Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં આ રીતે કોઈ પણ ફાઈલને PDFમાં કરો કન્વર્ટ, થર્ડ પાર્ટી એપની નથી જરૂર
iPhone આખા વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર સ્માર્ટફોન છે. આ ડિવાઈસમાં યુઝર્સની સુવિધા માટે એકથી એક ચડિયાતા ફીચર આપવામાં આવે છે. સાથે જ આઈફોનમાં ઘણી એવી સુવિધાઓ પણ છે, જેની મોટાભાગના યુઝર્સને માહિતી જ નથી. આજે અમે તમને આ સ્ટોરીમાં આઈફોનને લગતા જ એક એા ફીચરની વાત કરીશું, જેની મદદથી તમે કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર તમારા ફોનમાં જ કોઈ પણ જરૂરી દસ્તાવેજને પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરી શકો છો. આના માટે તમારે બસ આ આર્ટિકલમાં આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

iPhoneમાં આ રીતે બનાવો PDF ફાઈલ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં ફાઈલ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે એ ડોક્યુમેન્ટ ઓપન કરો, જેને તમે પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરવા ઈચ્છો છો.
સ્ટેપ 3: હવે ત્રણ ડોટ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: બાદમાં એક્સપોર્ટ પર ટેપ કરો એટલે તમને પીડીએફનો ઓપ્શન મળશે, તેના પર ફરી એકવાર ટેપ કરો.
સ્ટેપ 5: હવે આ ફાઈલને નોટ્સમાં શૅર કરો.
સ્ટેપ 6: હવે તમારી પીડીએફ ફાઈલ નોટ્સમાં એડ થઈ જશે.
સ્ટેપ 7: આટલું કર્યા બાદ તમે આ પીડીએફ ફાઈલને કોઈની પણ સાથે પીડીએફ ફોર્મેટમાં જ શૅર કરી શકો છો.
કોઈ પણ ઈમેજ ફાઈલને પણ તમે પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરી શકો છો. આના માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે જે ફોટોને પીડીએફ ફાઈલમાં કન્વર્ટ કરવો છે, તે ફોટો સિલેક્ટ કરો.
સ્ટેપ 3: બાદમાં નીચે રાખેલા થ્રી ડોટ બટન પર ક્લિક કરીને સેવ ટુ ફાઈલ કરો.
સ્ટેપ 4: હવે ફાઈલ્સ એપમાં જાવ.
સ્ટેપ 5: હવે તે ફોટોને સિલેક્ટ કરો, જે તમે ફાઈલમાં ટ્રાન્સફર કર્યા છે.
સ્ટેપ 6: હવે થ્રી ડોટ બટન પર ક્લિક કરીને ક્રિએટ પીડીએફ બટન પર ટેપ કરો.
સ્ટેપ 7: બસ આટલું કરતા જ તમારી પીડીએફ ફાઈલ તૈયાર થઈ જશે, જેને તમે ઈચ્છો તેની સાથે શૅર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications