Just In
જીઓ દ્વારા માર્ચ મહિનાની અંદર 9.4 મિલિયન યુઝર્સ અને એડ કરવામાં આવ્યા
આપણા દેશની અંદર વાયરને સબસ્ક્રાઈબર બેસ માર્ચ મહિનાની અંદર 1.82 ટકા નીચે આવ્યો હતો. કે જેની અંદર એક વર્ષ માટે ગ્રોથ થયો હતો અને તેનું કારણ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હતા કે છે તેમણે બંનેએ સાથે મળી અને 29 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા હતા.

અને તેઓ મિનિમમ રીચાર્જ પ્લાનના અમલીકરણને કારણે થયું હતું. વાયરને subscriber base માર્ચ મહિનાની અંદર 1161.81 મિલિયન નીચે આવ્યો હતો કે જે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ૧૧૮૩.૬8 મિલિયન પર હતો. અને વાયરલેસ subscriber બે છેલ્લી વખત ગયા વર્ષે એપ્રિલ મહિનાની અંદર 58.2 34 million subscribers નીચે ઉતર્યો હતો.
અને રિલાયન્સ જીઓ માત્ર એક જ એવું ઓપરેટર છે કે જેમણે માર્ચ મહિનાની અંદર 9.48 million subscribers ને પોતાની સાથે જોડ્યા હોય. અને બાકીના બધા જ ઓપરેટર્સ દ્વારા આ મહિનાની અંદર subscribers ની અંદર ઘટાડો નોંધવામાં આવ્યો હતો અને તેની અંદર એ bsnl નો પણ સમાવેશ કરવામાં આવેલ છે જે છેલ્લા અમુક સમયથી નવા સબસ્ક્રાઇબર્સને પોતાની સાથે જોડી રહ્યું હતું.
ભારતીય ટેલ ની અંદર 15.0 મિલિયન યૂઝર્સનો ઘટાડો થયો હતો. ત્યારબાદ વોડાફોન આઈડિયા એ પોતાનો loss નોંધાવ્યો હતો તેમની 14.56 નુકસાન થયું હતું અને અંતે બીએસએનએલ દ્વારા 560 અને 503 સબ્સ્ક્રાઇબર્સ નો આંકડો બતાવવામાં આવ્યો હતો. અને ટાટા ટેલિસર્વિસિસ દ્વારા 1.15 મિલિયન યૂઝર્સનો ઘટાડો નોંધાવવામાં આવ્યો હતો.
અને ભારતીય એટલે આ સબસે બસની અંદર ઘટાડો થયો હોવા છતાં પોતાના બ્રોડબેન્ડ subscriber base ની અંદર સુધારો નોંધાવ્યો હતો, એરટેલ દ્વારા 2.47 મિલિયન વાયરલેસ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ અને પોતાની સાથે જોડવામાં આવ્યા હતા જ્યારે વોડાફોન આઈડિયા દ્વારા બ્રોડબેન્ડ ગ્રાહકોની અંદર પણ માર્જિનલ લોસ નોંધાવવામાં આવ્યો હતો.
માર્ચ મહિનાની અંદર એરટેલનો બ્રોડબેન્ડ subscriber base વધીને 112 પણ 26મી અને પહોંચ્યો હતો જ્યારે વોડાફોન idea નો subscriber base 110.23 મિલિયન પર ઊભો હતો. ઘટતા ગ્રાહક આધારના પરિણામે, દેશની એકંદર ટેલિડેન્સિટી ઘટીને ગયા મહિને 91.86% થી ઘટીને 90.11% થઈ ગઈ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086