જીઓ ફાઈબર રૂપિયા 699 પ્લાન અથવા એરટેલ વી ફાઈબર રૃપિયા 799 પ્લાન બન્નેમાંથી કયો સારો છે

By Gizbot Bureau
|

Jio ફાઇબર દ્વારા પાંચમી સપ્ટેમ્બરના રોજ તેમના પ્લાન અને જાહેર કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ લગભગ દરરોજ એ હેડલાઈન ની અંદર કોઈ ને કોઈ કારણ નથી આવતું રહેતું હોય છે. જો તમે પણ તમારા ઘરની અંદર બ્રોડબેન્ડ વાઈ-ફાઈ સર્વિસ ન ખાવા માટે વિચારી રહ્યા હોવ તો તમારે માટે જીઓ ફાઇબર અને એરટેલ વી ફાઈબર બંને સારા વિકલ્પ છે અને તમારે તે બંને વિશે જાણવું જોઈએ.

જીઓ ફાઇબરના 699 પ્લાન

પરંતુ જો તમને તમારે કઈ કંપની નું બ્રોડબેન્ડ સર્વિસ લેવી જોઈએ તેના વિશે કન્ફ્યુઝન હોય તો અમે જીઓ ફાઇબરના 699 પ્લાન અને એરટેલ વી ફાઈબર 799 પ્લાન આ બંનેની વચ્ચે જે તફાવત છે તે અહીં જણાવ્યા છે. આ બંને પ્લાન ની સરખામણી નીચે કરવામાં આવી છે જેના દ્વારા તમને કઈ કંપની ની બ્રોડબેન્ડ સર્વિસ લેવી તેના વિશે નિર્ણય લેવામાં મદદ થશે.

જીઓ ફાઇબર રૂપિયા 699 બ્રોન્ઝ પ્લાન

જીઓ ફાઇબર રૂપિયા 699 બ્રોન્ઝ પ્લાન

જીઓ ફાઇબર નો એન્ટ્રી લેવલ કે જેની કિંમત રૂપિયા 699 છે તે કંપનીનો એન્ટ્રી લેવલ બ્રોડબેન્ડ પ્લાન છે જેની અંદર 16 જીબી ડેટા દરરોજ શું એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે. અને જીઓ ફાઇબર ની વેલકમ ઓફરની અંતર્ગત આપના ની અંદર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ જીઓ હોમ ગેટ અને જીઓ ફોન કેસે બોક્સ પણ આપવામાં આવશે અને માત્ર એટલું જ નહીં પરંતુ છ મહિના માટે સબ્સ્ક્રાઇબ અને ૫૦ જીબી ડેટા એક્સ્ટ્રા પણ આપવામાં આવશે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ તમને નોર્ટન નો એન્ટિવાયરસ ડિવાઇસ કે જે 5 ડિવાઈસીસ અને સુરક્ષિત રાખશે તે ઉપરાંત ઓનલાઇન સુવિધા પણ આપવામાં આવશે અને આ પ્લાન ની સાથે ગ્રાહકોને ત્રણ મહિનાનું જીઓસાવન અને જિઓસિનેમા નું એક્સેસ પણ આપવામાં આવશે. અને લોન્ગ ટર્મ પ્લાન અને પસંદગી કરવાથી ગ્રાહકોને બીજા પણ ઘણા બધા લાભ થશે.

પરંતુ જીઓ ફાઈબર ના સબ્સ્ક્રિપશન માટે ગ્રાહકો એક વખત સિક્યુરિટી ડિપોઝિટ રૂપિયા 2500 ની ભરવાની રહેશે તેની અંદર એક હજાર રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ થશે અને બાકીના પંદર રિફંડેબલ હશે જ્યારે તમે કનેક્શનને બંધ કરાવશો ત્યારે તમને પાછા આપવામાં આવશે.

એરટેલ વી ફાઈબર રૂપિયા 799 પ્લાન

એરટેલ વી ફાઈબર રૂપિયા 799 પ્લાન

એરટેલ ટીવી પાંચ રૂપિયા 799 પ્લાન છે જેની અંદર 16 જીબી ડેટા 40 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે આ પ્લાન ની અંદર 200gb એડિશનલ ડેટા છ મહિના માટે આપવામાં આવે છે જેની અંદર લેન્ડલાઇન ટેલિફોન કનેક્શન અનલિમિટેડ કોલની સુવિધા સાથે આપવામાં આવે છે.

અહીં એક વાતની નોંધ લેવી એ ખાસ જરૂરી છે કે એરટેલ બ્રોડબેન્ડ પ્લાન ની અંદર એરટેલ એક્સપ્રેસ સબ્સ્ક્રિપશન કે જે ફ્રી લાઈવ ટીવી આપે છે તે આપવામાં આવે છે પરંતુ તેની અંદર બીજી બધી સુવિધા જેવી કે ગેમિંગ ટીવી વીડિયો કોલિંગ વગેરે જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી.

અને આ પ્લાન ની અંદર ગ્રાહકો શરૂઆતમાં રૂપિયા 1200 ના ઇન્સ્ટોલેશન ચાર્જીસ આપવા પડે છે પરંતુ તેને ત્યારબાદ બિલિંગ સાયકલ ની અંદર એડજસ્ટ કરી દેવામાં આવે છે જેથી તે નીલ થઈ જાય છે.

જીઓ ફાઇબર અથવા એરટેલ વી ફાઈબર?

જીઓ ફાઇબર અથવા એરટેલ વી ફાઈબર?

બંને વચ્ચે સરખામણી કર્યા બાદ આપણને એ વાત ચોખ્ખી થઈ જાય છે કે જીઓ ફાઇબર એ વધુ સારી ડીલ છે કેમકે તેની અંદર વધારે ઓફર્સ અને વધારે સર્વિસ સારી ઇન્ટરનેટ સ્પીડ પર આપવામાં આવે છે. તેમની 42મી એન્યુઅલ જનરલ મીટીંગ ની અંદર રિલાયન્સ જીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે આ સર્વિસને પ્રથમ 1600 ભારતીય શહેરોની અંદર લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ ધીરે ધીરે તેને બાકી આખા દેશમાં પણ વિસ્તૃત કરવામાં આવશે.

જ્યારે બીજી તરફ એરટેલ કદાચ જીઓ જેટલા સર્વિસ અને તેના જેટલા ફ્રી ગુડીઝ આપતું ન હોય પરંતુ તેઓ પહેલાથી જ આખા દેશની અંદર ઘણી બધી જગ્યાઓ પર ઉપલબ્ધ છે. તો આ બંને બ્રોડબેન્ડ સર્વિસ માં થી તમે કેની પસંદગી કરશો તેના વિશે અમને કમેન્ટ ની અંદર જરૂરથી જણાવશો.

Best Mobiles in India

English summary
If you are confused regarding which broadband service to subscribe to, then here we have listed the differences between the Jio Fiber Rs. 699 Bronze plan and Airtel V-Fiber Rs. 799 broadband plan. You will get to know more details about these plans from the comparison below. Both offer different benefits.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X