Jio AirFiber સર્વિસ 50 દિવસ માટે મેળવો સાવ ફ્રી, આ રીતે મેળવો ફાયદો

By Gizbot Bureau
|

Jio AirFiber કંપપનીની 5G FWA (Fixed Wireless Access) સર્વિસ છે, જે અત્યાર સુધીમાં ભારતના 5352 શહેરોમાં શરૂ થઈ ચૂકી છે. આ સર્વિસ અંતર્ગત કંપનીએ હવે નવી ઓફર આપી છે. જે થોડાક સમય માટે જ લાઈવ રહેવાની છે. આ ઓફમાં કંપની પોતાના હાલના અને નવા ગ્રાહકો માટે 50 દિવસ સુધઈ ફ્રી જિયો એરફાઈબર સર્વિસ આપી રહી છે. હાલ જીયો સિનેમા પર આઈપીએલ 2024 લાઈવ સ્ટ્રીમ થઈ રહી છે. ત્યારે વધુમાં વધુ યુઝર્સ આ ફ્રી સર્વિસનો લાભ મેળવીને આઈપીએલ ફ્રીમાં જોઈ શકે છે.

Jio AirFiber સર્વિસ 50 દિવસ માટે મેળવો સાવ ફ્રી, આ રીતે મેળવો ફાયદો

Telecomtalkના લેટેસ્ટ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપનીએ પોતાના ગ્રાહકો માટે જીયો એરફાઈબર સર્વિસ ફ્રીમાં પવાની જાહેરાત કરી છે. જો કે આ ઓફરનો લાભ માત્ર Jio True5G ગ્રાહકો માટે જ છે. આ ઉપરાંત આ ઓફરનો ફાયદો એ જ ગ્રાહકો મેળવ શક્શે, જેમના ડિવાઈસ પર છેલ્લા ઓછામાં ઓછા બે અઠવાડિયાથી જીયો 5જી નેટવર્કનો ઉપયોગ થઈ રહ્યો હોય.

સાથે જ આ ઓફર 599 રૂપિયાથી વધુના જીયો ફાઈબરના રિચાર્જ પર જ ઉપલબ્ધ હશે. યુઝર્સે આ પ્લાન માટે 6 અથવા તો 12 મહિનાનું એડવાન્સ પેમેન્ટ કરવું જરૂરી છે. કંપનીએ આ ઓફરની જાહેરાત 16મી માર્ચે કરી હતી, પરંતુ 30 એપ્રિલ સુધી તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

Jio AirFiber 599 Rs. Plan

આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં 1000 જીબી ડેટા અને 30 mbpsની સ્પીડ મળે છે. આ ઉપરાંત યુઝર્સ 550થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ જોઈ શકે છે. ઓટીટીની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝર્સ Disney+ Hotstar, SonLiv, Zee5, JioCinema જેવા 13 ઓટીટી સબસ્ક્રીપ્શન મળે છે.

અન્ય પ્લાન

આ ઉપરાંત કંપનીએ થોડા સમય પહેલા JioAirFiber પ્લસ ધન ધના ધન ઓફર પણ શરૂ કરી હતી. આ ઓફર અંતર્ગત કંપની જીયો એર ફાઈબર પ્લસના નવા અને હાલના ગ્રાહકોને ત્રણ ગણી સ્પીડથી ઈન્ટરનેટ આપી રહી છે.

Best Mobiles in India

English summary
Jio Airfiber is giving free service for 50 days know how

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X