Just In
- 12 hrs ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 1 day ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 2 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 3 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
જીઓગીગા ફાઈબર, તેઓ તમારા ઘર માટે એક સમરત એકો સિસ્ટમ કઈ રીતે બનાવી રહ્યા છે
IMC 2018 માં રિલાયન્સ જીઓ એ 5જી કનેકટીવીટી દ્વારા કેટલી કેટલી વસ્તુઓ શક્ય બનશે તેનું એક ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. અને તેલોકો એ તે પણ બતાવ્યું હતું કે જીઓ ના ગીગા ફાઈબર દ્વારા લોકો કઈ રીતે બ્રોડબેન્ડ નો ઉપીયોગ કરે છે, તે પણ બદલી જશે. તેલોકો એ માત્ર પોતાની બ્રોડબેન્ડ સર્વિસ દ્વારા ઇનિડયા ની સ્માર્ટહોમ ની એકો સિસ્ટમ કઈ રીતે બદલી જશે તેના વિષે જણવ્યું હતું.
જીઓગીગા ફાઈબર રાઉટર દ્વારા સ્માર્ટટીવી અનુભવ મેળવો
એકવાર યુઝર્સે જીઓ ગીગા ફાઈબર માટે રજીસ્ટર કરાવ્યા બાદ, તેમને પોતાના ઘર માટે એક કેબલ આપવા માં આવશે કે જે તેમણે જીઓ ના ગીગા ફાઈબર રાઉન્ટર ની અંદર પ્લગ કરવા નો રહેશે. આ રાઉટર પોર્ટ સાથે બહુવિધ LAN પોર્ટ્સ સાથે આવે છે જે તમને તેને તમારા ફોન પર કનેક્ટ કરવા દે છે. આ રાઉટર એક સમયે Wi-Fi પર 20 ઉપકરણો સુધી કનેક્ટ કરવા ની અનુમતિ આપે છે.
જીઓ ગીગા ફાઈબર સાથે એક સ્માર્ટહોમ ઈકોસિસ્ટમ બનાવો
ઇન્ડિયન મોબાઈલ કોન્ફ્રન્સ ની અંદર જીઓ એ એક વધુ ફીચર બતાવ્યું હતું, જ્યાં ગીગા ફાઈબર વિડિઓ કોલ સાથે પણ કેન્ક્ટ થયું હતું સ્માર્ટફોન થી સમરત ટીવી ની અંદર. અને તે લેન્ડલાઈન પર પણ વિડિઓ કોલ્સ સાથે જોડાઈ શકે છે. અને જે લોકો એ જીઓ ના ડેમો ઝોન ની અંદર આ ફીચર ને ટ્રાય કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે તે ખુબ જ સારું કામ કરી રહ્યું હતું.
અને બીજી વસ્તુ કે જે જીઓ સ્માર્ટ ઇન્ડિયન હોમ્સ ને બનાવવા માં મદદ કરશે તે એ છે કે સ્માર્ટ સેન્સર્સ. આ સેન્સર્સ સ્વીચોથી લાઇટ્સમાં બધું જ એમ્બેડ કરવામાં આવશે અને નિયમિત કામગીરીને ઑપરેટ કરવા માટે તેમના ઑપરેશંસને ઑફર કરશે.
અને જીઓ આવા સેન્સર ને ગુગલ હોમ અને એમેઝોન એકો જેવા ડિવાઇસીસ માટે પણ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, અને એક ડેમો ની અંદર જીઓ એ એવું બતાવ્યું હતું કે બેટરી ઓપરેટેડ સ્વિચ કે જેને દિવાલ પર લગાવવા ની જરૂર નથી.
અને આ બાંધી વસ્તુઓ ને કનટ્રોલ કરવા માટે જીઓ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે એક એપ લોન્ચ કરશે જેના દ્વારા આ બધી વસ્તુ ને કંટ્રોલ કરી શકાય. તમારે માત્ર તમારા સ્માર્ટફોન ને તમારા જીઓ નેટવર્ક સાથે જોડવા નું રહેશે અને બસ તમારું કામ પૃરુ.
ગીગા ફાઈબર હજુ સુધી ટેસ્ટિંગ ફેજ પર છે
જીયોએ હજુ પણ તેની GigaFiber સેવા માટે ચોક્કસ શેડ્યૂલ ને હજુ સુધી બહાર પડ્યું નથી. અને તે વાત આપણે બધા જ લોકો જાણીયે છીએ કે તે જયારે પણ આવશે ત્યારે જીઓ ના 4જી ની જેમ ધમકો કરશે અને ખુબ જ આકર્ષક ઓફર્સ સાથે આવશે. કોન્ફરન્સમાં, જિઓ કર્મચારીઓએ પુષ્ટિ આપી હતી કે જિઓ ગિગાફાઇબરનું પરીક્ષણ તેના બીટા તબક્કામાં પહોંચી ગયું છે. આનો અર્થ એ થાય કે તેનો ઉપયોગ જીયો કર્મચારીઓ અને કંપનીના અન્ય નજીકના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે, અમને આશા છે કે વધુ માહિતી 2019 ની ક્યૂ 1ની અંદર આવશે.
ત્યાં સુધી, અમે માત્ર અનુમાન કરી શકીએ છીએ કે આરઆઇએલ હેથવે અને અન્ય કેબલ સર્વિસ પ્રોવાઇડર્સના સંભવિત હસ્તાંતરણને ધ્યાનમાં રાખીને જિયો ગીગા ફાઇબર ભારતીય બ્રોડબેન્ડ જગ્યામાં કેટલી મોટી અસર કરશે. ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) સેટેલાઇટ ટેલિવિઝન સેગમેન્ટના સંબંધમાં આ એક્વિઝિશન્સે ટેલિકોમને એરટેલ કરતાં ઘણી આગળ મૂકી દીધી છે. ડેન નેટવર્ક્સ અને હેથવે કેબલ્સમાં રૂ. 5,230 કરોડથી વધુના સંયુક્ત રોકાણ સાથે, જિઓ ગિગાફાયરે ભારતમાં 100 થી વધુ શહેરોમાં 24 મિલિયન ઘરો સુધી પહોંચ મેળવી લીધી છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190