Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ ફાઇબર ડેટા પ્લાન ઇન્ટરનેટ સ્પીડ વગેરે
કંપનીની 42મી એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા તેમની ફાઇબર તો હું ઇન્ટરનેટ સર્વિસ વિશે ઘણી બધી વિગતો આપવામાં આવી હતી. અને હવે તેમની આ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ નું નામ બદલી અને jio ફાઇબર રાખી દેવામાં આવી છે.

કે જે પહેલા jio gigafiber હતું આ નામ વીજકંપની દ્વારા તેમના યુઝર્સને myjio એપ પર પૂછવામાં આવ્યું હતું કે તેમની બ્રોડબેન્ડ સર્વિસ નું નામ શું હોવું જોઈએ. રિલાયન્સ જીઓ ફાઇબર અને 5 મી સપ્ટેમ્બરથી કોમર્સની ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને ત્યારે જ રિલાયન્સ જીઓ ના ત્રણ વર્ષ પણ પૂરાં થવા જઈ રહ્યા છે.

ડેટા પ્લાન
આ ઇવેન્ટ ની અંદર તેમણે જણાવ્યું હતું કે જીઓ નો સૌથી સસ્તો પ્લાન રૂપિયા ૭૦૦ દર મહિના નો છે કે જેની અંદર અને સ્પીડ આપવામાં આવે છે અને તેની અંદર ટોપલાં રૂપિયા 10,000 દર મહિનાનો છે જેની અંદર jio home tv અને જીઓ ટી વી સર્વિસ નો સમાવેશ થાય છે.
તેઓએ જણાવ્યું હતું કે આ બાબત વિશે કમ્પ્લીટ ટેરિફ ની માહિતી પાંચમી સપ્ટેમ્બરે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

Jio ફોરેવર પ્લાન
અને કંપની દ્વારા જીઓ ફોરેવર પ્લાનને પણ જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર તેઓ લોંગ ટર્મ યૂઝર્સને એચડી અથવા ફોર કે એલઈડી ટેલિવિઝન અને ફરકે સે ટોપ બોક્સ પણ ફ્રીમાં આપશે તે કયા બ્રાન્ડનું ટીવી આપશે તેના વિશે કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી.

લેન્ડલાઈન સર્વિસ
રિલાયન્સ તેમના બધા જ ફાઇબર પેકેજીસ ની સાથે ફિક્સ્ડ લાઇન સર્વિસ પણ આપશે. અને કોઈપણ ઇન્ડિયન ઓપરેટર ને વોઇસ કોલિંગ ફ્રી રહેશે. અને જીઓ આવનારા સમયની અંદર ઇન્ટરનેશનલ કોલ્સની કિંમતમાં પણ ઘટાડો કરશે તેવું પ્રોમિસ આપ્યું છે.
"આઈએસડીક્યુ" લિંગ ટેરિફ ઉદ્યોગ દરના 1/5 થી 1/10 મી સુધી રહેશે. અમે દર મહિને ₹ 500 પર અમર્યાદિત યુએસ / કેનેડા પેક ઓફર કરીએ છીએ."
અને jio ફાઇબર સર્વિસના નેટવર્ક રોલઆઉટ અને આવનારા બાર મહિનાની અંદર કરવામાં આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.
સ્પર્ધા
Jio ફાઇબર સર્વિસ માટે તેમના સૌથી મોટા પ્રતિસ્પર્ધા સ્પેક્ટ્રા અને એસીડીટી ફાઇબર નેટ છે. કેમકે આ બંને કંપનીઓ દ્વારા અમુક શહેરોની અંદર 1gbps ની ડાઉનલોડ સ્પીડ આપવામાં આવે છે.
બેંગલુરુ સહિત કેટલીક પસંદગીઓ ગીગાબાઇટ ઇન્ટરનેટ ગતિ છે, જેની કિંમત એસીજી ફાઇબરનેટની ગીગા યોજના અનુસાર 5,999 રાખવામાં આવી છે. તેની ડેટા મર્યાદા 2,500 જીબી છે, ત્યારબાદ ઇન્ટરનેટની ગતિ 1 એમબીપીએસ પર થ્રોટલ કરવામાં આવે છે. સ્પેક્ટ્રા કોઈ ડેટા પ્રતિબંધો વિના નોઇડા, ગુડગાંવ, બેંગલુરુ અને દિલ્હીમાં G13,999 પર 1 જીબીપીએસ કનેક્શન્સ પ્રદાન કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications