જીઓ પર પોર્ન બેન કરવા માં આવ્યું, પોર્નહબે વેબસાઈટ નું નામ બદલી અને બેન ને પાર કર્યું

|

રિપોર્ટ આવ્યા ના થોડા સમય બાદ લોકો એ રેડિટ પર એક ફોલ સ્ટાર્ટ કર્યું, કે જીઓ ના નેટવર્ક પર પ્રખ્યાત પોર્ન વેરબસાઇટ્સ ને બેન કરવા માં આવી છે. અને તેના જવાબ માં પોર્નહબે એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, તેના ઇન્ડિયન યુઝર્સ માટે તેઓ URL બદલશે. પોર્નહબ કે જે વિશ્વ ની સૌથી મોટી પોર્ન વેબસાઈટ માનવા માં આવે છે તેમને એવું જણાવ્યું હતું કે ઇન્ડિયા ની જેટલી પણ સર્વિસ પ્રોવાઇડર્સ જીઓ જેવા છે જેમણે પોર્ન ને બેન કર્યું છે તેઓ ઇન્ડિયન યુઝર્સ .કોમ ના બદલે .નેટ નો ઉપીયોગ કરી અને વેબસાઈટ નો ઉપીયોગ કરી શકશે.

જીઓ પર  પોર્ન બેન કરવા માં આવ્યું, પોર્નહબે વેબસાઈટ નું નામ બદલી અને

રિપોર્ટ્સ અનુસાર 800 થી વધુ પ્રખ્યાત પોર્ન વેબસાઈટ ને ઇન્ડિયા ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ ને ડિરેકટીવ મોકલ્યા બાદ બેન કરવા માં આવી છે. આ ડાઇરેકટીવ ઉત્તરાખણ્ડ હાઈ કોર્ટ માંથી આવ્યો છે જેમાં એક કેસ ની અંદર એવું બહાર આવ્યું હતું કે અમુક છોકરાઓએ પોર્ન જોયા બાદ એક છોકરી નો રેપ કર્યો હતો, અને તેના કારણે તેણે પોર્ન બેન કરવા કહ્યું હતું. અને તેના કારણે એવી વેબસાઇટ્સ કે જેમાં ચાઈલ્ડ પોરનોગ્રાફી આવે છે તેને બેન કરવા માં આવી હતી, પોર્નહબ કે જે યુએસ માં લીગલ છે તેને પણ આ લિસ્ટ માં ઉમેરવા માં આવી હતી.

જો કે અત્યાર સુધી બધી જ સર્વિસ પ્રોવાઇડર્સ એ પ્રખ્યાત પોર્ન વેબસાઇટ્સ ને બેન નથી કરી. ઘણા બધા નેટવર્ક્સ પર પોર્નહબ ઈન=ઇન્ડિયા માં હાજી એક્સસેસ કરી શકાય છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે જીઓ દ્વારા આ અબેન ને સમર્થ સૌથી વધુ આપવા માં આવ્યું છે, અને તેના કારણે ઘણા બધા યુઝર્સ ને રેડિટ અને ટ્વિટર પર આ બેન નો વિરોધ કરવા ની જરૂર પડી હતી.

પોર્નહબ ના ઓફિશિયલ વેરિફાયડ ટ્વિટર એકાઉન્ટ પર થી શનિવારે ટ્વિટ કરવા માં આવી હતી કે, પોર્નહબ ને ઇન્ડિયા ની નાદર સેન્સર્ડ અને બ્લોક કરવા માં આવી રહી છે તેના રિસ્પોન્સ માં, અમારા યુઝર્સ અને ચાહકો આ વેબસાઈટ નો પુરેપુરો ઉપીયોગ પોર્નહબ.નેટ નામ થી કરી શકશે.

એવું પ્રથમ વખત નથી બન્યું કે પ્રખ્યાત એડલ્ટ વેબસાઇટ્સે ઇન્ડિયન યુઝર્સ સાથે સીધી વાત કરી હોઈ. ઇન્ડિયા કે જ્યાં આજ ના સમયે 300 મિલિયન કરતા પણ વધુ એકટીવ ઇન્ટરનેટ યુઝર્સ છે ત્યાં આજે પોર્ન વેબસાઈટ માટે ખુબ જ મોટું માર્કેટ છે. તે માત્ર યુએસ અને કદાચ ચાઈના કરતા થોડું પાછળ છે. સ્વતંત્રતા દિવસ ના દિવસે પોર્નહબે ઇન્ડિયન યુઝર્સ માટે એક પ્રોમોશન્લ કેમપેન પણ લોન્ચ કર્યું હતું. જેની અંદર વેબસાઈટ ની પ્રીમિયમ મેમ્બરશિપ ડિસ્કાઉન્ટ માં આપવા માં આવતી હતી.

પહેલા જયારે NDA સરકાર સત્તા માં આવી ત્યારે તેમણે એક્સવિડિઓઝ કે જે બીજી એક ખુબ જ પ્રખ્યાત પોર્ન વેબસાઈટ છે તેમણે જણાવ્યું હતું કે તમારે લોકો એ કોઈ સારી સરકાર ને વોટ આપવા ની જરૂર હતી, હવે આવતી વખતે ધ્યાનર રાખજો અને એવી સરકાર ને પસન્દ કરજો કે જે પોર્ન વેબસાઇટ્સ ને બેન ના કરે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Jio bans porn, Pornhub circumvents block by changing its website address

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X