રિલાયન્સ જીઓ દ્વારા 1જીબી ની ઇમરજન્સી ડેટા લોન લોન્ચ કરી તેને કઈ રીતે?

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા 1જીબી ના નવા ઇમરજન્સી ડેટા પેક લોન ને લોન્ચ કરવા માં આવેલ છે. આ ડેટા લોન સુવિધા ની અંદર ગ્રાહકો ને અત્યારે રિચાર્જ કરાવી અને પેમેન્ટ પછી કરવા ની સુવિધા આપવા માં આવે છે. આ ફીચર એ લોકો ને ખુબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે કે જેઓ નું દરરોજ નો ડેટા નો કોટા પતિ ગયો છે અને તેઓ તુરંત બીજું રિચાર્જ કરાવી શકે તેમ નથી.

રિલાયન્સ જીઓ દ્વારા 1જીબી ની ઇમરજન્સી ડેટા લોન લોન્ચ કરી તેને કઈ રીતે?

તો જો તમે તમારા દરરોજ ના ડેટા પૂરો થઇ ગયા પછી પણ જો રિચાર્જ કરાવી શકો એમ નથી તો તમે આ ડેટા લોન સુવિધા નો લાભ મેળવી શકો છો. આ નવી ઓફર ની અંદર જીઓ દારા યુઝર્સ ને 5 ડેટા લોન આપવા માં આવે છે જેની અંદર એક ડેટા લોન ની અંદર 1જીબી ડેટા આપવા માં આવે છે જેની કિંમત રૂ. 11 રાખવા માં આવેલ છે. એક જીબી ડેટા એ ઘણો છે એવા કે=લોકો માટે કે જે કોઈ કારણ સર તુરંત પે કરી શકે તેમ નથી.

જીઓ દ્વારા આપવા માં આવતી આ ઇમરજન્સી લોન સુવિધા નો લાભ કઈ રીતે લેવો?

- તમારા સ્માર્ટફોન પર માય જીઓ એપ ને ઓપન કરો અને મેનુ ની અંદર જાવ, જકે જે પેજ ની ટોચ પર ડાબી બાજુ પર આપવા માં આવેલ છે.

- ત્યાર પછી મોબાઈલ સર્વિસ ની અંદર આપેલા ઇમરજન્સી ડેટા લોન ના ફીચર ને પસન્દ કરો અને પ્રોસીડ પર ક્લિક કરો.

- ત્યાર પછી ગેટ ઇમરજન્સી ડેટા ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી ઇમર્જન્સી લોન ના લાભ મેળવવા માટે એક્ટિવેટ નાવ ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમારા નંબર પર ઇમરજન્સી ડેટા લોન ચાલુ થઇ જશે.

આ ઉપરાંત રિલાયન્સ જિયો ઘણા પ્રીપેડ ડેટા પ્લાન ઓફર કરે છે. તેથી, વપરાશકર્તાઓ બજેટ ડેટા યોજનાઓ અગાઉથી ખરીદવા પર પણ વિચાર કરી શકે છે અને જરૂર પડે ત્યારે તેને સક્રિય કરી શકે છે. નોંધ લો કે જ્યારે તમે આગામી યોજનાને સક્રિય કરો છો, ત્યારે નવી યોજના વર્તમાન યોજના ઉપરાંત સક્રિય કરવામાં આવશે. નવી યોજનાની ઓળખ તાત્કાલિક અસરથી શરૂ થશે. પરંતુ, જિઓની નવીનતમ ઇમરજન્સી ડેટા લોન offerફર ઘણા લોકો માટે એક સારો વિકલ્પ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Emergency 1GB Data Pack Announced; Benefits And Steps To Claim It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X