Jio ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન જાહેર free 4k સેટટોપ બોક્સ અને ઓટી ટી એપ એક્સેસ અને વધુ

By Gizbot Bureau
|

એક વર્ષ સુધી રાહ જોયા બાદ હવે અંતે રિલાયન્સ જીઓ ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ના પ્લાન ને જાહેરાત કરવામાં આવી છે અને તેના પરિણામરૂપે દરેક ભારતીય ઘર ઓન ડિમાન્ડ એન્ટરટેઈનમેન્ટ ઇન્ટીગ્રેટેડ બ્રોડબેન્ડ એક્સપિરિયન્સ ગેમિંગ હોમ સોલ્યુશન અને વીડિયો કોલિંગ જેવી બધી જ વસ્તુઓ માટે એક જ વસ્તુની જરૂર પડશે જોકે હવે jio ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ને કમર છેલ્લી જાહેર કરી દેવામાં આવી છે અને તેની સાથે બીજા પણ ઘણા બધા લાભો આપવામાં આવી રહ્યા છે.

Jio Fiber

આજના સમયમાં જ રિલાયન્સ જીઓ એ મોબાઈલ ડેટા નેટવર્ક ની અંદર વિશ્વમાં સૌથી મોટું થઈ ગયું છે અને હવે તેઓ એ પોતાની jio fiber broadband સર્વિસની જાહેરાત કરી છે કે જેને ભારતના અલગ અલગ સોળસો શહેરોની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે આ સર્વિસને જીવોએ પોતાની ત્રીજા વર્ષની એનિવર્સરી પર લોન્ચ કરી હતી. જ્યારે આ સર્વિસ વિશે સૌથી પહેલા વર્ષ 2016 ની અંદર જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓ દરેક ભારતીય ઘરને ટ્રાન્સફર કરવા માટે એકદમ તૈયાર છે.

Jio fiber ટેરિફ plans

Jio fiber ટેરિફ plans

Jio ફાઇબર પ્રીપેડ પ્લાન રૂપિયા 699 સિલાઈ અને રૂપિયા 8499 સુધી જાય છે અને તેની અંદર બ્રોડબેન્ડ સર્વિસ ની સાથે સાથે બીજા પણ ઘણા બધા લાભો જેવા કે ફ્રી વોઇસ કોલિંગ ટીવી ઓડિયો કોલિંગ સર્વિસ વગેરે જેવી સુવિધા આપવામાં આવશે તમે કયો પ્લાન પસંદ કરો છો તેના આધારે તમને કયા લાભો મળશે તે જાણી શકાશે.

Jio ફાઇબર રૂપિયા 699 બ્રોન્ઝ plan

Jio ફાઇબર રૂપિયા 699 બ્રોન્ઝ plan

રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડ સર્વિસ નો આ એન્ટ્રી લેવલ પ્લાન છે જેની અંદર રૂપિયા 699 ની કિંમત પર સો જીબી ડેટા તો એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે અને આપની અંદર વધારે અને ૫૦ જીબી ડેટા પણ આપવામાં આવે છે અને જો તમે દરરોજ ની if you meet ને ક્રોસ કરી જાઓ છો ત્યારબાદ ઇન્ટરનેટની સ્પીડ ઘટી અને એક એમબીપીએસની થઈ જશે આ પ્લાન ની અંદર વધારાના લાભો પણ આપવામાં આવે છે જેવા કે ટીવી વીડિયો કોલિંગ અને નોર્ટન ની સાથે ડિવાઇસ સિક્યુરિટી વધુમાં વધુ પાંચ દિવસ is માટે એક વર્ષ માટે આપવામાં આવે છે અને વેલકમ ઓફર ના ભાગરૂપે આ પ્લાનની સાથે યુઝર્સને જીઓસાવન અને જિઓસિનેમા ત્રણ મહિના માટે free subscription આપવામાં આવશે.

Jio ફાઇબર રૂપિયા 849 સિલ્વર પ્લાન

Jio ફાઇબર રૂપિયા 849 સિલ્વર પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકોને 200 જીબી ડેટા સો એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે અને તે ઉપરાંત વધારાના એડિશનલ ડેટા પણ આપવામાં આવશે જેથી યુઝર્સને દર મહિને કુલ 400 જીબી ડેટા મળશે અને બાકીની બધી જ સર્વિસ અને લાભો ઉપર જણાવેલ બ્રોન્ઝ પ્લાન ની જેમ આપવામાં આવશે.

Jio ફાઇબર રૂ 1299 gold plan

Jio ફાઇબર રૂ 1299 gold plan

આ પ્લાન ની અંદર ગ્રાહકોને 500 જીબી ડેટા 250 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે અને તે ઉપરાંત ગ્રાહકોને વધારાના 250 gb ડેટા દર મહિને આપવામાં આવશે જેથી યુઝર્સને દર મહિને કુલ 750 જીબી ડેટા મળશે અને બીજા વધારાના લાભો ની અંદર ગેમિંગ વીડિયો કોલિંગ વોઇસ કોલિંગ અને બીજી બધી સુવિધાઓ જેવી કે જીઓસાવન અને જિઓસિનેમા નું પણ એક વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે.

Jio ફાઇબર રૂપિયા 2499 ડાયમંડ પ્લાન

Jio ફાઇબર રૂપિયા 2499 ડાયમંડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સને 1250 જીબી ડેટા અને વધારાના 250 જીબી ડેટા એમ કુલ 500 જીબી ડેટા 500 એમબીપીએસની સ્પીડ પર દર મહિને આપવામાં આવશે અને આ પ્લાન ની સાથે યૂઝર્સને ઉપર જણાવેલ બધા એ સુવિધાઓ આપવામાં આવશે અને તેની સાથે સાથે વિચાર એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેન્ટ જેવા કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મુવીઝ જેવી સુવિધા આપવામાં આવશે.

Jio ફાઇબર રૂપિયા 3999 platinum plan

Jio ફાઇબર રૂપિયા 3999 platinum plan

Jio ફાઇબર ના platinum plan ની અંદર યૂઝર્સને 2500 જીબી ડેટા દર મહિને તે એક જીબી સ્પીડ પર આપવામાં આવશે અને બાકીના બધા જ ફાયદાઓ અને લાભો તેમના gold plan ની જેમ જ રહેશે.

Jio ફાઇબર રૂપિયા 8499 ટાઇટેનિયમ plan

Jio ફાઇબર રૂપિયા 8499 ટાઇટેનિયમ plan

રિલાયન્સ જીઓ ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ નો આ સૌથી મોંઘો પ્લાન છે જેની અંદર યુઝર્સને 1gbps ની સ્પીડ પર 5000 gb ડેટા આપવામાં આવે છે અને બીજા બધા જ લાભો કે જે પ્લેટિનમ અને ગોલ્ડ પ્લાન ની અંદર મળે છે તે બધા જલાબાપાની અંદર પણ યુઝર્સને આપવામાં આવશે.

Jio ફાઇબર ના લોંગ ટર્મ પ્લાન

Jio ફાઇબર ના લોંગ ટર્મ પ્લાન

તેમના monthly plan સિવાય jio ફાઇબર દ્વારા લોંગ ટર્મ પ્લાન પણ રાખવામાં આવ્યા છે જેની અંદર ત્રણ મહિના છ મહિના અને બાર મહિના સુધી ના પ્લાન આપવામાં આવે છે જેની અંદર અને વધુને વધુ વેલ્યૂ મળે છે અને એન્યુઅલ પ્લાનની માટે રિલાયન્સ જીઓ અલગ-અલગ બેંકો સાથે ભાગીદારી કરી છે જેથી તેઓ યુઝર્સને પેમેન્ટ ઓપ્શન પણ ઉપલબ્ધ કરી શકે.

Jio ફાઇબર વેલકમ ઓફર

Jio ફાઇબર વેલકમ ઓફર

એન્યુઅલ પ્લાન સહિત યુઝર્સને નીચે જણાવેલ બધા જ લાભો આપવામાં આવશે. જેની અંદર ફ્રી જીઓ ફોર કે સેટટોપ બોક્સ ડીટી એપ્સ અનલિમિટેડ વોઇસ અને ડેટા અને તેની સાથે સાથે ગોલ્ડ પ્લાન અથવા તેનાથી ઉપરના કોઈપણ પ્લાન ની ખરીદી પર ગ્રાહકને ફ્રી ટેલિવિઝન સેટ પણ આપવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Fiber monthly prepaid tariff plans will range from Rs. 699 to Rs. 8,499. The broadband service will offer unlimited data benefits, free voice calling across the country and TV video calling service. The benefits vary depending on the plan. Below, you will be able to find the details of the Jio Fiber tariff plans.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X