Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio માત્ર 19 રૂપિયા અને 29 રૂપિયામાં આપશે આટલો બધો 4G ડેટા
Jio પોતાના ગ્રાહકોને વ્યાજબી ભાવે રિચાર્જ પ્લાનની રેન્જ આપવા માટે જાણીતું છે. જીયો પાસે તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે સસ્તા પ્લાન છે, પછી તે ટોપ અપ હોય, વેલ્યુ પ્લાન હોય, વાર્ષિક પ્લાન હોય, ડેટા પેક હોય કે બીજા કોઈ પણ પ્લાન હોય. જીયો પોતાના 4G ગ્રાહકો માટે બે નવા ડેટા બૂસ્ટર પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનની ડિટેઈલ્સ અને બાકીની બધી જ માહિતી ચાલો જાણી લઈએ.

19 રૂપિયા અને 29 રૂપિયાના નવા જીયો ડેટા બૂસ્ટર પ્લાન
જીયોએ ચૂપચાપ 19 રૂપિયાનો અ 29 રૂપિયાનો એમ બે નવા બૂસ્ટર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ યુઝર્સને 1.5 જીબી અને 2.5 જીબી હાઈ-સ્પીડ 4G ડેટા આપે છે. જો આ ડેટા મર્યાદા પૂરી થઈ જાય તો યુઝર્સને 64 kbps સ્પીડ પર અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવાની પણ સુવિધા જીયો આપી રહ્યું છે.
જીયોએ કરેલી નવી જાહેરાત મુજબ જીયોના યુઝર્સ પાસે હવે 7 ડેટા બૂસ્ટર પેક છે. જેમાંથી કોઈ પણ એક પેક યુઝ્સ પસંદ કરી શકે છે. જીયોના સૌથી સસ્તા 4G બૂસ્ટર પ્લાનની કિંમત 15 રૂપિયા છે, જે 1 જીબી ડેટા આપે છે. જ્યાં સુધી સૌથી મોંઘા Jio 4G બૂસ્ટર પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની કિંમત 222 રૂપિયા છે. આ પ્લાનમાં જીયો યુઝર્સે 50 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે.
આ બધા જ ડેટા બૂસ્ટર પ્લાન્સ છે, એટલે યુઝર્સને હાઈ સ્પીડ ડેટા કનેક્ટિવિટી સિવાય અન્ય કોઈ લાભ નહીં મળે. એટલે સુધી કે આ પ્લાન્સની વેલિડિટી પણ તમારા એક્ટિવ રિચાર્જ પ્લાન જેટલી જ છે. એટલે કે જો તમારા હાલના એક્ટિવ પ્લાનમાં 40 દિવસ બાકી છે, તો તમારો ડેટા બૂસ્ટર પ્લાન પણ 40 દિવસ સુધી ચાલશે.
જીયોએ ગયા મહિને જ 269 રૂપિયાથી શરૂ થયા JioSaavn Pro રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા. આ પાંચ અલગ અલગ રિચાર્જ પ્લાન છે, જે JioSaavn Pro મેમ્બરશિપ સહિતના અલગ અલગ લાભ આપે છે. જીયો સાવન મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસની સબસ્ક્રિપ્શન ફી માસિક 99 રૂપિયા અને વાર્ષિ 749 રૂપિયા છે. આ JioSaavn Pro પ્લાનમાં યુઝર્સને જીયો ટીવી, જીયો સિનેમા, જિયો ક્લાઉડ અને જીયો સિક્યોરિટી એપ્લીકેશનનો ઉપયોગ કરવા મળે છે.
આ ઉપરાંત જીયોએ ગયા મહિને જીયો ભારત નામનો સસ્તો 4જી ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત માત્ર 999 રૂપિયા જ છે. T9 સ્ટાઈલ કીપેડ ધરાવતા આ ફોનમાં જીયો પેની યુપીઆઈ સર્વિસનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ફોનમાં યુઝર્સ 28 દિવસ માટે 123 રૂપિયાનું રિચાર્જ કરી શક્શે. જેમાં તેમને 14 જીબી 4જી હાઈ સ્પીડ ડેટા એટલે કે દરરોજના 500 એમબી ડેટા વાપરવા મળશે. આ ઉપરાંત અનલિમિટેડ વોઈસ કોલ, 300 મેસેજ, જીયો ટીવી, જીયો સિનેમા અને જીયો ક્લાઉડનું સબસ્ક્રીપ્શન પણ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
