Just In
5જી સર્વિસ ને 2021 ના બીજા તબક્કા ની અંદર ભારત માં લોન્ચ કરવા માં આવશે
2021 ના બીજા તબક્કા ની અંદર જીઓ દ્વારા પોતાની 5જી સર્વિસ ની શરૂઆત કરી દેવા માં આવશે. તેવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને મેનેજીંગ ડાઈરેકટર મુકેશ અંબાણી દ્વારા ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020 ની અંદર પોતાની સ્પીચ માં જણાવવા માં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રિલાઉન્સ જીઓ ની 5જી સર્વિસ એ ભારત સરકાર ના આત્મનિર્ભર ભારત તરફ એક ખુબ જ મોટું યોગદાન હશે. અને માત્ર 5જી જ નહિ પરંતુ રિલાયન્સ જીઓ ગુગલ સાથે મળી અને ભારત ની અંદર ટૂંક સમય માં અફોર્ડેબલ 5જી સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જય રહ્યું છે.

તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે પોલિસી સ્ટેપ્સ ની ભારત ની અંદર 5જી સર્વિસ ને ઝડપ થી કરવા માટે જરૂર હતી.
તેમણે જણાવ્યું હતું કે ભારત ની અંદર 2021 ના બીજા તબક્કા ની અંદર 5જી ની અંદર રિલાયન્સ એક ખુબ જ મોટો ભાગ ભજવશે અને તેઓ એ એ વાત ની પણ ખાતરી આપી હતી કે આ સર્વિસ ની અંદર મોટા ભાગ ના હાર્ડવેર અથવા સેઓફ્ટવેર ની અંદર સ્વદેશી વસ્તુઓ નો વધુ થી વધુ ઉપીયોગ કરવા માં આવશે.
જીઓ છેલ્લા ઘણા સમય થી 5જી પર કામ કરી રહ્યું છે. એ જીઓ પાસે આખા દેશ ની અંદર પોતાના જ એલટીઇ ટાવર છે ત્યારે તેઓ આ નવી ટેક્નોલોજી ની અંદર ખુબ જ સરળતા થી સ્વીટ્ચ કરી શકશે જયારે બીજી બધી ટેલિકોમ કંપની ઓ માટે આ કામ ખુબ જ અઘરું સાબિત થઇ શકે છે.
ભારતમાં 5 જીને વાસ્તવિકતા બનાવવા માટે જીઓ સેમસંગ અને ક્યુઅલકોમ સહિતની કંપનીઓ સાથે કામ કરી રહી છે. જુલાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ જાહેરાત કરી હતી કે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતાં જ જિયો દેશમાં 5 જી નેટવર્કનું પરીક્ષણ શરૂ કરશે. ટેલ્કોને હોમગ્રોન 5 જી સોલ્યુશન વિકસાવવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
ઓક્ટોબર મહિના ની અંદર ક્વાલ્કોમ જી સ્મિત ની અંદર જીઓ દ્વારા પોતાના 5જી ના આગળ ના પ્લાન વિષે જણાવવા માં આવ્યું હતું અને તેઓ ના 5જી રેડીઓ એક્સેસ નેટવર્ક ની અંદર કેટલા ડેવલોપમેન્ટ્સ થયા છે જેના કારણે તેઓ 5જી ના ટેસ્ટ ને એક મોટા સ્કેલ પર પણ કરી શકશે તેના વિષે જણાવવા માં આવ્યું હતું.
અને માત્ર તેટલું જ નહિ પરંતુ જીઓ દ્વારા અત્યારે ગુગલ સાથે વાત કાલી રહી છે અને તેઓ ભારત ની અંદર એન્ટ્રી લેવલ 4જી સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જય રહ્યા છે. અને આ સ્માર્ટફોન ને આવતા વર્ષ ના પ્રથમ ક્વાર્ટર ની અંદર લોન્ચ કરવા માં આવી શકે છે અને તેની કિંમત રૂ.4000 રાખવા માં આવી શકે છે.
ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2020 ની પોતાની સ્પીચ ની અંદર મુકેશ અંબાણી દ્વારા ભારત સરકાર ને પણ નિવેદ કરવા માં આવ્યું હતું કે તેઓ અફોર્ડેબલ સ્માર્ટફોન માટે કોઈ પોલિસી લઇ આવે જેનાથી જે નવી ટેક્નોલોજી થી વંચિત લોકો છે અને જેઓ હજુ પણ 2જી નો ઉપીયોગ કરી રહ્યા છે તેઓ ને પણ 4જી ટેક્નોલોજી નો લાભ મળી શકે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની જિયો પ્લેટફોર્મ, જે જીઓ નેટવર્કની માલિકી ધરાવે છે, તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના રોકાણો આકર્ષ્યા છે. રોકાણકારોની સૂચિમાં ગૂગલ, ફેસબુક, ઇન્ટેલ કેપિટલ, ક્યુઅલકોમ વેન્ચર્સ અને સિલ્વર લેક પાર્ટનર્સ શામેલ છે. જેટલું રૂ. 152,056 કરોડ તેની 32.97 ટકા હિસ્સો વેચીને. તે રોકાણોથી કંપની દેશમાં તેની ડિજિટલ હાજરીને એક્સપાન્ડ કરી શકશે.
અંબાણીએ કહ્યું કે જિઓ પ્લેટફોર્મ્સ, તેના 20 થી વધુ સ્ટાર્ટઅપ ભાગીદારો ધરાવતા પરિવાર સાથે, કૃત્રિમ બુદ્ધિ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, મોટા ડેટા, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન વગેરેમાં વૈશ્વિક કક્ષાની ક્ષમતાઓ બનાવવામાં આવી છે. શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, માળખાગત સુવિધા, નાણાકીય સેવાઓ અને નવા વાણિજ્યમાં ઉગાડવામાં.
જીઓ 5જી સર્વિસ ને કારણે જીઓ ના નવા અને અટીરા ના પ્લેટફરોમ ને એક સારું બુસ્ટ મળી શકે છે. અને આ સર્વિસ ને કારણે જીઓ ને ખુબ જ ફાયદો થઇ શકે છે તેના કારણે જીઓ કે જે ભારત ની અંદર પેહલા થી કે લહુબા જ મોટી ટેલિકોમ કંપની છે તેઓ ને વધુ ફાયદો મળશે. ભારત ની અંદર જીઓ નો માર્કેટ શેર 35% છે તેવું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવા માં આવ્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470