Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioનો જબરજસ્ત ધમાકો, માત્ર 101 રૂપિયામાં આપી રહ્યું છે 100 જીબી ડેટા
જીયો પોતાના યુઝર્સ માટે જુદા જુદા ઘણા પ્લાન્સ આપતું રહે છે. હજી કેટલાક સમય પહેલા જ કંપનીએ પોતાની ફિક્સ વાયરલેસ ઈન્ટરનેટ કનેક્શન સર્વિસ જીયો એરફાઈબર અથવા તો 5G FWA એટલે કે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ લોન્ચ કરી છે. આ સર્વિસમાં યુઝર્સને વાયર વગર હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ મળી રહે છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ સર્વિસ પહોંચી ચૂકી છે. કંપની એરફાઈબર સર્વિસ અંતર્ગત હાલ 1 ટીબી જેટલો જ ડેટા આપે છે. આમ તો 1 ટીબી ડેટા ખાસ્સો બધો હોય છે, પરંતુ ઘણીવાર વધારે પડતું ઈન્ટરનેટ વાપરતા યુઝ્સ માટે 1 ટીબી ડેટા પણ ઓછો પડે છે પરંતુ એર ફાઈબરના પ્લાન્સની આ કમી પૂરી કરવા માટે કંપની એરફાઈબર ડેટા સેશે પ્લાન લઈને આવી છે.
Jio AirFiter Data Sachets પ્લાન એક પ્રકારનું ડેટા વાઉચર છે. આ પ્લાનને એક્ટિવેટ કરીને યુઝર્સ એક્સ્ટ્રા ડેટા મેળવી શકે છે. Jio AirFiter Data Sachets અંતર્ગત કંપની 3 પ્લાન લાવી છે. આ પ્લાનની કિંમત માત્ર 101 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત બીજો પ્લાન 251 રૂપિયાનો છે, જ્યારે ત્રીજો પ્લાન 401 રૂપિયાનો છે. ચાલો જાણીએ દરેક પ્લાનની ડિટેઈલ્સ.

Jio AirFiber 101 Plan
જીયો AirFiber Data Sachet ના 101 રૂપિયાવાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સને એક્ટિવ પ્લાન અંતર્ગત 100 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે.
Jio AirFiber 251 Plan
જીયો AirFiber Data Sachet ના 251 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 500 જીબીનો એક્સેસ ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ તમારા એક્ટિવ પ્લાનની વેલિડિટી પર આધાર રાખે છે.
Jio AirFiber 401 Plan
401 રૂપિયાવાળા AirFiber Data Sachet પ્લાનમાં યુઝર્સને 1 ટીબીનો એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી પણ તમારા એક્ટિવ પ્લાન પર આધારિત છે.
Jio AirFiber OTT Plans
યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કંપની ઘણા એવા પ્લાન પણ લાવી છે, જેમાં યુઝર્સને ઓટીટી સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે. આવા બેઝિક પ્લાનની કિંમત 599 રૂપિયા છે. આ પ્લાન યુઝર્સને 30 mbpsની સ્પીડમાં 1000 GB ડેટા આપે છે. આ પ્લાનમાં તમને ડેટાની સાથે સાથે Disney+ Hotstar, SonyLIV, ZEE5, JioCinema, SunNXT, Hoichoi, Discovery+, ALTBalaji, Eros Now, Lionsgate Play, ShemarooMe, DocuBay, EpicON અને ETV Win જેવા ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications