Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આઈફોન 8, સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને મળતો આવશે, ડિઝાઇન લીક
એપલ તેમનો લેટેસ્ટ આઈફોન 8 આ વર્ષના અંતમાં લોન્ચ કરશે. લોકો અત્યારથી આઈફોન 8 સ્માર્ટફોનની રાહ જોઈને બેઠા છે.
એપલ તેમનો લેટેસ્ટ આઈફોન 8 આ વર્ષના અંતમાં લોન્ચ કરશે. લોકો અત્યારથી આઈફોન 8 સ્માર્ટફોનની રાહ જોઈને બેઠા છે.
આઈફોન 8 સ્માર્ટફોન ડિઝાઇન વિશે કેટલીક લીક આવી છે. માહિતી લીક વિશે એક સારી બાબત છે કે તેના ઘ્વારા ફેન્સ અને ટેક સાથે જોડાયેલા લોકો આતુર રહે છે. એટલું જ નહીં પરંતુ લીક માહિતી ડિવાઈઝ વિશે ઘણી માહિતી આપે છે. જેના ઘ્વારા તમને આઈડિયા આવી શકે છે કે લેટેસ્ટ સ્માર્ટફોનમાં તમને કયા કયા ફીચર મળી શકે છે. પરંતુ કેટલીક વખત મેન્યુફેક્ચર માટે સારી બાબત નથી હોતી, કારણકે તેને ઘ્વારા સરપ્રાઈઝ ભાંગી પડે છે.
હાલમાં ઈન્ટરનેટ પર આઈફોન 8 ગ્લોસી બેક વેરિયંટ સ્માર્ટફોન ફોટો ફરી રહ્યો છે. આ તસ્વીર તમને ડિવાઈઝ ફ્રન્ટ અને બેક બંને તરફ બતાવે છે. આઈફોન 8 સ્માર્ટફોન તસ્વીરમાં તમને મોટી ડિસ્પ્લે જોવા મળે છે. પરંતુ તેમાં હોમ બટન આપવામાં આવ્યું નથી, જે હાલમાં લોન્ચ થવા જઈ રહેલા સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને મળતી આવે છે.
ગુગલ ના ટ્રાવેલ એપ વિષે જાણવા જેવી 5 બાબતો
એટલું જ નહીં પરંતુ સેમસંગ ગેલેક્ષી એસ8 અને આઈફોન 8 સ્માર્ટફોનમાં ઉપર અને નીચે પાતળી બેઝલ આપવામાં આવી છે. આઈફોન 8 સ્માર્ટફોનમાં કેટલાક ડિઝાઇન બદલાવ જોવા મળી રહ્યા છે. આઈફોનમાં હોરિઝોન્ટલ કેમેરા સેટઅપ ને બદલે વર્ટિકલ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તસ્વીર મુજબ આઈફોન 8 સ્માર્ટફોનમાં પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
આઈડ્રોપ ન્યુઝમાં જણાવ્યા રિપોર્ટ અનુસાર આઈફોન 8 સ્માર્ટફોન આઈફોન એડિશન આવશે. ડિવાઈઝમાં મેટલ બોડીને બદલે વધુ સારું સેટલ પ્રૂફ ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આઈફોન 8 સ્માર્ટફોનમાં 2.5ડી ઓએલઈડી ડિસ્પ્લે સાથે આવશે.
એક વાત ધ્યાન આપવામાં આવે કે આ સ્માર્ટફોન વિશે આવેલી માહિતી ઈન્ટરનેટ પર ફરી રહી છે. હવે તે સાચી છે કે ખોટી તે કહેવું ખુબ જ મુશ્કિલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470



Click it and Unblock the Notifications