Just In
- 12 hrs ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 1 day ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
- 2 days ago
ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ રિપબ્લિક ડે 2021 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ
- 4 days ago
સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે
Don't Miss
આ આઈપીએલ પર આ ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ ફ્રી સ્પોર્ટ્સ ચેનલ આપી રહ્યા છે
ભારત ની એક સૌથી મોટી ક્રિકેટ ની ટુર્નામેન્ટ આઈપીએલ 2019 શરૂ થઇ ગયું છે. અને અત્યાતે ઘણા બધા ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર્સ પોતાના વધુ ટેરિફ ના કારણે જે સબસ્ક્રાઇબર્સ ને ગુમાવ્યા હતા તેને પાછા મેળવવા માટે તેઓ અત્યારે સ્પોર્ટ્સ ચેનલ્સ ને ફ્રી માં ઓફર કરી રહ્યા છે.
અને ટેલિકોમ ટોક ના એક રિપોર્ટ પર થી એવું જાણવા મળ્યું છે કે એરટેલ ડિજિટલ ટીવી અને ટાટા સ્કાય બંને અત્યારે પોતાના ગરહકો ને ફ્રી સ્પોર્ટ્સ ચેનલ્સ ઓફર કરી રહ્યા છે. અને અહીં એક વાત ની ધ્યાન રાખવા જેવું છે કે આ ઓફર માત્ર લિમિટેડ સમય પૂરતી જ રાખવા માં આવેલ છે તેથી જયારે આ ઓફર પુરી થઇ જશે ત્યાર બાદ યુઝર્સે આ ચેનલ માટે પૈસા ભરવા પડશે.
અહેવાલ સૂચવે છે કે ટાટા સ્કાય વપરાશકર્તાઓને મફત ચૅનલ્સ ઓફર કરવામાં આવે તે વિશેનો સંદેશ મળ્યો છે. આમાં સ્ટાર સ્પોર્ટસ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટસ 1 તમિળ, સ્ટાર સ્પોર્ટસ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટસ 1 કન્નડ, અને સ્ટાર્ટ સ્પોર્ટસ 1 બંગલાનો સમાવેશ થાય છે.
મેસેજ વાંચે છે કે વપરાશકર્તાઓ 23 માર્ચથી 19 મે સુધી આ ચેનલોને મફતમાં જોઈ શકે છે. તે આગળ જણાવે છે કે પ્રાદેશિક વર્તુળોમાં વપરાશકર્તાઓ આ તકનો આનંદ માણી શકે છે.
અને તેવી જ રીતે એરટેલ ડિજિટલ ટીવી પણ એક્સસાઇટિંગ અને નવા બધા જ યુઝર્સ ને ફ્રી પ્રિવ્યુ ઓફર આપી રહ્યા છે. અને શરૂઆત માં આ સર્વિસ પ્રોવાઈડર્સે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી ને 19મી મેં 2019 સુધી કોમ્પ્લિમેન્ટ્રી તરીકે જાહેર કરી હતી.
અને થોડા સમય બાદ તેઓ એ આ ઓફર ને બધા જ યુઝર્સ માટે ચાલી કરી દીધી હતી. અને ત્યાર બાદ તેઓ આટલી સ્પોર્ટ્સ ચેનલ્સ ને યુઝર્સ ને ફ્રી માં ઓફર કરી રહ્યા હતા. સ્ટાર સ્પોર્ટસ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર, રમતો 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટસ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટસ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટસ 1 તમિલ, સ્ટાર, સ્પોર્ટ્સ 1 કન્નડ અને સ્ટાર સ્પોર્ટસ 1 બંગલા.
અને ટેલિકોમ ટોક ના રિપોર્ટ ની અંદર તેવું પણ જણાવવા માં આવેલ છે કે ડીટીએચ પ્રોવાઇડર્સ દ્વારા સ્ટાર સ્પોર્ટ્સ 2 માટે નવી ભાષા ની ફીડ વિષે પણ જાહેરાત કરી હતી. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 2 માટે કુલ ભાષા ફીડ પાંચ ભાષાઓમાં આવે છે અને હિન્દી, અંગ્રેજી, તમિળ, કન્નડ અને બાંગ્લા શામેલ છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190