જિઓ ગિગાફાઇબર: રાજ્યોની સૂચિ જેમાં તે લોન્ચ કરવામાં આવશે

|

રિલાયન્સ જીઓ એ થોડા મહિનાઓ પહેલા ઇન્ડિયા ની અંદર જીઓ ગિગાફાઈબર ની જાહેરાત કરી હતી. અને હવે કંપનીએ લગભગ તેનું ટેસ્ટિંગ પૂર્ણ કરી લીધું છે અને હવે તેઓ આ સેવા ને ટૂંક સમય માં લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. કંપની પોતાની આ FTTH સેવા ઇન્ડિયા ની અંદર છેલ્લા 2 વર્ષ થી ટેસ્ટ કરી રહી છે અને હવે તેઓ એરટેલ બ્રોડબેન્ડ અને બીએસએનએલ બ્રોડબેન્ડ જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે એકદમ તૈયાર છે. અને જીઓ ગિગાફાઈબર ના લોન્ચ બાદ કંપની ઇન્ડિયા ની અંદર ફાઈબર ટુ હોમ ઇન્ડસ્ટ્રી માં ખુબ જ સ્પર્ધા વધારી નાખશે અને બીજી બધી જ કંપનીઓ ને પુરેપુરી ટક્કર આપશે.

જિઓ ગિગાફાઇબર: રાજ્યોની સૂચિ જેમાં તે લોન્ચ કરવામાં આવશે

અત્યારે કંપની આ સેવા ને ક્યારે લોન્ચ કરશે તેના વિષે કોઈ જ વસ્તુ જણાવવા માં આવેલ નથી. પરંતુ અમારી પાસે એવા રાજ્યો ના નામ છે કે જ્યાં થી કંપની આ સેવા ને શરૂ કરી શેક છે.

જેિઓ ગિગાફાયરના લોન્ચિંગ સૂચિમાં પ્રથમ છે

ગુજરાત

દિલ્હી

તેલંગણા

રાજસ્થાન

પશ્ચિમ બંગાળ

આંધ્રપ્રદેશ

મહારાષ્ટ્ર

જીઓ ગિગાફાઈબર ના બીજા લિસ્ટ માં છે તેવા રાજ્યો

પંજાબ

હરિયાણા

ઉત્તર પ્રદેશ

તમિલનાડુ

કર્ણાટક

જીઓ ગિગાફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ ના ત્રીજા લિસ્ટ માં છે તેવા રાજ્યો

મધ્યપ્રદેશ

કેરળ

જમ્મુ અને કાશ્મીર

બિહાર

ગોવા

ઝારખંડ

ઉત્તરાખંડ

ઓરિસા

હિમાચલ પ્રદેશ

છત્તીસગઢ

અને કંપની ના કહેવા મુજબ યુઝર્સ જીઓ ગિગાફાઈબર બ્રોડબેન્ડ સેવા દ્વારા અનલિમિટેડ ડેટા નો આનંદ માની શકશે જેની અંદર 3 મહિના ની વેલિડિટી પણ આપવા માં આવશે. અને જો તમે પણ આ સેવા નો લાભ મેળવવા માંગતા હોવ તો તમારે રૂ. 4500 ની રિફન્ડેબલ ડિપોઝિટ ભરવી પડશે કે જે જીઓ ગિગાફાઈબર રાઉટર અને જીઓ ટીવી રાઉટર માટે છે, જે યુઝર્સ ને પર્ણ પણ આપવા માં આવશે, જયારે યુઝર્સ આ સબ્સ્ક્રિપશન ને બંધ કરાવશે ત્યારે. અને જ્યાં સુધી પ્લાન ની વાત કરવા માં આવે છે ત્યારે, જીઓ ગિગાફાઈબર બ્રોડબેન્ડ ના પ્લાન વિષે અત્યારસુધી કોઈ જ જાણતું નથી કે શું પ્લાન આપવા માં આવશે. પરંતુ અમુક રિપોર્ટ્સ ના કહેવા અનુસાર કંપની જીઓ ગિગાફાઈબર ના પ્લાન રૂ. 500 થી શરૂ થશે અને જો આ હકીકત સાબિત થશે તો જીઓ ગિગાફાઈબર ના પ્રતિસ્પર્ધકો એ અત્યાર થી જ પોતાના ગ્રાહક વર્ગ ને બચાવવા માટે કોઈ પગલાં ઉઠાવવા પડશે.

જીઓ ગિગાફાઈબર બ્રોડબેન્ડ સેવા માટે એલિજિબલ શહેરો

બેંગલોર

ચેન્નઈ

પુણે

લખનઊ

કાનપુર

રાયપુર

નાગપુર

ઇન્દોર

થાણે

ભોપાલ

ગાઝિયાબાદ

લુધિયાણા

કોઈમ્બતુર

આગ્રા

મધુરાઇ

નાસિક

ફરિદાબાદ

મેરઠ

રાજકોટ

શ્રીનગર

અમૃતસર

પટના

અલ્હાબાદ

રાંચી

જોધપુર

કોટા

ગુવાહાટી

ચંદીગઢ

સોલાપુર

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Jio GigaFiber: List of states in which it will be launched

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X