Just In
જીઓ 1.5જીબી ડેટા પ્લાન ની રૂ. 199 થી શરૂ 365 દિવસ સુધી ની વેલિડિટી સાથે
એ વાત માં કોઈ શંકા ને સ્થાન નથી કે છેલ્લા ત્રણ વર્ષ થી રિલાયન્સ જીઓ દ્વારા ભારતીય ટેલિકોમ માર્કેટ ને ડોમિનેટ કરવા માં આવી રહ્યું છે. અને છેલ્લા ડિસેમ્બર મહિના ની અંદર જે ટેરિફ ની અંદર વધારો કરવા માં આવ્યો હતો તેના પછી પણ પ્રીપેડ માર્કેટ ની અંદર રિલાયન્સ જીઓ ટોચ પર બની રહ્યું છે. દા.ત. રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 199 ની કિંમત પર યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા ઓફર કરવા માં આવે છે. જયારે બીજી તરફ તેમના પ્રતિસ્પર્ધી જેવા કે એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા આ જ લાભો ને રૂ. 249 ની કિંમત પર આપવા માં આવે છે.

રિલાયન્સ જીઓ દ્વારા હંમેશા થી કહેવા માં આવ્યું છે કે તેમના પ્રીપેડ પોર્ટફોલિયો માંથી રૂ. 399 નો રિચાર્જ પ્લાન એ સૌથી વધુ પ્રખ્યાત પ્રીપેડ પ્લાન છે. અને જયારે ટેરિફ ની નાદર વધારો કરવા માં આવ્યો તેના પછી તેની અંદર આપવા માં આવતા લાંબો ને ઘટાડી નાખવા માં આવ્યા છે અને હવે તે બીજી બંને કંપનીઓ જેટલા જ આપવા માં આવી રહ્યા છે. અને રૂ. 199 ના પ્લાન ની જેમ જ રૂ. 399 ના પ્લાન ની અંદર પણ યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે. રો રિલાયન્સ જીઓ ના 4 એવા પ્લાન વિષે જાણો કે જેની અંદર યુઝર્સ ને દરરોજ ના 1.5જીબી ડેટા આપવા માં આવે છે.

રિલાયન્સ જીઓ રૂ. 199 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જીઓ ના દરરોજ ણ 1.5જીબી ડેટા પ્લાન ની શરૂઆત રૂ. 199 ના પ્લાન ની સાથે કરવા માં આવે છે. આ પ્લાન ની અંદર કુલ 42જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવે છે જેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ અને નોન જીઓ યુઝર્સ ને 1000 મિનિટ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે.

રિલાયન્સ જીઓ રૂ. 399 પ્રીપેડ પ્લાન
અને રિલાયન્સ જીઓ દ્વારા તેમના સૌથી પ્રખ્યાત રૂ. 399 ના પ્રીપેડ રિચાર્જ પ્લાન ને કન્ટિન્યુ કરવા માં આવ્યો છે જેની અંદર યુઝર્સ ને દરરોજ ણ 1.5જીબી ડેટા આપવા માં આવે છે અને તેની અંદર 56 દિવસ ની વેલિડિટી પણ આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ટુ જીઓ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને નોન જીઓ કોલ્સ માટે 2000મિનિટ ની એફ્યુપી લિમિટ પણ આપવા માં આવે છે. અને દરરોજ ના 200એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. આ પ્લાન ની નાદર 56દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે જેથી યુઝર્સ ને કુલ 84જીબી ડેટા મળી શકે છે. આ પ્લાનની નાદર અંદર પેહલા 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવતી હતી જેને હવે ઘટાડી ને 56 દિવસ ની કરી નાખવા માં આવી છે.

રિલાયન્સ જીઓ રૂ. 555 પ્રીપેડ પ્લાન
રિલાઉન્સ જીઓ દ્વારા ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન ને થોડા સમય પેહલા લોન્ચ કરવા માં આવ્યો હતો, અને આ પ્લાન ની અંદર યુઝર્સ નર દરરોજ ના 1.5જીબી ડેટા 84 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે સાથે સાથે યુઝર્સ ને જીઓ ટુ જીઓ અનલિમિટેડ કોલિંગ અને ઓન જીઓ કોલ્સ માટે 3000મિનિટ ની એફ્યુપી લિમિટ પણ આપવા માં આવે છે અને દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે.

રિલાયન્સ જીઓ રૂ. 2299 પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિઓના પોર્ટફોલિયોમાં છેલ્લા 1.5 જીબી દૈનિક ડેટા પ્લાન, વાર્ષિક રિચાર્જ 2,299 રૂપિયા છે. આ યોજનાના ફાયદાઓમાં દરરોજ 1.5 જીબી ડેટા, 100 એસએમએસ પ્રતિ દિવસ, અનલિમિટેડ જિઓથી જિઓ વોઇસ કોલિંગ અને 12,000 નોન-જિઓ મિનિટ 365 દિવસ શામેલ છે. નોંધ લો કે રિલાયન્સ જિયો ગયા મહિને રજૂ કરવામાં આવેલા નવા વર્ષની offerફર ફરના ભાગ રૂપે 2,299 રૂપિયાના પ્રીપેઇડ યોજનાની ઓફર કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470