Just In
- 542 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 543 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 544 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
થોડા સમય માં આઈફોન યુઝર્સ વોટ્સએપ ને ફેસ અથવા ટચ આઈડી દ્વારા લોક કરી શકશે
આ અઠવાડિયા ની શરૂઆત ની અંદર વોટ્સએપે પોતાની આઇઓએસ એપ પર અમુક નવા ફીચર લોન્ચ કર્યા હતા જેની અંદર તેઓ એ નવો મેસેજ શોર્ટકટ ઇન્ટફેસ, અને વોઇસ મેસેજીસ ને પ્લે કરવા માટે ની નવી રીત આપી છે. અને હવે એવા સમાચાર આવી રહ્યા છે કે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના દ્વારા આઈફોન યુઝર્સ ફેસ આઈડી અને ફિંગરપ્રિન્ટ આઈડી દ્વારા પોતની એપ ને લોક કરી શકશે.

આ નવા સંચાર WABetaInfo તરફ થી આવ્યા છે કે જેમણે ટ્વિટર પર આ વસ્તુ મૂકી હતી. ફેસબુક ની માલિકી વાળી સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ હવે જુના આઈફોન યુઝર્સ જેમ કે આઈફોન 8, 8પ્લસ, 6, 7 પ્લસ વગેરે જેવા યુઝર્સ ને પોતાની એપ ને સુરક્ષિત રાખવા માટે એક નવા સિક્યુરિટી ફીચર પર કામ કરી રહી છે જેના દ્વારા તેઓ ટચ આઈડી દ્વારા પોતાની એપ ને લોક કરી શકશે.
અને તેવી જ રીતે તેઓ નવા આઈફાઈન જેમ કે આઈફોન એક્સ, એક્સસ એસ અને એક્સ એસ મેક્સ પર ફોન ના એડવાન્સ ફેસ આઈડી ફીચર નો ઉપીયોગ કરી અને એપ ને લોક અને અનલોક કરવા ના ફીચર પર કામ કરી રહ્યું છે.
આ બંને ફેસ આઈડી અને ટચ આઈડી અત્યારે આલ્ફા સ્ટેજ પર છે, એનો અર્થ એવો થાય છે કે આ બંને ફીચર અત્યારે ડેવલોપમેન્ટ ના તબીબક પર છે અને હાજી સુધી ટેસ્ટિંગ માટે તૈયાર નથી. WABetaInfo ના જણાવ્યા મુજબ આ બંને ફીચર જયારે લોન્ચ કરવા માં આવશે ત્યારે આ બંને ફીચર ને બંધ રાખવા માં આવ્યા હશે અને યુઝર્સે એપ ના પ્રાઇવસી સેટિંગ્સ ની અંદર જય અને તેને ચાલુ કરવા પડશે.
હા એક વાત ની અહીં નોંધ લેવી કે જો કોઈ પણ સન્જોગો અનુસાર ફેસ આઈડી અને ટચ આઈડી જો નહિ ચાલે અથવા યુઝર્સે તેના પ્રયત્નો કરવા ની લિમિટ ને ક્રોસ કરી લીધી છે તો ત્યાર બાદ તેમણે ફોન નો એસ્કોડ નાખવો પડશે. એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે બાયોમેટ્રિક સુરક્ષા સુવિધાને બાયપાસ કરવા માટે સુરક્ષિત વિકલ્પ આપવો. વધુમાં, જ્યારે આઇઓએસ 8 અને તેનાથી ઉપરના બધા iPhones પર ટચઆઇડી સુવિધા ઉપલબ્ધ હશે, ત્યારે આઇફોન એક્સ, આઇફોન એક્સઆર, આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સ માટે WhatsApp માટે ફેસાઇડ અનલૉક સુવિધા ઉપલબ્ધ કરવા માં આવશે.
પરંતુ માત્ર આટલું જ નહીં વોટ્સએપ પોતાના આઇઓએસ યુઝર્સ માટે એક ડાર્ક મોડ ફીચર પર પણ કામ કરી રહ્યું છે.
અને અમને આ મહિના ની શરૂઆત માં જ જાણવા મળ્યું હતું કે વોટ્સએપ બીજા પણ 2 નવા મોડ્સ પર કામ કરી રહ્યું છે કે છે, સાઇલેન્ટ મોડ અને બીજું છે વેકેશન મોડ, જેના દ્વારા યુઝર્સ પોતાના ડિજિટલ જીવન ને છોડી અને પોતાના હોલિડેઝ ને સારી રીતે માણી શકશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications