જીઓ દ્વારા રૂ.1 રિચાર્જ પ્લાન લોન્ચ કરવા જેની અંદર 10એમબી ડેટા અને 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 1 પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો છે જેની અંદર 30 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર યુઝર્સ ને 10એમબી ડેટા પણ આપવા માં આવે છે. યુઝર્સ રૂ. 1 ના મલ્ટીપલ રિચાર્જ પણ કરાવી શકે છે. અને સાથે સાથે તમે ક્યુ પણ કરાવી શકો છો જેની અંદર પ્રથમ પ્લાન ના 100એમબી પુરા થઇ ગયા પછી તે ઓટોમેટિકલી એક્ટવીએટ થઇ જશે.

જીઓ દ્વારા રૂ.1 રિચાર્જ પ્લાન લોન્ચ કરવા જેની અંદર 10એમબી ડેટા

જો તમે પણ રિલાયન્સ જીઓ ના આ રૂ. 1 રિચાર્જ કરાવવા માંગતા હોવ તો તમારે તે ચેક કરવું પડશે કે શું આ પ્લાન તમારા જીઓ પ્રીપેડ નંબર માટે ઉપલબ્ધ છે કે નહિ. તો તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારા નંબર પર આ જીઓ નો રૂ. 1 રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે કે નહિ તેના માટે ના પગલાં અહીં જણાવવા માં આવેલ છે.

- તમારા સ્માર્ટફોન ની અંદર માય જીઓ એપ ની અંદર રીહકારજ સેક્શન ની અંદર જાવ.

- અને હવે ટોચ ની રો ની અંદર આપેલ વેલ્યુ સેક્શન ને શોધો.

- ત્યાર પછી અધર પ્લાન ના વિકલ્પ ને પસન્દ કરો.

- અહીં તમને રિલાયન્સ જીઓ નો રૂ. 1 રિચાર્જ પ્લાન જોવા મળશે.

રિલાયન્સ જીઓ દ્વારા તાજેતર ની અંદર આ નવા રૂ. 1 રિચાર્જ પ્લાન ને લોન્ચ કરવા માં આવેલ છે. આ એક ખુબ જ અફોર્ડેબલ રિચાર્જ પ્લાન છે કે જેને રિલાયન્સ જીઓ દ્વારા ઓફર કરવા માં આવી રહ્યો છે. આ પ્લાન ખુબ જ આકર્ષક લાગી રહ્યો છે અને ખાસ કરી ને આ પ્લાન ની કિંમત ને કારણે આ પ્લાન પર ઘણા બધા લોકો ની નજર જશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Jio Introduces Rs. 1 Plan With 10MB Data: Is It Best Plan?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X