જીઓ ગીગા ફાઈબર ઈફેક્ટ; બીએસએનએલ બ્રોડબેન્ડ ની અંદર રૂ. 199 માં દરરોજ ના 1.5જીબી ઓફર કરી રહ્યું છે.

|

છેલ્લા થોડા મસિ થી મોબાઈલ ડેટા ની કિંમત ની અંદર ખુબ જ મોટા પ્રમાણ માં ઘટાડો થઇ રહ્યો છે. અને તેનો ધ્યેય માત્ર એક જ કંપની ને આપવા માં આવી શકે છે અને તે છે રિલાયન્સ જીઓ. અને તેના કારણે વાયર્ડ બોરડબેન્ડ યુઝર્સ ની સન્ખ્યા માં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ત્યારે જ રિલાયન્સ જીઓ ગિગાફાઈબર બોરડબેન્ડ સેવા સાથે આવી રહ્યું છે ત્યારે ઘણા બધા લૂકો તેની ઘણા લાંબા સમય થી રાહ પણ જોઈ રહ્યા છે.

બીએસએનએલ બ્રોડબેન્ડ ની અંદર રૂ. 199 માં દરરોજ ના 1.5જીબી ઓફર કરી રહ્યુ

અને તેના કારણે બીજી બ્રોડબેન્ડ સેવા આપનાર કંપનીઓ જેવી કે બીએસએનએલ, હાથવે અને એરટેલ તેમના ટેરિફ ને થોડા થોડા સમય પર ઘટાડી રહ્યા છે જેના કારણે તેમના યુઝર્સ તેમના હરીફ ને ત્યાં ચાલ્યા ન જાય. બીએસએનએલ ની અંદર રૂ. 299 થી રૂ. 2295 સુધી ના પ્લાન આપવા માં આવેલ છે. અને તેટલું જ નહિ પોતાના ગ્રાહકો ને વધુ ફાયદો મળે તેના માટે તેઓ તેમને અનલિમિટેડ ડાઉનલોડ ની સુવિધા પણ આપી રહ્યા છે.

બીએસએનએલ રૂ. 299 બ્રોડબેન્ડ પ્લાન

રૂ. બીએસએનએલની 299 બ્રોડબેન્ડ યોજના દરરોજ 1.5 જીબી ડેટા આપે છે, જેની મહત્તમ ઝડપ 8 એમબીપીએસ છે. આ ડેટા સીમાને સમાપ્ત કર્યા પછી, બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ હજુ પણ અમર્યાદિત ડાઉનલોડ્સનો આનંદ લઈ શકે છે પરંતુ ડેટા ઝડપ 1Mbps સુધી નીચે આવશે. નોંધનીય છે કે, આ યોજના એંડમાન અને નિકોબાર સિવાય બીએસએનએલ બ્રોડબેન્ડના તમામ ઓપરેશનલ વર્તુળો માટે ઉપલબ્ધ છે. આ યોજના સાથે 1GB સ્ટોરેજ સ્થાન સાથે ઉપયોગો એક ઇમેઇલ ID મેળવશે.

આ બ્રોડબેન્ડ પ્લાન અમર્યાદિત વૉઇસ કૉલ્સ ઓફર કરે છે કારણ કે તે બીએસએનએલ નેટવર્ક પર સ્થાનિક અથવા રાષ્ટ્રીય રોમિંગ છે. તે રવિવારના રોજ કોઈપણ નેટવર્ક પર અને દર રાત્રે 10:30 થી સાંજે 6:00 સુધી મફત અને અમર્યાદિત કૉલિંગ લાભો પણ પ્રદાન કરે છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કરવામાં આવતી વૉઇસ કૉલ્સની વાત આવે છે, ત્યારે મફત વૉઇસ કૉલ્સ 300 મિનિટ સુધી મર્યાદિત હોય છે.

આ પ્લાન ની સાથે રૂ. 299 બચાવો

એક વાત ની ખાસ નોંધ લેવી કે જયારે તમે બીએસએનએલ ના આ યરલી પ્લાન ને સબ્સ્ક્રાઇબ કરશો ત્યારે તમને રૂ. 299 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે અને તમારે માત્ર રૂ. 3289 ભરવા ના રહેશે. અને તમારે માત્ર 11 મહિના માટે જ સબ્સ્ક્રાઇબ કરાવવા નું રહેશે અને એક મહિના માટે તમને ફ્રી સેક્સિ આપવા માં આવશે.

બીજા બીએસએનએલ બ્રોડબેન્ડ પ્લાન

અને જો તમારે વધુ ડેટા ની જરૂર હોઈત ઓ તમે થોડા ઉંચા ડેટા પ્લાન પ્લાન માટે પણ જય શકો છો જેમ કે, રૂ. 549 ની અંદર યુઝર્સ ને દરરોજ ના 3જીબી ડેટા આપવા માં આવશે. અને થોડા સમય પહેલા જ લોન્ચ કરવા માં આવેલ રૂ. 675 ની અંદર યુઝર્સ ને દરરોજ ના 5જીબી ડેટા ઓફર કરવા માં આવશે. અને રૂ. 845 ની અંદર યુઝર્સ ને દરરોજ ના 10જીબી ડેટા આપવા માં આવે છે અને આવી રીતે આગળ વધતું જાય છે. અને થોડા સમય પહેલા જ કંપની એ રૂ. 1495 નો પ્લાન લોન્ચ કર્યો હતો જેની અંદર તેઓ 25 જીબી ડેટા દરરોજ ઓફર કરી રહ્યા હતા. અને રૂ. 2295 ના પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 35જીબી ડેટા 24એમબીપીએસ ની સ્પીડ પર આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio GigaFiber effect: BSNL offers 1.5GB data per day with Rs. 299 broadband plan

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X