Just In
- 6 hrs ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
- 1 day ago
જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે
- 2 days ago
વેબસાઇટ્સ માટે ગુગલ ક્રોમ ની મદદ થી ક્યુઆર કોડ કઈ રીતે કાઢવો
- 3 days ago
એલપીજી સબસિડી સ્ટેટસને ઓનલાઇન ચેક કરો
Don't Miss
જીઓ ની અસર: વોડાફોન અમુક પ્રીપેડ રિચાર્જ પ્લાન પર 100% કેશબેક ઓફર કરે છે
વોડાફોન પોતાના સૌથી મોટા સ્પર્ધક જીઓ ની સામે પોતાની ગેમ ઉંચી કરવા માટે પગલાં લઇ રહ્યું છે. જીઓ એ સૌથી પહેલા 100%કેશબેક ની ઓફર પોતાના અમુક પીરપેડ પ્લાન પર લોન્ચ કરી હતી ત્યારે વોડાફોન એ ઇન્ડિયા ની માર્કેટ ની બીજી સૌથી મોટી કંપની છે કે જેના આવું પગલું લીધું હોઈ. આ ટેલિકોમ પોતાના અમુક પસન્દ કરેલા પ્રીપેડ રિચાર્જ પ્લાન પર 100%કેશબેક ઓફર કરી રહી છે.
ટેલિકોમ ટોક રિપોર્ટ અનુસાર, આ ઓફર ની અંદર એક કેચ છે. વોડાફોને આ ઓફર ને બધા જ સર્કલ ની અંદર લોન્ચ કરેલ છે પરંતુ લાભો બધા જ સર્કલ ની અંદર અલગ અલગ આપવા માં આવેલ છે. કંપની એ આ ઓફર ની અંદર 3 પ્લાન લોન્ચ કર્યા છે, રૂ. 399 રૂ. 458 અને રૂ. 509.
એક વાત ની ખાસ અહીં નોંધ લેવી કે આ કેશબેક વાઉચર ના સ્વરૂપ માં આપવા માં આવશે. આ ત્રણ યોજનાઓ 1.4 જીબી દૈનિક ડેટા, દર 100 એસએમએસ અને મફત રોમિંગ સહિત અમર્યાદિત વૉઇસ કૉલિંગ ઓફર કરે છે. યોજના માન્યતા અવધિમાં બદલાય છે. રૂ. 399 વોડાફોન પ્રિપેઇડ પ્લાન 70 દિવસની માન્યતા સાથે રૂ. 50 ના આઠ વાઉચર ઓફર કરે છે. રૃ. 458 રિચાર્જ પ્લાન નવ રિચાર્જ વાઉચર્સની રૂપરેખામાં 84 દિવસની માન્યતા સાથે અને છેલ્લે 509 રૂપિયાની યોજના કેશબેક આપે છે જે 10 કેશરના સ્વરૂપમાં તમારા કેશબેકને અનુક્રમે 90 દિવસની માન્યતા સાથે ક્રેડિટ કરે છે.
આ વાઉચર ને યુઝર્સ ના એકાઉન્ટ માં આપવા માં આવશે જેને માય વોડાફોન એપ દ્વારા રીડીમ કરી શકાશે. અને તે વાઉચર ને આવનારા રિચાર્જ માટે વાપરી શકાશે જેથી તેની વેલ્યુ રૂ. 50 થઇ જશે. લાભો તો કોઈ પણ રીતે સરખા જ રહે છે.
અને આ બધા ની વચ્ચે વોડાફોને ગયા મહિને એક નવો રૂ. 275નો પણ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. જેની અંદર કંપની 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ 4જીબી 3જી / 4જી ડેટા અને અનલઈમટેડ એસએમએસ ની સુવિધા આપવા માં આવે છે. પરંતુ અહીં પણ એક કેચ છે કંપની કહી રહી છે કે આ પ[લાં ની અંદર અનલિમિટેડ કોલિંગ આપવા માં આવેલ છે પરંતુ તેની સાથે સાથે દૈનિક અને વીકલી એફ્યુપી લિમિટ પણ આપવા માં આવી છે.
અને તમે આ રિચાર્જ ની સાથે રોજ ની 250મિનિટ અને એક અઠવાડિયા ની 1000 મિનિટ વાત કરી શકો છો. અને ત્યાર બાદ કંપની તમને વાત કરવા માટે ચાર્જ કરશે. અને આ પ્લાન અમુક પસન્દ કરેલા સર્કલ ની અંદર જ લોન્ચ કરવા માં આવેલ છે. આ પ્લાન જીઓ ના રૂ. 399 ના પ્લાન ની સાથે સ્પર્ધા કરે છે જેની અંદર દરરોજ ના 1.5જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ 100એસએમએસ દરરોજ ના અને 84 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190