Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iQOO Quest Days Saleમાં ફોન પર 10 હજારનું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ
જો તમે નવો સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે. સ્માર્ટફોન બ્રાન્ડ iQOO પોતાના ગ્રાહકો માટે iQOO Quest Days Sale લઈને આવી છે. જે અંતર્ગત કસ્ટમર્સ iQOO ફોન્સ પર 10 હજાર રૂપિયા સુધીનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટ સાથે તમે શાનદાર કેમેરા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ ધરાવતા સ્માર્ટફોન સસ્તી કિંમતે ખરીદી શકો છો. તો, ચાલો તમને જણઆવી દઈએ કે iQOO સેલ દરમિયાન યુઝર્સને કયા કયા હેન્ડસેટ પર બમ્પર છૂટ મળી રહી છે.

iQOO Quest Days Sale દરમિયાન મળી રહી છે આ ઓફર્સ
તમને આ સેલ વિશે ખાસ વાત એ જણાવી દઈએ કે આ સેલ 13 તારીખથી શરૂ થઈ ચૂક્યુ છે અને 19 જૂન સુધી જ ચાલવાનું છે. એટલે કે આજથી ગણીને સેલ સમાપ્ત થવામાં 3 જ દિવસ બાકી રહ્યા છે. આ સેલ અંતર્ગત ગ્રાહોકને પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટની સાથે સાથે 3 મહિના સુધીના નો કોસ્ટ EMIનો પણ લાભ મળી રહ્યો છે. એટલું જ નહીં, જો ગ્રાહકો પાસે ICICI બેન્ક અથવા તો HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, અને ગ્રાહક તેનાથી ફોન ખરીદે છે તો 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.
આ ફોન્સ પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ
IQooના સેલ દરમિયાન તમને iQOO Neo 7 5G, iQOO 11 5G, iQOO 9 5G અને iQOO Z6 Lite 5G પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ સાથે યુઝર્સ ખૂબ જ ઓછી કિંમતે લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદી શકે છે.
iQOO Neo 7 5G સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતો વેરિયંટ કંપનીએ 33,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો. આ સેલ દરમિયાન ગ્રાહકો ડિસ્કાઉન્ટ સાથે આ સ્માર્ટફોન 31,999 રૂપિયામાં ખરીદી શકો છો.
iQOO 11 5G સ્માર્ટફોનનો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ ધરાવતો સ્માર્ટફોન કંપનીએ 59,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો. આ સેલ દરમિયાન આ સ્માર્ટફોન પર 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે, એટલે કે આ સ્માર્ટફોન તમે 54,999 રૂપિયામાં ખરીદી શકો છો.
iQOO Z6 Lite 5Gનો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતું વેરિયંટ 15,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને આ ઓફર દરમિયાન 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ઉપરાંત iQOO Quest Days Sale દરમિયાન iQOO 9 5જી હેન્ડસેટનું 8 જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ ધરાવતું વેરિયંટ માત્ર 32,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન કંપનિએ 42,990 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. સેલ દરમિયાન તેના પર 10 હજાર રૂપિયાનું જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications