iPhone 14 મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, Flipkart પર આટલી ઓછી છે કિંમત

By Gizbot Bureau
|

Flipkart iPhone 13 Plus પર જબરજસ્ત ઓફર લઈને આવ્યું છે. આ લેટેસ્ટ iPhone 14 2022માં આઈફોન 14 લાઈનઅપ સાથે લોન્ચ કરાયો હતો. હવે આ ફોન ફ્લિપકાર્ટ પર કિંમતમાં આશ્ચર્યજનક ઘટાડા સાથે મળી રહ્યો છે. iPhone 14 Plusની માર્કેટ પ્રાઈસ 89,900 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ પર જુદી જુદી ઓફરની મદદથી આ સ્માર્ટફોન તમે માત્ર 50,000 રૂપિયા સુધી ઘટાડી શકો છો. એટલે જો તમે નવો આઈફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો iPhone 14 Plus હાલની સ્થિતિમાં ખરીદવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

iPhone 14 મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, Flipkart પર આટલી ઓછી છે કિંમત

Flipkart પર iPhone 14 પ્લસની કિંમત

iPhone 14 Plusના 128 જીબી સ્ટોરેજ વેરિયંટની માર્કેટ પ્રાઈઝ 89,900 રૂપિયા છે. ફ્લિપકાર્ટ હાલ તેના પર સીધું જ 9 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, જે બાદ iPhone 14 Plusની કિંમત ઘટીને 80,990 રૂપિયા થઈ જાય છે. એટલે કે સીધી જ તમને 8,901 રૂપિયાની બચત થાય છે.

જો તમારે આઈફો 14 પ્લસનો ભાવ હજી ઘટાડવો છે, તમે એક્સચેન્જ ડીલ અને બેન્ક ઓફરનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો. જોત મારો જૂનો ફોન એક્સચેન્જ કરશો, તો તમને iPhone 14 Plus પર 33,000 રૂપિયા સુધીનું બીજું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટે આપેલી બીજી માહિતી મુજબ તમને કેટલાક પસંદગીના મોડેલ્સના બદલામાં બીજું 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. એટલે આ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો લાભ લઈને ફ્લિપકાર્ટ પર iPhone 14 Plusની કિંમત ઘટીને 47,999 રૂપિયા થઈ જાય છે.

જો કે, એક્સચેન્જ બોનસનો તમને કેટલો લાબ મળશે, તે તમારા જૂના ફોનની સ્થિતિ પર આધાર રાખે છે. તમારા જૂના ફોનનું કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તે તમે ફ્લિપકાર્ટ પર ચેક કરી શકો છો. સાથે જ જો તમે ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન ફોન ઓર્ડર કરી રહ્યા છો તો સુરક્ષિત પેકેજિંગ ફીઝ તરીકે તમારે 99 રૂપિયા બીજા ચૂકવવા પડશે.

iPhone 14 Plus પર બેન્ક ઓફર

iPhone 14 Plus પર મળી રહેલી બેન્ક ઓફર્સમાં ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ પર 5 ટકા સુધીનું કૅશબેક, HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને HDFC બેન્ક ડેબિટ કાર્ડ EMIથી ખરીદી કરવા પર 4,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

iPhone 14 plusના કલર ઓપ્શન

iPhone 14 Plusને એપલે બ્લૂ, મિડનાઈડ, પર્પલ, સ્ટારલાઈટ અને રેડ એમ જુદા જુદા કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 6.7 ઈંચની ડિસ્પ્લે સાથે આવે છે. iPhone 14 Plus Apple A15 બાયોનિક ચિપસેટ પર બેઝડ છે. આ સ્માર્ટફોન 128 GB, 256 GB, 512 GB એમ ત્રણ વેરિયંટમાં ઉપલબ્ધ છે.

Best Mobiles in India

English summary
iPhone 14 Plus you can buy on lowest price on Flipkart

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X