Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jio યુઝર્સને જલસા, આ પ્રિપેઈડ પ્લાન્સ પર મળી રહ્યું છે વધુ ઈન્ટરનેટ
જો તમે પણ જીયો યુઝર છો, તો તમારા માટે જલસા કરાવાના દિવસ આવી ગયા છે. કંપનીએ પોતાના કેટલાક પ્રિપેઈડ પ્લાન્સમાં યુઝર્સ માટે વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે. એટલે કે હવે જીયો યુઝર્સ ઈચ્છે તે રીતે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શક્શો. અને સારી વાત એ છે કે આ પ્લાન્સની કિંમત એઝ ઈટ ઈજ રાખવામાં આવી છે. આ ઓફર એવા ગ્રાહકોને ફાયદો કરાવશે, જેમને હંમેશા ડેટા ઓછો પડે છે. તો ચાલો જાણીએ કે ગ્રાહકો કયા પ્લાનમાં કેટલો વધુ ડેટા મેળવી શકે છે.

Jio Rs 219 prepaid Plan
219 રૂપિયાના આ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે. જેમાં કંપની પોતાના ગ્રાહકોને વધારાનો ડેટા આપી રહી છે. આમ તો આ પ્લાનમાં રોજનો 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 100 મેસેજ ફ્રી મળતા હતા. પરંતુ હવે કંપની આ પ્લાનમાં 2 જીબી ડેટા વધુ આપી રહી છે. એટલે કે યુઝર્સને રોજનો 5 જીબી જેટલો ડેટા રોજેરોજ મળશે. આ સાથે જ આ પ્લાનમાં તમને JioTV, JioCinema, JioCloud જેવી એપ્સનું સબસ્ક્રીપ્શન પણ મળે છે.
Jio Rs. 399 Prepaid Plan
રિલાયન્સ જીયો પોતાના 3999 રૂપિયાવાળા પ્રિપેઈડ પ્લાનમાં પણ ગ્રાહકોને વધુ ડેટા આપી રહ્યો છે. જેમાં હવે જીયો યુઝર્સ રોજના 3 જીબીના બદલે 6 જીબી ડેટાનો ફાયદો મેળવી શક્શે. સૌથી ખાસ વાત એ છે કે આ માટે તમારે વધુ પૈસા પણ નથી ખર્ચવાના. કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી ધરાવે છે. જેમાં પણ તમને JioTV, JioCinema, JioCloud જેવી એપ્સનું સબસ્ક્રીપ્શન મળે છે.
Jio International Roaming Plan
આ ઉપરાંત જીયોએ પોતાના ગ્રાહકો માટે નવો ઈન્ટરનેશનલ રોમિંગ પ્લાન લોન્ચ કર્યો છે. જે UAE અને અમેરિકામાં ટ્રાવેલ કરતા યુઝર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જિયોના આ નવા રિચાર્જ પ્લાનમાં ત્રણ પ્રકારના સેટ ઉપલબ્ધ કરાવાયા છે. કંપનીએ આ પ્લાનને UAE Packs, USA Packs, Annual Pack નામ આપ્યા છે. આ ઉપરાંત જીયોએ ઈન ફ્લાઈટ ડેટા પેકની કિંમતમાં પણ 60 ટકાનો ઘટાડો કર્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications