Just In
Don't Miss
જીઓ અને ફેસબુક દ્વારા સાથે મળી અને નવા ઇન્ટરનેટ યુઝર્સ માટે ડિજિટલ ઉડાન પહેલ લોન્ચ કરવામાં આવી
રિલાયન્સ જીઓ દ્વારા બુધવારે ડિજિટલ પહેલને જાહેર કરવામાં આવી કે જે પ્રથમ વખત ઇન્ટરનેટ યુઝર્સ છે.
અને આ પહેલ માટે જ jio દ્વારા ફેસબુક સાથે ભાગીદારી કરવામાં આવી છે અને તેઓ બન્ને મળી અને જીઓ પોતાના યૂઝર્સને દર શનિવારે પોતાના જીઓ ફોન અને ઈન્ટરનેટ ના અલગ અલગ ફિચર્સ અને ઈન્ટરનેટ પર સુરક્ષા વિશે સમજાવશે.
આ પ્રોગ્રામને ૧૩ રાજ્યો ની અંદર ૨૦૦ કરતાં વધુ અલગ અલગ લોકેશન પર લોન્ચ કરવામાં આવ્યો છે.
આ એક એવી પહેલ છે કે જેની અંદર બધી જ માહિતી શિક્ષણ અને એન્ટરટેઇનમેન્ટ પણ આપવામાં આવશે અને કોઈપણ ભારતીય અને આ ડિજિટલ ડ્રાઈવમાંથી વંચિત રાખવામાં નહીં આવે. અને jio નો ધ્યેય એવો છે કે તેઓ બને તેટલા વધુ ગામડા અને નાના-નાના શહેરોની અંદર પહોંચી અને બધા જ લોકોને ઇન્ટરનેટ વિશે સમજાવી શકે તેઓ ધ્યેય ભારતની અંદર પર્સન્ટ ડિજિટલ લાવવાનો છે તેવું આકાશ અંબાણી કે જે રિલાયન્સ જીઓ ના ડાયરેક્ટર છે તેઓએ જણાવ્યું હતું.
અત્યારે jio પાસે 300 મિલિયન યુઝર્સ છે અને તેમાંના ઘણા બધા યુઝર્સ એવા છે કે જેઓ પ્રથમ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હોય.
અને આ મહેલની અંદર તેઓ યૂઝર્સને ડિજિટલ અને વિઝ્યુઅલ બંને ટ્રેનિંગ આપશે કે જેને 10રીજલ ભાષાઓની અંદર બનાવવામાં આવેલ છે.
અને jio એ ફેસબુક સાથે કામ કરી અને એવા મોડ્યુલ બનાવ્યા છે કે જે બધા જ લોકોને લાગુ થઈ શકે અને trainer ટ્રેનર ની અંદર પણ તે ટ્રેનિંગ ના વિડીયો અને તેના બીજા બધી માહિતી કામમાં આવી શકે.
Facebook ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર અજીત મોહને જણાવ્યું હતું કે, facebook આ મિશન ની અંદર jio નું સાથી છે અને તેઓ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે તેઓ એવું ઈચ્છે છે કે વધુને વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાઈ અને તેની શક્તિનો અનુભવ કરે અને પોતાના જીવનને વધુ સારું બનાવે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190