Just In
- 1 day ago
હવે તમે આધાર કાર્ડ ની અંદર અગત્ય ની વિગતો ઓનલાઇન બદલી શકશો
- 2 days ago
શાઓમી રિપબ્લિક ડે સેલ પર સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ
- 3 days ago
બીએસએનએલ બ્રોડબેન્ડ ના 2021 ના બેસ્ટ વેલ્યુ ફોટા મની પ્લાન
- 4 days ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
Don't Miss
જીઓ ક્રિકેટ પેક 51 દિવસ માટે 102જીબી ઓફર કરી રહ્યું છે.
ગયા વર્ષે આઈપીએલ દરમ્યાન રિલાયન્સ જીઓ દ્વારા રૂ. 251 નો રિચાર્જ પ્લાન પોતાના સબસ્ક્રાઇબર્સ માટે લોન્ચ કરવા માં આવ્યો હતો. અને આ વર્ષે આઈપીએલ 2019 ની અંદર પણ કંપની ફરી એક વખત તે પ્લાન સાથે આવી છે. અને આ પ્લાન ની અંદર તેઓ પોતાના યુઝર્સ ને દરરોજ નું 2જીબી ડેટા ઓફર કરી રહ્યા છે અને તેની વેલિડિટી 51 દિવસ ની રાખવા માં આવી છે અને તે કુલ 102જીબી હાઈસ્પીડ ડેટા ઓફર કરે છે.
અને જેવું કે આ પ્લાન ના નામ ની અંદર થી જ જાણવા મળે છે તે રીતે રિલાયન્સ જીઓ દ્વારા આ પ્લાન એવા ક્રિકેટ ને ચાહકો માટે બનાવવા માં આવેલ છે કે જેનો ને મેચ જીઓ ટીવી અથવા તો હોતઃસ્તર પર પોતાના ફોન ની અંદર જોવો પડતો હોઈ. અને રસપ્રદ વાત એ છે કે આ પ્લાન અત્યારે જે પ્લાન ચાલુ હોઈ તેના પર પણ કામ કરી શકે છે.
દા.ત. તમારો અત્યારે દરરોજ નો 1જીબી અથવા 1.5 જીબી પ્લાન છે ત્યારે તે ડેટા જયારે મેચ જોતા કોટા પૂરો થઇ જાય છે ત્યાર બાદ આ પ્લાન ની અંદર તમને વધારા ના 2જીબી ડેટા આપવા માં આવે છે. અને તે દરરોજ ના 2જીબી પણ પુરા થઇ ગયા બાદ પણ તમે ઇન્ટરનેટ નો ઉપીયોગ કરી શકો છો પરંતુ ત્યાર બાદ ઇન્ટરનેટ ની સ્પીડ ઘટી અને 64કેબીપીએસ કરી નાખવા માં આવશે.
રૂ. 251 નો ક્રિકેટ સીઝન રિચાર્જ પ્લાન કઈ રીતે ચાલુ કરાવવો
રૂ. મેળવવા માટે 251 ક્રિકેટ પેક, તમે ક્રિકેટ પૅક ટેબ હેઠળ માય જિઓ એપ્લિકેશનના રીચાર્જ વિભાગને જોઈ શકો છો. ખાસ કરીને, આ યોજના તાત્કાલિક સક્રિય થઈ જશે અને અન્ય યોજનાઓ સાથે સહઅસ્તિત્વ કરશે. એકવાર અસ્તિત્વમાં રહેલી યોજનાની માન્યતા સમાપ્ત થઈ જાય તે પછી તે અસરમાં આવશે. જો કે, તે ફક્ત ડેટા-પેક છે તેથી તમે વધારાના લાભોનો આનંદ લઈ શકતા નથી જેમ કે SMS અને કૉલ્સ. પરંતુ તે કંપનીના માલિકીની એપ્લિકેશન્સની ઍક્સેસ પ્રદાન કરશે.
અને આ પ્લાન ને મુખ્ય રીતે ક્રિકેટ જોવા માટે બનાવવા માં આવેલ છે પરંતુ આ પ્લાન ની અંદર જે ડેટા આપવા માં આવે છે તેનો બીજા પણ ઘણા બધા કામ માટે ઉપીયોગ કરી શકાય છે. અને તમે આ દરરોજ ના 2 જીબી ડેટા નો ઉપીયોગ ફાઇલ્સ ડાઉનલોડ કરવા, વિડિઓઝ જોવા માં અથવા બીજી કોઈ પણ રીત માટે વાપરી શકો છો. તેથી, જો તમે આ ક્રિકેટ સીઝનમાં કેટલાક વધારાના ડેટા મેળવવાની રાહ જોઈ રહ્યા છો, તો આ જિયો ક્રિકેટ સિઝન રિચાર્જ પેક રૂ. 251 તમારા માટે યોગ્ય હોવું જોઈએ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190