Jio એરટેલ વોડાફોન અને bsnl માંથી કઈ કંપની નો બ્રોડબેન્ડ પ્લાન સૌથી બેસ્ટ છે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ ફાઇબર પાંચમી સપ્ટેમ્બર 2019થી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને તેવા સમય પર બીજી બધી ટેલિકોમ કંપનીઓ દ્વારા તેમના પ્લાનને અત્યારથી રિવાઈઝ કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ તેમના માર્કેટ શેર ને જાળવી શકે અને તેમના સબ્સ્ક્રાઇબર્સ અને રિલાયન્સના આ લહેર ની સામે ટકાવી શકે.

Jio એરટેલ વોડાફોન અને bsnl માંથી કઈ કંપની નો બ્રોડબેન્ડ પ્લાન સૌથી બેસ

અને માત્ર ટેલિકોમ કંપનીઓ જ નહીં પરંતુ ડીટીએચ સર્વિસ જેવી કે ટાટા સ્કાય દ્વારા અઠવાડિયાની અંદર જ જાહેરાત કરવામાં આવી હતી કે તેમના સબ્સ્ક્રાઇબર્સ અને વધારાના મહિનાઓ વાપરવા માટે આપવામાં આવશે. જોકે આ ઓફરનો લાભ માત્ર એ લોકો ને મળશે કે જીવ ને એન્યુઅલ પેમેંટ પ્લાન સબસ્ક્રાઇબ કરવામાં આવ્યા હોય. અહીં એક વાતની નોંધ લેવી ખાસ જરૂરી છે.

અને તે એ છે કે આ ડીટીએચ કંપની દ્વારા માત્ર અમુક શહેરોની અંદર જ આ પ્રકારની સર્વિસ અને ઓફરને ચાલુ કરવામાં આવી છે જેની અંદર એવા સબ્સ્ક્રાઇબર્સ અને લાભ આપવામાં આવી રહ્યો છે કે જેઓએ અનલિમિટેડ પ્લાન અને ખરીદ્યો હોય. અને તેની સાથે સાથે બીજા પણ અમુક શહેરોને એક્સ્ટ્રા વેલિડિટી અને ફિક્સ ડેટા પ્લાન આપવામાં આવશે.

અને ટેલિકોમ ટોકના એક રિપોર્ટ અનુસાર બીએસએનએલ દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી હતી જેની અંદર. તે પ્રકારના એનીમલ પ્લાન્ટ કે જેની કિંમત રૂપિયા 399 કરતાં વધુ છે તેમની સાથે ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ આપવામાં આવશે જેની કિંમત રૂપિયા 999 છે. આની પહેલા પણ કંપની દ્વારા amazon prime subscription યૂઝર્સને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેવા યુઝર્સને કે જેમની પાસે રૂપિયા 499 અથવા તેના કરતાં ઊંચો પ્લાન હોય. અને હવે તેઓ એ તેમ તેમની આ ઓફર ની અંદર રૂપિયા 399 ના પ્લાન ને પણ છોડી લેવામાં આવ્યો છે.

પરંતુ આ ઇન્ડસ્ટ્રી ની અંદર હજુ પણ મોટા પ્લેયર રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા અને માનવામાં આવી રહ્યા છે અને તેને કારણે જ કંપની દ્વારા તેમના બ્રોડબેન્ડ ફાઇબર પ્લાન ની અંદર નવા લોંગ ટર્મ પ્લાન ને લોન્ચ કરવામાં આવ્યા છે.

Airtel v fiber plan

Airtel v fiber plan

Airtel v fiber broadband plan ની અંદર વધારાના ડેટાને તેમના 3 પ્લાન ની અંદર સામેલ કરવામાં આવ્યું છે. તેમના રૂપિયા 799 ના પ્લાન ની અંદર વધારાના 200 જીબી ડેટા આપવામાં આવશે આ પ્લાન ની અંદર ઓરીજીનલ ઈ તો gb ડેટા આપવામાં આવતો હતો. જોકે આ વધારાનો 200 જીબી ડેટા માત્ર છ.

મહિના માટે વેલીડ રાખવામાં આવશે. અને તેની અંદર કંપની દ્વારા ૪૦ એમબીપીએસની સ્પીડ આપવામાં આવે છે અને તેની સાથે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ જેવી સુવિધા પણ આપવામાં આવે છે સાથે-સાથે એરટેલ થેન્ક્સ બેનીફીટ ની અંદર એરટેલ tv premium subscription પણ કંપની દ્વારા આપવામાં આવે છે. આની સાથે સાથે કંપની દ્વારા બીજા પણ ઘણા બધા એડિશનલ ડેટા ના એન્ટરટેઇનમેન્ટ પ્લાન આવે છે જેની કિંમત રૂપિયા 1099 અને એરટેલ પ્રીમિયમ પ્લાન છે જેની કિંમત રૂપિયા 1599 રાખવામાં આવી છે.

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા reliance jio fiber plan

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા reliance jio fiber plan

રિલાયન્સ જીઓ ફાઇબર પાંચમી સપ્ટેમ્બર 2019 થી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને તેમના પ્લાન રૂપિયા ૭૦૦ થી શરૂ થાય છે જે રૂપિયા 10,000 સુધી જાય છે તેની અંદર રૂપિયા ૭૦૦ ના પ્લાન ની અંદર ફ્રી વોઇસ કોલ અને લેન્ડલાઈન કનેક્શનની સાથે સો એમબીપીએસની મિનિમમ broadband speed આપવામાં આવશે.

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા વોડાફોન બ્રોડબેન્ડ પ્લાન

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા વોડાફોન બ્રોડબેન્ડ પ્લાન

Vodafone ની સબ્જી ડેરી કંપની યુ બ્રોડબેન્ડ ની અંદર ઘણા બધા સબસ્ક્રિપ્શન વેલીડીટી ઓપ્શન ના વિકલ્પો ગ્રાહકોને આપવામાં આવે છે જોકે તેની અંદર સર્કલ ટુ સર્કલની ડિમાન્ડ આપવામાં આવે છે. જેમ કે મુંબઈની અંદર કંપની દ્વારા 16 એમબીપીએસની સ્પીડ પર અનલિમિટેડ ડેટા plan 814 ની અંદર આપવામાં આવે છે ત્યારે બેંગલોર ની અંદર માત્ર 50 એમબીપીએસ અને 60 એમબીબીએસના અનલિમિટેડ ડેટા પ્લાન આપવામાં આવી રહ્યા છે. અને હવે કંપની દ્વારા રૂપિયા 944 ની કિંમત પર ૩૦ દિવસની વેલીડીટી વાળા અનલિમિટેડ ડેટા બ્રોડબેન્ડ પ્લાન ની અંદર 100 એમ.બી.પી.એસની સ્પીડ ઓફર કરવામાં આવી રહી છે.

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા બીએસએનએલ બ્રોડબેન્ડ પ્લાન

રૂપિયા 1000 કરતા ઓછી કિંમતવાળા બીએસએનએલ બ્રોડબેન્ડ પ્લાન

બીએસએનએલ દ્વારા રૂપિયા ૧૦૦૦ કરતા ઓછી કિંમતના બે પ્લાન ઉપલબ્ધ કરવામાં આવે છે જેની અંદર રૂપિયા 795 અને રૂપિયા ૯૦૦ પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવે છે જેની અંદર બે એમબીપીએસની સ્પીડ સુધી આપવામાં આવે છે ત્યારબાદ 512 કેબીપીએસ ની સ્પીડ આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Jio Fiber Vs Airtel Broadband: Best Fiber Plans Under Rs. 1000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X