Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
પેમેન્ટ્સ એપ્સને મળશે ટક્કર, જિયો લાવ્યું નવી એપ, ફટાફટ થઈ જશે પેમેન્ટ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જુદા જુદા ક્ષેત્રોમાં યુઝર્સના કામ ઘણા સરળ બનાવી દીધા છે, હવે વારો બેન્કિંગ સેક્ટરનો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપની જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ દ્વારા JioFinance નામથી એક નવી બેન્કિંગ એન્ડ પેમેન્ટ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ હાલ તો માત્ર બીટા વર્ઝનમાં છે, અને તેમાં ડિજિટલ બેન્કિંગથી લઈને UPI પેમેન્ટ, બિલ પેમેન્ટ, ઈનસ્યોરન્સ અને સેવિંગ્સ અકાઉન્ટ જેવા બંધા જ બેન્કિંગ વિકલ્પ એક સાથે મળે છે.
નવી એપ યુઝર્સેને જીયો પેમેન્ટ બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરીને સરળ રીતે ઘણી જુદી જુદી બેન્કિંગ સેવાઓ એક્સેસ કરવાનો વિકલ્પ આપે છે. આ એપ દ્વારા યુઝર્સ ગણતરીની મિનિટ્સમાં ફટાફટ ડિજિટલ અકાઉન્ટ ઓપન કરી શક્શે, સાથે જ તેમને UPI પેમેન્ટથી લઈને ડિજિટલ બેન્કિંગ, લોન, ઈન્સ્યોરન્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો વિકલ્પ પણ આ જ એપમાં મળશે. કંપનીનું કહેવું છે કે એપ ડિજિટલ બેન્કિંગથી લઈને બિલ પે કરવાથી લઈને ઈન્સ્યોરન્સ સુધી બધા જ વિકલ્પ આ એપમાં સરળતાથી મળી જશે.

Jio Finance એપમાં મળે છે આ ઓપ્શન્સ
જીયો પેમેન્ટ બેન્ક અકાઉન્ટ
આ ફીચર દ્વારા યુઝર્સ તાત્કાલિક ડિજિટલ અકાઉન્ટ ઓપન કરી શકે છે, અને પોતાના બેન્ક અકાઉન્ટ મેનેજ કરી શકે છે.
યુપીઆઈ
યુઝર્સ યુપીઆઈની મદદથી સરળતાથી પૈસા મોકલી શકે છે, રિસીવ કરી શકે છે.
બિલ પેમેન્ટ
યુઝર્સ ઈલેક્ટ્રિસિટી, ગેસ બિલ ભરવાથી લઈને મોબાઈલ ફોન રિચાર્જ પણ જિયોની આ જ એપ પરથી કરી શકે છે.
વીમા પોલિસી અંગે સલાહ
જે યુઝર્સ આ એનો ઉપયોગ કરે છે, તે પોતાની જરૂરિયાત પ્રમાણે કઈ વીમા પોલિસી યોગ્ય છે, તેની સલાહ જીયોની આ એપ પરથી મેળવી શકે છે.
બચત
યુઝર્સ અલગ અલગ બચત યોજનાઓમાં રોકાણ કરી શકે છે, અને તેમને જુદા જુદા સેવિંગ્સ ઓપ્શન મળશે.
ટેસ્ટિંગ બાદ એપ થશે અપડેટ
રિલાયન્સ JioFinance એપમાં આગામી દિવસોમાં ઘણા અન્ય ફીચર્સ પણ મળવાના છે અને કંપનીની યોજના તેને સિંગલ સોલ્યુશન એપ બનાવવાની છે. આ સર્વિસિઝમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ જેવી સેવાઓ પણ સામેલ છે. આ નવી એપ એ લોકો માટે ઉપયોગી સાબિત થશ, જે એક જ પ્લેટફોર્મ પર બધી જ ફાઈનાન્શિયલ સર્વિસિઝ મેળવવા ઈચ્છે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
