Jio ફાઇબર લોંગ ટર્મ પ્લાન ની અંદર તમને શું મળશે

By Gizbot Bureau
|

Jio ફોરજી સર્વિસની ત્રીજી વર્ષગાંઠ પર કંપની દ્વારા જીઓ ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ની જાહેરાત કરવામાં આવી હતી. અને ત્યારબાદ jio fiber plans વેલકમ of ફોરેવર એન્યુઅલ પ્લાન અને વગેરે માહિતી બહાર પાડવામાં આવી હતી. અને ગ્રાહકોને પોતાની આ સર્વિસ તરફ આકર્ષિત કરવા માટે કંપની દ્વારા ઘણી બધી ઓફર આપવામાં આવી રહી છે જેની અંદર એન્યુઅલ સબસ્ક્રિપ્શન નું ડબલ ડેટા બેનિફિટ અને એડિશનલ મત સર્વિસ પણ આપવામાં આવે છે.

Jio Fiber

જે રીતે જીઓ ફોરજી ની અંદર નવા ગ્રાહકોને ફ્રી સર્વિસ આપવામાં આવી હતી તેવું આ સર્વિસ ની અંદર કરવામાં આવી રહ્યું છે કે નહીં તેના વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે કંપનીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના એન્યુઅલ પ્લાન સબસ્ક્રિપ્શન કે જેનું નામ ફોરેનર પ્લાન છે તેના માટે પેમેન્ટ ની સુવિધા પણ આપશે.

Jio fiber broadband plan એન્યુઅલ subscription

Jio fiber broadband plan એન્યુઅલ subscription

આ જીઓ નો એન્ટ્રી લેવલ નો પ્લાન છે જેની કિંમત રૂપિયા 699 છે અને તેના બાર મહિનાના 1388 ચૂકવવાના રહેશે. અને આ પ્લાન ની અંદર ગ્રાહકોને 2400 જીબી વધારાનો ડેટા અથવા free mouse અથવા છ વોર્ડનું બ્લુટુથ સ્પીકર કે જેની કિંમત રૂપિયા 2999 હશે આટલી વસ્તુ માંથી અથવા બે મહિનાની ફ્રી સર્વિસ આટલી વસ્તુ માંથી યુઝર્સ દ્વારા તેમની પસંદગી મુજબ લાભ આપવામાં આવશે.

છ મહિનાના subscription plan

છ મહિનાના subscription plan ની અંદર ગ્રાહક ને કાં તો એક મહિનો ફ્રી સર્વિસ આપવામાં આવશે અથવા 50 ટકા એડિશનલ ડેટા આપવામાં આવશે અને ત્રણ મહિના ના પ્લાન ની અંદર વધારે 375 જીબી ડેટા આપવામાં આવશે. અને આ વિકલ્પ ની સાથે જીઓસાવન અને જિઓસિનેમા નું ત્રણ મહિના નું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવશે.

Jio ફાઇબર સિલ્વર પ્લાન એન્યુઅલ subscription

Jio ફાઇબર સિલ્વર પ્લાન એન્યુઅલ subscription

બીજા પ્લાનનો નામ jio ફાઇબર સિલ્વર પ્લાન છે કે જેની કિંમત રૂપિયા 849 રાખવામાં આવી છે આ પ્લાન નું ન્યુ સબસ્ક્રિપ્શન ની કિંમત રૂપિયા 10,000 188 થાય છે. જેની અંદર ગ્રાહકને કાતો ૪૮૦૦ જીબી ડેટા એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ એડિશનલ ડેટા અથવા બે મહિનાની ફ્રી સર્વિસ અથવા 12 વોલ્ટ નું બ્લુટુથ સ્પીકર આપવામાં આવશે.

છ મહિનાના subscription plan ની અંદર કાતો યુઝર્સને 1800 જીબી ડેટા અથવા એક મહિનો ફ્રી સર્વિસ અને ત્રણ મહિનાની અંદર 750 gb ડેટા આપવામાં આવશે અને otp એપ્સ નું subscription પણ ત્રણ મહિના માટે આપવામાં આવશે.

Jio ફાઇબર gold plan એન્યુઅલ subscription

Jio ફાઇબર gold plan એન્યુઅલ subscription

Jio ફાઇબર નો આ ત્રીજા નંબરનો પ્લાન છે જેની કિંમત રૂપિયા 1299 રાખવામાં આવી છે અને તેની સાથે બીજી ઓફિસમાં knowtips 12 મહિનાનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે જેની અંદર બાર મહિના છ મહિના અને ત્રણ મહિના ના વિકલ્પ આપવામાં આવે છે. અને આ પ્લાન ની અંદર કા તો તમારે 12000 જીબી ડેટા ના લાભો અથવા બે મહિનાની ફ્રી સર્વિસ અથવા 24 ઇંચ નું એચડી ટીવી માંથી કોઈપણ એક વિગતને પસંદ કરવાનો રહેશે અને આ પ્લાનના એન્યુઅલ ફંકશન ની કિંમત 1176 છે. અને જો તમે બે વર્ષનું સબસ્ક્રિપ્શન લો છો તે ત્યારે જ તમને ટીવી આપવામાં આવશે.

અને છ મહિનાની અંદર આખા સમયગાળા માટે તમને ૪૫૦૦ જીબી ડેટા અથવા એક મહિનાની ફ્રી સર્વિસ આ બંનેમાંથી કોઈપણ એક વસ્તુને પસંદ કરવાની રહેશે અને તેવી જ રીતે ત્રણ મહિનાની અંદર 1875 જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર 50% ડેટા બેનિફિટ આપવામાં આવશે.

Jio fibre ડાયમંડ plan એન્યુઅલ subscription

Jio fibre ડાયમંડ plan એન્યુઅલ subscription

આ પ્લાન ની અંદર ગ્રાહકોને 30000 જીબી ડેટા બાર મહિનાના subscription plan ની સાથે અથવા બે વર્ષની પુત્રી સર્વિસ અથવા 24 ઇંચ નું એચડી tv આપવામાં આવશે.આ એનિવર્સરી ની કિંમત રૂપિયા 29988 હશે.

અને છ મહિનાના પ્લાન ની અંદર કા તો યુઝર્સે એક મહિનાની ફ્રી સર્વિસ અથવા 50% એડિશનલ બેનીફીટ આ બન્નેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ત્રણ મહિનાની અંદર ગ્રાહકને ચાર્જર sh-87 gb ડેટા આપવામાં આવશે જેની અંદર 25 ટકા એડિશનલ ડેટા આપવામાં આવે છે. અને આ બધા જ સબસ્ક્રિપ્શન એન્યુઅલ પ્લાનની સાથે ટીટી એપ્સનું subscription આપવામાં આવશે.

Jio ફાઇબર platinum plan એન્યુઅલ subscription

Jio ફાઇબર platinum plan એન્યુઅલ subscription

આ પ્લાન ને પણ ત્રણ લોંગ ટર્મ પ્લાન ની અંદર લોન્ચ કરવામાં આવશે અને તેની સાથે પણ મોટી એપ્સ નું subscription યુઝર્સને આપવામાં આવશે. તમે જ્યારે બાર મહિનાના પ્લાનની સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમારે 47 હજાર 988 રૂપિયા ચૂકવવાના રહેશે. ચિંતા તો તમારે બે મહિનાની ફ્રી સર્વિસ અથવા 60,000 જીબી ડેટા અથવા 32 ઇંચ નું એચડી ટીવી આમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

જ્યારે તમે છ મહિનાના પ્લાન માટે સબસ્ક્રાઇબ કરો છો ત્યારે કાં તો તમને એક મહિનાની ફ્રી સર્વિસ અથવા વધારાના ૨૨૫૦૦ gb ડેટા આપવામાં આવશે અને ત્રણ મહિના ના પ્લાન ની અંદર યુઝર્સ 9375 જીબી ડેટા આપવામાં આવે છે.

Jio ફાઇબર ટાઈટેનિયમ plan એન્યુઅલ subscription

Jio ફાઇબર ટાઈટેનિયમ plan એન્યુઅલ subscription

જ્યારે તમે જીઓ ફાઇબર નો સૌથી મોંઘો પ્લાન કરી દો છો ત્યારે તમારે કુલ રૂપિયા એક લાખ 1988 એન્યુઅલ સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવવા પડશે જેની અંદર તમને 120000 જીબી ડેટા આપવામાં આવશે અથવા બે મહિનાની ફ્રી સર્વિસ અથવા 40 inch 4k tv આપવામાં આવી શકે છે.

છ મહિનાની અંદર તમે ખાતો એક મહિનાની ફ્રી સર્વિસ મેળવી શકો છો અથવા 45000 જીબી ડેટા બેનિફિટ મેળવી શકો છો અને તેવી જ રીતે ત્રણ મહિનાની અંદર 18750 જીબી ડેટા આપવામાં આવશે અને આપની સાથે પણ લીડિંગ Ott એપ નું subscription આપવામાં આવશે.

પરંતુ jio ફાઇબર ખરીદતી વખતે તમારે એક વાતને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે લાભો તમને અત્યારે આપવામાં આવી રહ્યા છે તે હંમેશા આપવામાં નહીં આવે અને તમને શરૂઆત ની અંદર પણ તમે કયો પ્લાન પસંદ કરો છો તેના આધારે જ તમને ટીવી અથવા સ્પીકર ની ગિફ્ટ આપવામાં આવશે અને જો તમે ત્રણ મહિનાનો પ્લાન ખરીદો છો તો તેની અંદર માત્ર તમે 25 ટકાનો ડેટા નો લાભ જોવા મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Fiber Long-Term Plans: Here’s What You Will Get

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X