલા પણ યુઝર્સ છે તેઓ જીઓ એપ ઓ ઉપીયોગ કરી શકશે. અને જો તમે જીઓ ના યુઝર્સ હશો તો તમને એક પ્રીમિયમ એક્સેસ પણ આપવા માં આવશે. અને જેટલા પણ નોન જીઓ યુઝર્સ છે તેઓ એ આ એપ નો ઉપીયોગ કરવા માટે તેની અંદર લોગ ઇન થવું પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications