Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 14 Plus ખરીદો માત્ર 49,999 રૂપિયામાં, Flipkart પર છે ઓફર
જો તમે મોટી સ્ક્રીન અને લાંબી બેટરી લાઈફ ધરાવતો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આઈફોન 14 પ્લસ એક સારો વિકલ્પ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ એક આઈફોન છે, સાથે જ ફીચર્સની દ્રષ્ટિએ પણ આ ફોન ઉત્તમ છે. એપલના નવા iPhone 14ના બધા જ ફીચર્સ iPhone 14 Plusમાં 6.7 ઈંચની મોટી સ્ક્રીન સાથે મળે છે. અહીં તમને સારી બેટરી લાઈફની સાથે સાથે iPhone 14 જેવો જ શાનદાર કેમેરા અને પર્ફોમન્સ મળે છે. Flipkartએ એક્સચેન્જ ઓફર અને બેન્ક બેનિફિટ્સની સાથે સાથે iPhone 14 Plusના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. બધી જ ઓફર્સ અને આ ભાવ ઘટાડાની સાથે એપલનો લેટેસ્ટ iPhone 14 Plus માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે આઈફોન વાપરવાના શોખીન છો, તો તમારે આ તક ચૂકવા જેવી નથી.

iPhone 14 Plus પર આટલું ડિસ્કાઉટ
આમ તો ફ્લિપકાર્ટ પર iPhone 14 Plusની સત્તાવાર કિંમત 89,900 રૂપિયા છે. પરંતુ જો તમે ફ્લિપકાર્ટ દ્વારા મળતા જુદા જુદા ડિસ્કાઉન્ટ, બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ ઓફરનો ફાયદો મેળવી શકો છો, તો આ ફોન તમે માત્ર 49,999 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો.
તાજેતરમાં જ ફ્લિપકાર્ટે iPhone 14 Plusની કિંમતમાં 10,000નો ઘટાડો કર્યો છે. એટલે કે હાલ ફ્લિપકાર્ટ પર iPhone 14 Plusની કિંમત 79,999 રૂપિયા છે. આની સાથે તમે બેન્ક ઓફર અને ટ્રેડ ઈન ડિસ્કાઉન્ટનો પણ ઉપયોગ કરીને કિંમતને હજી ઘટાડી શકો છો.
iPhone 14 Plus ટ્રેન ઈન ઓફર
જો તમારી પાસે જૂનો કોઈ સ્માર્ટફોન કે આઈફોન છે, તો તમે ફ્લિપકાર્ટ પર iPhone 14 Plusના બદલામાં તેને એક્સચેન્જ કરાવી શકો છો. અહીં તમને એક્સચેન્જ બોનસ તરીકે વધુમાં વધુ 30,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. જો તમારો જૂનો સ્માર્ટફોન મેક્સિમમ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી આપે છે, તો તમારા નવા iPhone 14 Plus માટે તમારે ફ્લિપકાર્ટને માત્ર 49,999 રૂપિયા જ ચૂકવવા પડશે. એટલે કે 89,900 રૂપિયાનો ફોન તમને માત્ર 49,999 રૂપિયામાં મળે છે.
ધ્યાન રાખો કે એક્સચેન્જ ઓફર તમારા જૂના સ્માર્ટફોનના મોડેલ અને તેની કંડીશનની સાથે સાથે તમારા એરિયામાં ઓફરની ઉપલબ્ધતા પર પણ આધારિત છે. તમારા એરિયામાં ફ્લિપકાર્ટ આ ઓફર આપી રહ્યું છે કે નહીં, તે જોવા માટે તમે ફ્લિપકાર્ટ પર પોતાનો એરિયા પિનકોડ નાખી શકો છો.
iPhone 14 Plus પર મળતી બેન્ક ઓફર્સ
તમને જણાવી દઈએ કે જો તમારી પાસે HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ છે, તો EMIથી ખરીદી કરવા પર તમને 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડથી ખરીદી કરવા પર તમને 5 ટકાનું કેશબેક પણ મળી શકે છે. છેલ્લે તમને એક સરપ્રાઈઝ કેશબેક કૂપન પણ મળશે, જેનો ઉપયોગ તમે નવેમ્બર, 2023 સુધી કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications