જીઓ ગીગા ફાઇબર બ્રોડબેન્ડની કિંમતમાં રૂપિયા બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

મુકેશ અંબાણી ની માલિક એવા રિલાયન્સ યુ એ પોતાના ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ ના નવા ડિવાઇસને ખૂબ જ ઓછી કિંમત પર જાહેર કર્યું હતું. કંપની દ્વારા ગીગા હોમ ગીત જીયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યું હતું. અને હવે આજે નવી ઓફર આપવામાં આવી છે તે જીયો ગીગા ફાઇબર અને એન્ટ્રી માટે જે એક મુશ્કેલી સાબિત થઇ શકે છે તેને ઘટાડવા માટે આપવામાં આવે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

જીઓ ગીગા ફાઇબર બ્રોડબેન્ડની કિંમતમાં રૂપિયા બે હજારનો ઘટાડો કરવામાં આવ

આ ઓફર ની મુખ્ય હાઇલાઇટ એ છેકે યુઝર્સે રૂપિયા 2500 ની સિક્યુરિટી ડિપોઝિટ આપવી પડશે કે છે અત્યારે સિક્યુરિટી ડિપોઝિટ વસુલ કરવામાં આવે છે તેના કરતા રૂપિયા 2000 સસ્તી છે.

અને રિલાયન્સ જીઓ ની નવી કિંમત વિશે ટ્વિટર પર એક ટ્વિટર યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું જેની અંદર રિલાયન્સ જિયોની બધી જ નવી કીંમતો વિશે માહિતી આપવામાં આવેલ હતી.

રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર અને ભારતીય બ્રોડબેન્ડ સેવાની અંદર એન્ટ્રી લેવામાં કોઇ તકલીફ ના પડે તેના માટે તેઓએ પોતાની સિક્યુરિટી ડિપોઝિટ ની કિંમત ઘટાડી અને હવે રૂ 2500 રાખી છે જે પહેલા ૪૫૦૦ હતી. અને રિલાયન્સ જીઓ પોતાની આ સેવાની સાથે પોતાના વોઈસ સર્વિસ ને પણ સાથે આપી રહ્યું છે અને આ બધી જ લોન્ચ અને બધી જ કાર્યવાહીને આવતા અમુક અઠવાડિયાની અંદર થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અત્યારે આ પ્રકારની સર્વિસ ને માત્ર ચેન્નાઇ અને મુંબઇ જેવા શહેરોની અંદર સીમિત રાખવામાં આવેલ છે. અને જે રીતે રૂપિયા 4500 ની સિક્યુરિટી ડિપોઝિટ રિફંડેબલ હતી તેવી જ રીતે રોકે 2500ની જે સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં આવે છે તે પણ રિફંડેબલ છે. અને કંપની દ્વારા આજે નવી સર્વિસ ની ઓફર કરવામાં આવે છે તેની અંદર જે રાઉટર આપવામાં આવે છે તેની અંદર ઈન્ટરનેટને ઓફર કરવામાં નથી આવતું પરંતુ તે સિંગલ બેન્ડ સપોર્ટ ની સાથે આવે છે અને તેની અંદર 50 એમબીબીએસ સુધીની સ્પીડ લિમિટ આપવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ સર્વિસ ની સાથે કંપની વોઇસ કોલિંગ સર્વિસને પણ જોડી અને આપી શકે છે.

અને તે ટ્વિટર યુઝરના જણાવ્યાનુસાર છે નવું ડિવાઈસ આવશે તેની અંદર બે પંચાર ગીગાહર્ટઝ નો bgm wifi આપવામાં આવશે પહેલા કરતા ઓછું છે. અને તેની અંદર એક ઇથરનેટ પોર્ટ આપવામાં આવશે જેની સાઈઝ 9 બાય પાંચ ઇંચની હશે. અને આ રાઉટર ની પાછળ ની તરફ ૩ આરજે 45 એક આર.જે11 અને એક usb 2.0 પોર્ટ આપવામાં આવશે. અને જીયો ગીગા ફાઇબર ની આ નવી સર્વિસ ની અંદર કુલ 11 જીબી ડેટા દર મહિને આપવામાં આવશે.

જે લોકોને આ બાબત વિશે નથી ખબર તમને જણાવી દઈએ કે રિલાયન્સ દ્વારા પોતાની ગયા વર્ષની એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર રિલાયન્સ જીઓ ગીગા ફાઇબર ની સર્વિસ વિશે જાહેરાત કરવામાં આવી હતી. જીઓ ગીગા ફાઇબર એ-૧ ઓપ્ટિકલ આધારિત home બ્રોડબેન્ડ સર્વિસ છે. અને તેની અંદર બે ભાગ આપવામાં આવ્યા છે જેની જેમાં એક છે જીયો ગીગા ફાઇબર અને બીજું જીઓ ગીગા ટીવી.

Best Mobiles in India

English summary
Jio GigaFiber Security Fee Dropped By Rs. 2,000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X