જીઓના ડેટા ક્યારે રીન્યુ થાય છે અને તમારું ડેટા બેલેન્સ કેટલું છે તે કઈ રીતે ચેક કરવું

By Gizbot Bureau
|

જો રેવન્યુ અને સબસ્ક્રાઈબર બેજ ની વાત કરવામાં આવે તો રિલાયન્સ જિયોએ ભારતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ છે કંપની દ્વારા પોતાના ગ્રાહકોને ફોરજી નેટવર્ક ઓફર કરવામાં આવે છે અને તે પણ ખૂબ જ ઓછી કિંમત પર. સાથે સાથે કંપની દ્વારા ગ્રાહકોને દરરોજના 2જીબી કરતાં પણ વધુ ડેટા આપવામાં આવતા હતાં જોકે હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે.

જીઓના ડેટા ક્યારે રીન્યુ થાય છે અને તમારું ડેટા બેલેન્સ કેટલું છે

પરંતુ અત્યારે દેશની અંદર લોકડાઉન ની પરિસ્થિતિ છે જેને કારણે બધા જ લોકોને ખૂબ જ વધુ ઈન્ટરનેટ ની જરૂર પડતી હોય છે ખાસ કરીને એ લોકો કે જેઓ પોતાનું કામ કરે થી કરી રહ્યા છે. અને એવા સંજોગો ની અંદર જ્યારે તેમનું ડેટા પૂરું થઈ જાય છે ત્યાર પછી તેમની પાસે માત્ર એક જ ઉપાય રહે છે અને તે કે તેઓનું ડેટાબેઝ રિન્યૂ થાય ત્યાં સુધી રાહ જોવી. તો જો તમે પણ એક રિલાયન્સ જિયો યુઝર છો અને તે જાણવા માંગતા હોય કે તમારું ડેટા પેક ક્યારેય નહીં થાય છે તો તેની વિગત આગળ આપવામાં આવેલ છે.

જીઓ નું ડેટા ક્યારે રિન્યૂ થાય છે?

રિલાયન્સ જીયોના જણાવ્યા અનુસાર તેમનું ડેટા દરરોજ રાત્રે ૧૨ વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે રિન્યૂ થાય છે. પરંતુ તમારા નંબર પર ડેટા ક્યારે રીન્યુ કરવામાં આવે છે તેનો ચોક્કસ સમય જો તમે જાણવા માંગતા હો તો તમે માય જીઓ એપ ની અંદર થી અથવા નંબર પર કોલ કરી અને જાણી શકો છો.

જીઓ 4જી ડેટા બેલેન્સ કઈ રીતે ચેક કરવું

તમે જ્યારે એક વખત રિલાયન્સ જીઓ સાથે સબ્સ્ક્રિપશન મેળવો છો ત્યાર પછી તમારું ડેટા બેલેન્સ કેટલું છે તમારા નંબર પર તે પણ છે કે કરવું જરૂરી છે તે જાણવા માટે તમે *333# નંબર પરથી જાણી શકો છો અથવા એસએમએસ દ્વારા પણ જાણી શકો છો.

જો તમે દરરોજ ના ફોરજી ડેટા પૂરો કરી દીધો હોય ત્યાર પછી તમે હાઈ સ્પીડ ઈન્ટરનેટ કઈ રીતે મેળવી શકો છો?

શું તમારો પ્લાન દરરોજ અડધી રાત્રે ન્યુ થતો હોય તો તમારા પ્લાન ની અંદર જરૂરથી જીઓ દ્વારા એક લીમીટ આપવામાં આવે છે અને જ્યારે તમે તે દરરોજના ડેટાને પૂરો કરી નાખો છો તેમ છતાં ત્યાર પછી પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ નો ઉપયોગ કરવા માંગો છો તો તેના માટે રિલાયન્સ જીઓ દ્વારા અમુક વિકલ્પ આપવામાં આવે છે.

જીઓ ની અંદર રૂપિયા 11ના રિચાર્જ ની અંદર 800 એમબી નેટ અને ૭૫ મિનિટનું જીઓ કોલ માટે આપવામાં આવે છે, ત્યાર પછી રૂપિયા ૨૧ ના રીચાર્જ પર 2જીબી નેટ અને ૨૦૦ મિનિટ નોન જીઓ કોલ્સ માટે આપવામાં આવે છે. ત્યાર પછી રૂપિયા એકાવન રિચાર્જ ની અંદર 6gb ઇન્ટરનેટ અને પાંચ મિનિટ નોંધ જીઓ વોઇસ કોલ માટેની મીનીટ આપવામાં આવે છે. ત્યાર પછી રૂપિયા 101 ના પ્લાન ની અંદર 12gb ઇન્ટરનેટ અને 1000 મીનીટ આપવામાં આવે છે. અને ત્યાર પછી રૂપિયા 251 રીચાર્જ પર 100 2જીબી એટલે કે દરરોજના 2જીબી આપવામાં આવે છે.

અહીં તમારે એક વસ્તુની ખાસ નોંધ લેવી જોઈએ કે જો તમે પહેલાથી જ કોઈ એક એક્ટિવ પ્લાન પર હો તો જ્યારે તમે તમારી દરરોજની ડેટા ની લિમિટ પૂરી થઈ જશે ત્યાર પછી આ પ્લાન્ટને ઓટો એક્ટિવેટ કરી દેવામાં આવશે.

વર્ક ફ્રોમ હોમ પેક શું છે?

ઉપર જણાવેલ રૂપિયા 251 પ્લાન વર્ક ફ્રોમ હોમ પેજ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર 51 દિવસ માટે 2જીબી ઇન્ટરનેટ ડેટા દરરોજ આપવામાં આવે છે આ પ્લાન ને જે લોકોને દરરોજ ખૂબ જ વધુ ડેટા ની જરૂર પડતી હોય તેમના માટે લોન્ચ કરવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Data Renew, Data Balance: Step By Step Details On How To Check

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X