Just In
રિલાયન્સ જીઓ હેપી ન્યુ યર ઓફર માં આ પ્લાન ની અંદર 29 દિવસ ની એક્સટ્રા વેલિડિટી
રિલાયન્સ જીઓ દ્વારા તેમના રૂ. 2545 પ્રીપેડ પ્લાન ના રિચાર્જ પર 29 દિવસ ની વધુ વેલિડિટી આપવા માં આવે છે. આ ઓફર ને સીમ્ટ સમય માટે હેપી ન્યુ યર ઓફર ની અંતર્ગત લોન્ચ કરવા માં આવેલ છે. આ પ્લાન ની અંદર જીઓ દ્વારા 336 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને હવે આ પ્લાન ની સાથે યુઝર્સ ને વધુ 29 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. જેથી હવે જીઓ ના રૂ. 2545 પ્લાન ની અંદર હવે 365 દિવસ ની વેલિડિટી મળશે.

જોકે જીઓ દ્વારા આ ઓફર ને માત્ર થોડા સમય માટે જ લોન્ચ કરવા માં આવેલ છે. આ ઓફર ને હેપી ન્યુ યર ઓફર ની અંતર્ગત લોન્ચ કરવા માં આવેલ છે. જીઓ ના નવા અને જુના બંને ગ્રાહકો દ્વારા આ ઓફર નો લાભ મેળવી શકાશે. આ પ્લાન ની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે.
રિલાયન્સ જીઓ રૂ. 2545 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ ના રૂ. 2545 પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલ્સ, દરરોજ ના 100 એસએમએસ અને 1.5જીબી હાઈ સ્પીડ ડેટા 336 દિવસ ની વેલિડિટી માટે આપવા માં આવે છે.
અને હવે જીઓ દ્વારા આ પ્લાન ની સાથે કોઈ પણ પ્રકાર ની વધારા ની કિંમત વિના વધુ 29 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.
આ ઓફર ની સાથે જીઓ દ્વારા રૂ. 2545 પ્લાન ની અંદર 365 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. આ ઓફર ને જીઓ ની વેબસાઈટ અને માય જીઓ એપ બંને ની અંદર બતાવવા માં આવી રહી છે.
આ વધારા ની વેલિડિટી ને જીઓ દ્વારા ટૂંક સમય માટે જ લોન્ચ કરવા માં આવેલ છે. આ ઓફર 2 જાન્યુઆરી 2022 ના રોજ પુરી કરી દેવા માં આવશે. આ બાબત વિષે સૌથી પહેલા ટેલિકોમટોક દ્વારા રિપોર્ટ કરવા માં આવ્યું હતું.
જીઓ દ્વારા તેમના રૂ. 2545 પ્લાન ની સાથે બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવે છે, જેવા કે જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ સિક્યુરિટી, કીઓ ક્લાઉડ વગેરે ના લાભો આપવા માં આવે છે.
આ વધારા ની વેલિડિટી વળી ઓફર ની સાથે જે લોકો કોઈ લાભો રિચાર્જ પ્લાન ખરીદવા માંગે છે તેના માટે એક સારો વિકલ્પ બની જાય છે.
અને તેની સાથે સાથે જ જીઓ દ્વારા તાજેતર માં લોન્ચ કરવા માં આવેલ રૂ. 1 ના રિચાર્જ પ્લાન ને બંધ કરી દેવા માં આવેલ છે. તે પ્લાન જીઓ નો સૌથી સસ્તો પ્લાન હતો. તે પ્લાન ની અંદર એક દિવસ માટે 10એમબી ડેટા આપવા માં આવતો હતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470