Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioનો સૌથી સસ્તો લોંગ ટર્મ પ્લાન, જાણો વેલિડીટી, ફાયદા અને કિંમત
જો તમે જીયો સીમ યુઝર છો, અને ભાવ વધ્યા બાદ ઓછી કિંમતે વધુ લાંબો ચાલતો પ્લાન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આજે આ આર્ટિકલમાં અમે તમને રિલાયન્સ જીયોનો એક એવો સસ્તો પ્લાન લઈને આવ્યા છીએ, જે બધી જ રીતે બેસ્ટ છે. તો ચાલો જણાવી દઈએ તમને કે જીયોના આ પ્લાનની કિંમત કેટલી છે, તેની વેલિડીટી કેટલી અને તેના ફાયદા શું છે.
જીયો પાસે ગ્રાહકો માટે જુદા જુદા પ્રકારના દરેક પ્લાન છે. પરંતુ કેટલાક યુઝર્સ એવા પણ હોય છે, જે રિચાર્જ પ્લાનમાં વધુ પૈસા ખર્ચવા નથી ઈચ્છતા. આવા કસ્ટમર્સ માટે પણ કંપની પાસે એક સસ્તો પ્લાન છે.

જો તમે પણ ઓછી કિંમતે લાંબી વેલિડિટી ધરાવતો પ્લાન ઈચ્છો છો, તો 1899નો રિચાર્જ પ્લાન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ પ્લાનમાં 336 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 મેસેજ મળે છે. ચાલો તમને આ પ્લાનની બીજી ડિટેઈલ્સ જણાવી દઈએ.
જીયોનો 1899 રૂપિયાના પ્લાનનો ફાયદો
સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે આ પ્લાનમાં યુઝરને 336 દિવસની એટલે કે ઓલમોસ્ટ એક વર્ષની વેલિડિટી મળે છે. એકવાર રિચાર્જ કર્યા બાદ 11 મહિના સુધી શાંતિ. સાથે જ ગ્રાહકોને તેમાં ફ્રી કોલિંગની પણ સુવિધા મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં 3600 ફ્રી મેસેજ પણ કરી શકાય છે.
હવે ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં ટોટલ 24 જીબી ડેટા મળે છે. જો કે આ પ્લાનની સૌથી ખાસ વાત એ છે કે યુઝર આ 24 જીબી ડેટાનો ઉપયોગ ગમે ત્યારે કરી શકે છે, તેમાં કોઈ ડેયલી લિમિટ આપવામાં નથી આવી. એટલું જ નહીં આ 1899 વાળા પ્લાનમાં જીયો ટીવી, જીયો સિનેમા અને જીયો ક્લાઉડનું એક્સેસ પણ ફ્રી મળે છે.
જો કે, તમારે ખાસ ધ્યાન એ આપવાનું છે કે જો તમે આ પ્લાનનું રિચાર્જ કરવા ઈચ્છો છો, તો તમારે માત્ર જીયો એપ દ્વારા જ રિચાર્જ કરાવવું પડશે. હાલ તો આ પ્લાન કોઈ પણ થર્ડ પાર્ટી એપ પર અવેલેબલ નથી. આ પ્લાન અંતર્ગત મળનારા ડેટાનો ઉપયોગ યુઝર એક મહિનામાં કે પછી છ મહિનામાં ગમે ત્યારે કરી શકે છે.
આખો ડેટા પૂરો થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 64 kbps થઈ જશે. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે, જેઓ પોતાના સીમને એક વર્ષ સુધી એક્ટિવ રાખવા ઈચ્છે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
