એરટેલ વોડાફોન અને જીઓ ના 1.5 જીબી ડેટા પ્લાન વિશે જાણો

By Gizbot Bureau
|

ભારતના મોટાભાગના પ્રીપેડ ગ્રાહકો આજે દરરોજ ડેટા પ્રીપેડ પ્લાન ને રીન્યુ કરાવવા માટે વિચારી રહ્યા છે જેથી તેમને આ લોકડાઉન ના સમયની અંદર વધુ એન્ટરટેઇનમેન્ટ મળી શકે. જોકે બીએસએનએલ દ્વારા એક પ્લાન એવો પણ ઓફર કરવામાં આવે છે જેની અંદર ગ્રાહકોને રૂ 551 પ્રિપેઇડ રિચાર્જ પર ૯૦ દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે અને તેની અંદર દરરોજના 5 જીબી ડેટા આપવામાં આવે છે. પરંતુ બીએસએનએલ ને અત્યારે એક વસ્તુ ખૂબ જ મળી રહી છે.

એરટેલ વોડાફોન અને જીઓ ના 1.5 જીબી ડેટા પ્લાન વિશે જાણો

કે તેમની પાસે ફોરજી સર્વિસ નથી. અને જે રીતે દરરોજના ડેટા પ્લાન ની અંદર વધુ ડેટા આપવામાં આવે છે તેમ તેમ તેની કિંમતમાં પણ વધારો જોવામાં આવે છે. ટેલિકોમ ઓપરેટર્સે વાગે રિલાયન્સ જીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા દરરોજના 1.5 જીબી ડેટા પ્લાન આપવામાં આવે છે જેની અંદર 365 દિવસ સુધી ની વેલીડિટી પણ આપવામાં આવે છે અને આ પ્રકારના પ્લાન ની શરૂઆત રૂ 199 થી કરવામાં આવે છે. તો આ પ્રકારના પ્લાન વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

રિલાયન્સ જીઓ 1.5 gb ડેટા પ્લાન

ડેટા પ્લાન માટે આજના સમયમાં પણ રિલાયન્સ જીઓ એ પ્રીપેડ સેગમેન્ટની અંદર પ્રથમ પસંદ માનવામાં આવે છે કંપની દ્વારા 1.5 gb રોજના ડેટા રૂપિયા 199 ની શરૂઆતની કિંમત માં આપવામાં આવે છે કે જે રૂપિયા 2199 સુધી જાય છે.

સો રૂપિયા 199 પ્રીપેડ પ્લાન ની વાત કરવામાં આવે તો તે પ્લાન ની અંદર ગ્રાહકોને 1.5 gb દરરોજ ડેટા અનલિમિટેડ jio વોઇસ કોલિંગ જીઓ કોલ માટે ૧૦૦૦ મિનિટ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા 28 દિવસ માટે આપવામાં આવે છે.

રૂપિયા 399 પ્લાન ની અંદર કુલ 84જીબી ડેટા આપવામાં આવે છે જેની અંદર રચના 1.5 gb ડેટા આપવામાં આવે છે અને તેની વેલીડીટી 56 દિવસની આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર જીઓ ટુ જીઓ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને નોન જીઓ કોલ માટે 2000 મીનીટ આપવામાં આવે છે સાથે સાથે દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. .

ત્યારબાદ રૂપિયા 599 પ્રીપેડ રિચાર્જ પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે જેની અંદર કુલ 126 gb ડેટા આપવામાં આવે છે તેની વેલીડીટી 84 દિવસ ની આપવામાં આવી છે અને તેની અંદર નોંધ જીઓ કોલ્સ માટે ૩૦૦૦ મીનીટ આપવામાં આવે છે અને દરરોજ સો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. ત્યારબાદ રૂપિયા 2199 પ્રીપેડ પ્લાન ની અંદર કુલ ૫૦૦ 4 gb ડેટા આપવામાં આવે છે જેની વેલીડીટી 336 દિવસની આપવામાં આવે છે અને તેની અંદર પણ આપવામાં આવે છે અને નોંધ જીઓ કોલ માટે 12000 મીનીટ આપવામાં આવે છે સાથે સાથે દરરોજના શું એસએમએસ પણ આપવામાં આવે છે.

એરટેલ દરરોજ 1.5 gb ડેટા પ્લાન

એરટેલ દ્વારા આ પ્રકારના ડેટા પ્લાન ની શરૂઆત રૂપિયા 249 થી કરવામાં આવે છે. અને તે રૂપિયા 2398 સુધી જાય છે. જેની અંદર રૂ 249 અને રૂપિયા 279 પ્રીપેડ પ્લાન ની અંદર એક સરખા જેવા જ લાભ આપવામાં આવે છે તે બંને ની અંદર દરરોજના 1.5 gb ડેટા 28 દિવસ માટે આપવામાં આવે છે સાથે સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજના પણ આપવામાં આવે છે. પરંતુ રૂપિયા 279 પ્લાન ની અંદર ગ્રાહકોને રૂપિયા ૪ લાખ નો લાઈફ ઇન્સ્યોરન્સ નો લાભ આપવામાં આવે છે.

ત્યારબાદ રૂપિયા 399 રૂપિયા 598 અને રૂપિયા 2000 399 prepaid plan ની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb ડેટા ઓફર કરવામાં આવે છે અને તેની સાથે સાથે કોઈપણ નેટવર્ક અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે જેની વેલીડીટી ૫૬ દિવસ 84 દિવસ અને ૩૬૫ દિવસની આપવામાં આવે છે.

વોડાફોન આઈડિયા દરરોજ 1.5 gb ડેટા પ્લાન

અમુક સર્કલ ની અંદર વોડાફોન આઈડિયા દ્વારા તેમના 1.5 gb ડેટા પ્લાન ની અંદર ડબલ ડેટા આપવામાં આવી રહ્યા છે. અને વોડાફોન આઈડિયા દ્વારા તેમના રૂપિયા 249 રૂપિયા 399 અને રૂપિયા 599 પ્લાન ની અંદર અત્યારે ગ્રાહકોને દરરોજના 3 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે જેની વેલિડિટી 28 દિવસ ૫૬ દિવસ અને ચોર્યાસી દિવસની રાખવામાં આવી છે આ પ્લાન ની અંદર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે.

વોડાફોન આઈડિયા ના વાર્ષિક પ્રીપેડ પ્લાન ની કિંમત રૂપિયા ૨,૩૯૯ રાખવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને દરરોજના 1.5 gb ડેટા આપવામાં આવે છે સાથે સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજના 100 એસએમએસ ની સુવિધા 365 દિવસ માટે આપવામાં આવે છે.

સાથે સાથે કંપની પાસે રૂપિયા 499 અને રૂપિયા 555 પ્રીપેડ પ્લાન પણ છે પરંતુ તેને માત્ર અમુક સર્કલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને તેની અંદર સરખા જ લાભો આપવામાં આવે છે પરંતુ તેની અંદર 70 દિવસ અને 77 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio, Airtel, Vodafone Idea Offering 1.5GB Daily Data In These Prepaid Plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X