Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 13 ખરીદો માત્ર 39,000 રૂપિયામાં, ફ્લિપકાર્ટ પર છે ઓફર
જો તમે iPhone વાપરવાના શોખીન છો, તો હાલ ફ્લિપકાર્ટ એક શાનદાર ડીલ આપી રહ્યું છે. iPhone 13 પર ફ્લિપકાર્ટ જબરજસ્ત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જેને કારણે તમારી હોળી રંગીન બની જશે. બેન્ક ઓફર્સની સાથે iPhone 13 ઓછામાં ઓછા 60,000 રૂપિયામાં ખરીદી શકાય છે. પરંતુ જો તમારી પાસે એક જૂનો આઈફોન છે, તો તમે iPhone 13ની કિંમત હજી પણ ઘટાડી શકો છો. ભલે માર્કેટમાં iPhone 14 આવી ચૂક્યો છે અને તેની કિંમત પણ ઓછી છે, પરંતુ iPhone 13 હજી પણ એવા યુઝર્સની પસંદ છે, જે એપલ ઈકોસિસ્ટમને જાણવા ઈચ્છે છે.

iPhone 13 મળી રહ્યો છે આટલો સસ્તો
ફ્લિપકાર્ટ પર iPhone 13ની કિંમત 61,999 રૂપિયા આપવામાં આવી છે. પરંતુ જો યુઝર્સ HDFC બેન્કના કાર્ડ દ્વારા આ ફોન ખરીદે તો ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. હજી પણ જો તમે ફોનની કિંમત ઓછી કરવા ઈચ્છો તો તમે જૂનો આઈફોન આપી શકો છો. જેનું એક્સચેન્જ બોનસ વધુમાં વધુ 23,000 રૂપિયા હોઈ શકે છે. દાખલા તરીકે જો તમારી પાસે આઈફોન 12 છે, તો તમે એક્સચેન્જ બોનસ તરીકે 20,000 રૂપિયા મેળવી શકો છો. જો તમારી પાસે iPhone 11 છે, તો એક્સચેન્જ બોનસ તરીકે 18,000 રૂપિયા મળી શકે છે.
iPhone 13ના સ્પેસિફિકેશન્સ
iPhone 14માં 25321170 પિક્સલના રિઝોલ્યુશન સાથે 460ppi પિક્સલ ધરાવતી 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ iPhone 13 A15 બાયોનિક 5nm હેક્ઝા કોર પ્રોસેસર પર બેઝ્ડ છે, જે ત્રણ સ્ટોરેજ વેરિયંટ સાથે આવે છે. iPhone 13 128 જીબી, 256 જીબી અને 512 જીબી એમ ત્રણ જુદા જુદા સ્ટોરેજ વેરિયંટમાં અલેબલ છે. જે આઉટ ઓફ ધી બોક્સ iOS 15 પર કામ કરે છે.
iPhone 13નો કેમેરા અને બેટરી કેપેસિટી
iPhone 13માં પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 12 મેગાપિક્સલના અલ્ટ્રાવાઈડ કેમેરાની સાથે સાથે યુઝર્સને 12 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. જો કે એપલે iPhoneની બેટરી સ્પેસિફિકેશન અંગે કોઈ માહિતી નથી આપી. પરંતુ ટેક માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે iPhone 13 3240 mAhની બેટરી ધરાવે છે, જે 20 વોલ્ટ સુધીના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આમ તો ટેક માર્કેટમાં iPhone 14 એપલ સ્માર્ટફોનની સૌથી લેટેસ્ટ પ્રોડક્ટ છે. પરંતુ iPhone 14 અને iPhone 13ના સ્પેસિફિકેશનમાં એટલું મોટું અંતર નથી, જેને કારણે યુઝર્સ લેટેસ્ટ આઈફોન ખરીદવા માટે પ્રેરાય. એટલે જો તમારે ફક્ત આઈફોન વાપરવાનો શોખ પૂરો કરવો છે તો તમે iPhone 13 પણ ખરીદી શકો છો, જેના માટે ફ્લિપકાર્ટ પર ચાલતું આ ડિસ્કાઉન્ટ ઉત્તમ તક છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications