Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ પહેલા આઈફોન 13 પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
ફ્લિપકાર્ટ તેના સૌથી મોટા સેલ ની તૈયારી કરી રહ્યું છે. જોકે આ સેલ દરમયાન ક્યાં સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે તેના વિષે કોઈ માહિતી જાહેર કરવા માં આવેલ નથી. પરંતુ બિગ બિલિન ડેઝ સેલ ની પહેલા આઈફોન 13 તેની સૌથી નીચી કિંમત પર ફ્લિપકાર્ટ પર વહેંચાય રહ્યો છે. તો ચાલો જાણીયે કે આઈફોન 13 ની કિંમત શું છે અને શું 2023 માં તેને ખરીદીવો જોઈએ કે નહિ.

આઈફોન 13ના બેઝ ને રૂ. 79,900 માં લોન્ચ કરવા માં આવ્યો હતો. તાજેતરમાં, તે રૂ. 59,900ની આસપાસ વહેંચાય રહ્યો હતો. જો કે, તે અત્યારે તે રૂ. 52,499માં ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે, જે તેની સામાન્ય વેચાણ કિંમત કરતાં 12% નીચે છે. અફસોસની વાત એ છે કે, હાલમાં કોઈ ખાસ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઑફર ઉપલબ્ધ નથી. જો કે, જો તમે તમારો જૂનો સ્માર્ટફોન વહેંચવા નું વિચારી રહ્યા હોવ તો ફ્લિપકાર્ટ રૂ. 30,600 સુધીની છૂટ આપી રહ્યું છે.
આઈફોન 13 માં 6.1-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે અને તે નવીનતમ A15 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે. કેમેરાની વિશેષતાઓની દ્રષ્ટિએ, તે 12MP પ્રાથમિક કેમેરા, 12MP અલ્ટ્રાવાઇડ સેન્સર અને 12MP સેલ્ફી કેમેરા સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.
જો તમે એક બજેટ આઈફોન ની તલાશ માં હોવ, તો આઈફોન 13 ને આ કિંમત પર એક ખુબ જ સારી ઓફર ગણી શકાય. પરંતુ જો તમને નવા આઈફોન ને શોખ છે અને જો બજેટ તમારા માટે કોઈ અડચણ નથી તો તમે તાજેતર માં લોન્ચ થયેલ આઈફોન 15 તમારા માટે વધુ સારા ડીવાઈસ તરીકે સાબિત થઇ શકે છે, કેમ કે એપલ દ્વારા તેમના લેટેસ્ટ આઈફોન ની અંદર ડાયનેમિક ડિસ્પ્લે, નવું 48MP કેમેરા, A16 બાયોનિક ચિપ વગેરે જેવા અપગ્રેડ આપવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
