Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneનું Focus Status ફીચર છે કામનું, આ રીતે કરો ઉપયોગ
શું તમે જાણો છો કે એપલ આઈફોન યુઝરના ડિવાઈસમાં એક ખાસ પ્રકારનું ફીચર હોય છે. આ ફીચર શૅર ફોકસ સ્ટેટસ તરીકે ઓળખાય છે. આ ફીચરની મદદથી આઈફોન યુઝર પોતાના કરંટ સ્ટેટસ અંગે પોતાના કોન્ટેક્ટને માહિતી આપી શકે છે. દાખલા તરીકે આઈપોન યુઝર પોતાના કોન્ટેક્સને કોઈ એવા સમયે જણાવી શકે છે, જ્યારે તેઓ અવેલેબલ છે, બિઝી છે અથવા તો ડુ નોટ ડિસ્ટર્બ મોડમાં છે.

આઈફોનનું ફોકસ મોડ ફીચર શું છે?
આઈફોન યુઝરને ફોકસ મોડ ફીચર એટલા માટે મળે છે, જેના કારણે તે પોતાના કામમાં કોન્સનટ્રેટ કરી શકે અને કોઈ તેમને ડિસ્ટર્બ ન કરે. આ ફીચરને અનેબલ કરવાની સાથે જ તે ડિસ્ટ્રેક્ટિંગ એપ્સમાંથી મળતા એલર્ટ કેટલાક સમય માટે બ્લોક કરી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં રહેલી એપ્સના સાઉન્ડ અને વાઈબ્રેશન પણ બંધ થઈ જાય છે.
ફોકસ મોડનો ઉપયોગ કેવી રીતે કરશો?
આઈફોન યુઝર આ મોડનો ઉપયોગ આઈફોનના કંટ્રોલ સેન્ટરમાં જઈને કરી શકે છે. આ ફીચરને જરૂરિયાતના સમયે ઓટો સ્વિચ પણ કરી શકાય છે. સારી વાત એ છે કે આ મોડ અનેબલ થાય તો પણ આઈફોન યુઝરને જરુરી કોલ્સ અને મેસેજ મિસ થવાની ચિંતા નથી સતાવતી. કારણ કે ફોનમાં કોલ્સ અને મસેજ તો રિસીવ કરી જ શકાય છે. આ ઉપરાંત ફોકસ મોડનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે તેને બંધ પણ કરી શકાય છે. આ ફીચર iOS 15 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
શૅર ફોકસ સ્ટેટસનું ફોકસ સાથે શું કનેક્શન છે?
શૅર ફોકસ સ્ટેટસ, ફોકસ મોડનું એક્સ્ટેન્શન છે. જેમાં જ્યારે યુઝર ફોકસ મોડનો ઉપયોગ કરે છે, ત્યારે સિલેક્ટેડ કોન્ટેક્ટ્સની સાથે પોતાનું ફોકસ સ્ટેટસ શૅર કરી શકે છે. જ્યારે તમે ઈચ્છો છો કે તમે ધ્યાનથી કોઈ કામ કરો, અને કોઈ તમને ફોન કરીને પણ ડિસ્ટર્બ ન કરે, ત્યારે શૅર ફોકસ સ્ટેટસ ફીચર દ્વારા તમે તેમને બિઝી હોવાની જાણ કરી શકો છો. સારી વાત એ છે કે ફોકસ મોડમાં તમે ક્યાં અને કેમ બિઝી છો, તે અંગેની માહિતી કોઈને પણ આપવામાં નથી આવતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications