Reliance jio fiber પાંચમી સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે તેના માટે કઈ રીતે રજિસ્ટર કરાવવું

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ ફાઇબર કનેક્શન ની અંદર લેન્ડલાઈન ફોન કનેક્શન અને ટીવી સેટટોપ બોક્સ પણ સાથે આપવામાં આવશે.

Reliance jio fiber પાંચમી સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે તેના માટે કઈ રીતે

રિલાયન્સ જીઓ થોડા સમય પહેલાં જ એ વાતની જાહેરાત કરી હતી કે તેઓ jio ફાઇબર સર્વિસને 5 મી સપ્ટેમ્બરથી commercially ઉપલબ્ધ કરશે. અને હવે કંપની દ્વારા તે જાહેર કરવામાં આવ્યું છે કે કઇ રીતે ગ્રાહકો આ સર્વિસ માટે રજીસ્ટર થઈ શકે છે. જોકે હજુ સુધી કંપની દ્વારા તેઓ કયા પ્લાન ગ્રાહકને ઓફર કરશે તેના વિશે કોઇ માહિતી આપી નથી.

જો કે કંપની દ્વારા તેમની એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે તેમના પ્લાન રૂપિયા ૭૦૦ દર મહિનાથી રૂપિયા 10,000 દર મહિનાની અંદર આવશે. કે જે ગ્લોબલ રેડ કરતા ઘણા બધા ઓછા છે અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ કનેક્શન ની અંદર ગ્રાહકોને લેન્ડલાઈન ફોન કનેક્શન અને ટીવી સેટટોપ બોક્સ પણ આપવામાં આવશે.

અને કંપની દ્વારા તેમની આ ઇવેન્ટની અંદર તે પણ જાહેરાત કરવામાં આવી હતી કે gionee વેલકમ ઓફર ની અંદર ગ્રાહકોને તેમના lifetime પ્લાન એટલે કે yearly plan ની અંદર એચડી અથવા ફોર કે એલ ઈ ડી ટીવી અને ફરકે સે top box પણ આપવામાં આવશે. અને jio ફાઇબર ના શરૂઆતના roll-out સમયની અંદર ઇન્સ્યુલેશન ચાર્જીસ પણ શૂન્ય રાખવામાં આવશે.

અત્યારે કંપની દ્વારા માત્ર jio ફાઇબર ઓફર ઓફર કરવામાં આવી રહી છે જેની અંદર ગ્રાહકો એક વખત રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ રૂપિયા 2500 ભરવા પડશે કે જે રાઉટર માટે હશે ત્યારબાદ ગ્રાહકોને બ્રોડબેન્ડ કનેક્શન આપવામાં આવશે કે જેની અંદર તેઓને 100 એમ.બી.બી.એસ થી લઇ અનેં 1gbps ની સ્પીડ આપવામાં આવશે.

Jio ફાઇબર માટે કઈ રીતે એપ્લાય કરવું

Jio ફાઇબર કનેક્શન માટે એપ્લાય કરવા અથવા રજીસ્ટર કરવા માટે તમારે તેમની ઓફિસે વેબસાઈટ પર જઈ અને ત્રણ સ્ટેપ ની પ્રોસેસ ને પૂરી કરવી પડશે.

- jio ફાઇબર ની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે તમારું એડ્રેસ મોબાઇલ નંબર અને ઈ-મેલ આઈડી આપવા પડશે.

- અને તમારી જાતને વેરીફાઇ કરવા માટે તમારા નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે કે જેને તમારે તેમની વેબસાઈટ ની અંદર નાખવાનો રહેશે.

- ત્યારબાદ તમારે તમારું એડ્રેસ તેની અંદર નાખવાનો રહેશે અને લોકેશન મેપ પર તે જગ્યા પર પિન કરવાનું રહેશે. તમે તમારે તે પણ જણાવવાનું રહેશે કે તમે કયા પ્રકારની લોકાલિટી ની અંદર રહો છો જેવી રો ફ્લેટ્સ અથવા સોસાયટી અથવા બીજું કંઈ.

- અને ત્યારબાદ તમે આ પ્રક્રિયા પૂરી કરશો ત્યાર બાદ તમને રિલાયન્સ જીયોના દ્વારા કોલ કરવામાં આવશે અને એક મિટિંગ ગોઠવવામાં આવશે જ્યારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને ઇન્સ્ટોલેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને જ્યારે રિલાયન્સ જીઓ ના અેમસીકયુ તમને તમારા ઘરની વિઝીટ કરે છે ત્યારે તમારે તમારા ઓરિજનલ આઇડેન્ટિફિકેશન પ્રુફ અને એડ્રેસ પ્રૂફ તમારી સાથે રાખવા પડશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Fiber Launch On September 5: Here Is How To Register

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X