Just In
આ સમય દરમ્યાન જીઓ દ્વારા અફોર્ડેબલ 5જી સ્માર્ટફપોન લોન્ચ કરવા માં આવી શકે છે.
રિલાયન્સ જીઓ દ્વારા તેમની 44મી જનરલ મિટિંગ ક્યારે યોજાશે તેની જાહેરાત કરવા માં આવેલ છે. આ એજીએમ ને 24મી જૂન ના રોજ યોજવા માં આવશે. અને ગયા વર્ષ ની જેમ આ વર્ષ ની એજીએમ ને પણ વિડિઓ કોન્ફ્રન્સિંગ દ્વારા યોજવા માં આવશે.

આમ તો હજુ આ મિટિંગ ને ઘણો બધો સમય છે પરંતુ જ્યારે થી આ એજીએમ ની તારીખો લોન્ચ કરવા માં આવેલ છે ત્યાર થી ક્યાં કે ગેજેટ્સ અને સર્વિસ ને લોન્ચ કરવા માં આવી શકે છે તેની અફવાઓ ફરવા લઇ છે. જેની અંદર સૌથી પહેલા જે ખબર ફરી રહી છે તે જીઓ ની 5જી સર્વિસ ના લોન્ચ ની છે. ડિસેમ્બર 2020 ની અંદર મુકેશ અંબાણી દ્વારા જણાવવા મા આવ્યું હતું કે ભારત ની અંદર મીડ 2021 માં 5જી સર્વિસ ને લોન્ચ કરવા માં આવી શકે છે.
બીજી પ્રોડક્ટ જેના વિષે વધુ વાત કરવા માં આવે છે તે જીઓ નો અફોર્ડેબલ 5જી ફોન ને લોન્ચ કરવા માં આવી શકે છે. જીઓ દ્વારા ભારત ની અંદર એન્ટ્રી લેવલ 5જી સ્માર્ટફોન લોન્ચ કરવા માટે ગુગલ સાથે ભાગીદારી કરવા માં આવેલ છે. અને ગુગલ દ્વારા જીઓ પ્લેટફોર્મ્સ ની અંદર 7.7 % નો સ્ટેક 3રૂ.33737 કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ ની સાથે લેવા માં આવેલ છે. અને કંપની દ્વારા તેમના 5જી પ્લાન્સ વિષે વર્ષ 2020 ની અંદર પણ વાત કરવા માં આવેલ હતી.
અમુક અફવાઓ પર થી એવું જાણવા મળી રહ્યું છે કે આવનારા જીઓ ના અફોર્ડેબલ 5જી સ્માર્ટફોન ની અંદર ગુગલ એન્ડ્રોઇડ ગો ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપીયોગ કરવા માં આવી શકે છે. અને તેની અંદર એન્ટ્રી લેવલ સ્પેસિફિકેશન આપવા માં આવી શકે છે. અને તેની કિંમત રૂ. 2500 કરતા ઓછી રાખવા માં આવી શકે છે.
અને આ એજીએમ 2021 ની અંદર જીયોબુક લેપટોપ ને પણ લોન્ચ કરવા માં આવી શકે છે. અને એક રિપોર્ટ ના જણાવ્યા અનુસાર જીઓ દ્વારા ચાઈના આધારિત બ્લુબેન્ક કમ્યુનિકેશન ટેક્લોનીજીસ ની સાથે આ લેપટોપ બનાવવા માટે ભાગીદારી કરવા માં આવેલ છે.
અને તે રિપોર્ટ્સ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે આ નવા આવનારા લેપટોપ ની અંદર વિન્ડોઝ ને સ્કિપ કરવા માં આવી શકે છે. પરંતુ તેની બદલે એન્ડ્રોઇડ ઓએસ ને થોડી બદલી અને જીઓએસ ની સાથે આવી શકે છે. અને તેની અંદર ક્વાલ્કોમ દ્વારા સ્નેપડ્રેગન પ્રોસેસર આપવા માં આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470