Jio, Airtel, Vi અને BSNLનો 6 જીબી પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ ફાયદા

By Gizbot Bureau
|

ભારતમાં મુખ્યત્વે 4 ટેલિકોમ ઓપરેટર્સ કામ કરે છે. જેમાંથી ત્રણ Jio, Airtel અને Vi પ્રાઈવેટ ઓપરેટર્સ છે, જ્યારે BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) સરાકરી ટેલિકોમ ઓપરેટર છે. આ બધા જ ઓપરેટર્સ પોતાના ગ્રાહકોને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે નવા નવા પ્લાન્સ લોન્ચ કરતા રહે છે.

Jio, Airtel, Vi અને BSNLનો 6 જીબી પ્લાન

ઘણીવાર આપણે આ કંપનીના પ્લાન્સ વિશે વાત કરીએ છીએ. દરેક કંપની પાસે સંખ્યાબંધ ડેટા પ્લાન હોય છે, જે જુદા જુદા બેનિફિટ્સ ધરાવે છે. આજે પણ આપણે આ ઓપરેટર્સના એવા પ્લાન વિશે ચર્ચા કરીશું, જેમાં તમને કુલ 6 જીબી ડેટા મળે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં બૂસ્ટર પ્લાન અને પ્રિપેઈડ પ્લાન બંને સામેલ છે. ચાલો આ પ્લાન્સ વિશે ડિટેઈલમાં સમજીએ.

Reliance Jio 6 GB Plan

રિલાયન્સ જીયોમાં તમને એવો કોઈ પ્રિપેઈડ પ્લાન નહીં મળે, પરંતુ કંપની આવો એક બૂસ્ટર પ્લાન આપે છે, જેમાં તમને 6 જીબી ડેટા મળે છે. આ પ્લાનનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક બેઝિક પ્લાન હોવો જરૂરી છે. આ 6 જીબી બૂસ્ટર પ્લાનની વેલિટીડી પણ તમારા બેઝિક પ્લાન જેટલી જ હોય છે. પરંતુ આમાં તમને માત્ર 6 જીબી ઈન્ટરનેટ મળે છે.

Airtel 6 GB Plan

એરટેલ પોતાના કસ્ટમર્સ માટે ખાસ પ્રિપેઈડ પ્લાન લાવ્યું ચે, જેની કિંમત 455 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પ્લાન 84 દિવસની વેલિડીટી ધરાવે છે. આ પ્લાનમાં તમને કુલ 6 જીબી ડેટા અને 900 ફ્રી SMSની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા ધરાવે છે.

Vi 6 GB Plan

VI પોતાના યુઝર્સ માટે 108 રૂપિયાનો પ્લાન લાવ્યું છે, જેમાં તમને 6 જીબી ઈન્ટરનેટ મળે છે. આ પ્લાનની વેલિડિટી 15 દિવસની હોય છે, જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા મળે છે. આ ફોનમાં તમને 3 મહિના સુધી એડ ફ્રી મ્યુઝિકનો પણ લાભ મળે છે.

BSNL 6 GB Plan

BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) પણ આ લિસ્ટમાં સામેલ છે. BSNLના આ પ્લાનમાં તમને 6 જીબી ઈન્ટરનેટ મળે છે. આ પ્લાનની વેલિડીટી 60 દિવસની છે. જેમાં તમને ફ્રી કોલિંગ અને ફ્રી મેસેજની સુવિધા મળે છે. જો કે આ પ્લાન તમે માત્ર ડેયલી બેઝિસ પર જ મળે છે.

ખાસ નોંધ

આશા છે કે આ આર્ટિકલ દ્વારા તમને પ્લાન્સ વધુ સરળતાથી સિલેક્ટ કરી શક્શો. પરંતુ દરેક પ્લાન અંગે વધુ વિગતે જાણવા માટે તમારા ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કરો.

Best Mobiles in India

English summary
Jio Airtel Vi BSNL 6 GB Plan know the details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X