Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આઇકુ થ્રી ફાઈવ જી સ્માર્ટફોન ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો
ભારતની અંદર પાછો એક નવો ફોરજી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે વિવો ની સબ બ્રાન્ડ આઈકુ દ્વારા ભારતની અંદર ઓફિસીયલી પોતાના નવા સ્માર્ટફોન અને પોતાના પ્રથમ સ્માર્ટફોન હાઇકુ ત્રણને લોન્ચ કરવામાં આવ્યો છે અને આ કંપનીનો પ્રથમ એવો સ્માર્ટફોન છે કે જે ભારતની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવ્યુ છે અને તે તેમાંથી પણ એક પ્રથમ સ્માર્ટફોન છે કે જેની અંદર યુએફઓ 3.1 સ્ટોરેજ સ્ટાન્ડર્ડ અને lp ddr5 રેમ આપવામાં આવી હોય જેનો અર્થ એ થાય છે કે ગ્રાહકોને વધુ સારું મલ્ટિટાસ્કિંગ કરવા મળશે.

આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત અને રૂપિયા 36,990 રાખવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેના બીજા વેઇટ ની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂ આવી છે. અને તેના ટોપ એન્ડ વેરિએન્ટની અંદર બાર જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 44900 90 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર ફાયજી કનેક્ટિવિટી નો વિકલ્પ પણ આપવામાં આવે છે.
પરંતુ તેની માત્ર તેના ટોપ એન્ડ વેરિએન્ટની અંદર આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોનને 4થી માર્ચ થી ફ્લિપકાર્ટ પર બપોરે ૧૨ વાગ્યાથી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે સાથે સાથે કંપનીની ઓફિસે વેબસાઇટ પર પણ તેને ઉપલબ્ધ કરવામાં આવશે. ગ્રાહકોને આ સ્માર્ટફોનની ખરીદી પર આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર રૂપિયા 3000 સુધીનું કેશબેક આપવામાં આવશે અને સાથે સાથે નો કોસ્ટ ઇએમઆઇ અને રિલાયન્સ જીયોના લાભુ રૂપિયા 12000 સુધીના આપવામાં આવશે.
આ સ્માર્ટફોનની અંદર 6.44 ઇંચ ની ફુલ એચડી પ્લસ સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવે છે. સાથે-સાથે ટોચની જમણી બાજુ તમને punch hole કેમેરા પણ સેલ્ફી માટે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 180 હર્ટઝ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે.
અને જેવું કે ઉપર જણાવવામાં આવ્યું હતું આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસરની સાથે 12gb સુધીની રે મને 256 જીબી સુધીનો સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 48 મેગાપિક્સલનો છે ત્યાર પછી તેની અંદર 13 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 13 મેગાપિક્સલનો વાઈડેન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે સાથે સાથે 2 મેગાપિક્સલનો પોર્ટેટ કેમેરા પણ આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોનમાં આગળની તરફ 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
જો આ સ્માર્ટફોનની અંદર કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો તેની અંદર ફાઇવજી બ્લુટુથ ડ્યુઅલ સિમ વગેરે જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 4440 એમએએચની બેટરી આપવામાં આવી છે. સાથે સાથે તેની અંદર ૫૫ લાખનું સુપર ફ્લેશ ચાર્જ ટેકનોલોજી પણ આપવામાં આવે છે કે જે શીરો થી ૫૦ ટકા સુધીની બેટરી માત્ર પંદર મિનિટની અંદર ચાર્જ કરી શકે છે. અને કંપની દ્વારા અત્યારે આ સ્માર્ટફોનની અંદર ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે જેની અંદર સિલ્વર બ્લેક અને ઓરેન્જ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications