Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં આવી ગઈ iOS 18 અપડેટ, આ રીતે ઈન્સ્ટોલ કરો નવી અપડેટ
ટેક જાયન્ટ કંપની એપલે 12 સપ્ટેમ્બરે પોતાના નવા આઈફોન 16 સિરીઝ લોન્ચ કર્યા હતા, આ ઈવેન્ટમાં એપલે ન્યૂ જનરેશનના એરપોડ્સ અને એપલ વૉચ પણ લોન્ચ કરી હતી. સાથે જ એપલે પોતાના જૂના આઈફોન માટે ટૂંક સમયમાં જ નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18 પણ રોલઆઉટ કરવાની જાહેરાત કરી હતી.
હવે જૂના આઈફોન યુઝ કરનાર યુઝર્સ જે iOS 18 માટે રાહ જોઈ રહ્યા હતા, તેમનો રાહ જોવાનો સમય પૂરો થયો છે. એપલે ભારતીય યુઝર્સ માટે iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ રોલઆઉટ કરવાની શરૂઆત કરી દીધઈ છે. આ નવી અપડેટને તમે પોતાના આઈફોનમાં OTA દ્વારા ઈન્સ્ટોલ કરી શકો છો.

iOS 18માં મળશે આ ફીચર્સ
આઈફોન યુઝર્સને એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18માં ઘણા નવા પરિવર્તન જોવા મળશે. iOS 18માં એપલ હોમ સ્ક્રીન કસ્ટમાઈઝેશન, લૉક સ્ક્રીન કસ્ટમાઈઝેશન, કંટ્રોલ સેન્ટર કસ્ટમાઈઝેશન, ટેક્સ્ટ ઈફેક્ટ અને લૉક એ્ડ હાઈપ એપ સહિતના જબરજસ્ત ફીચર્સ મળી રહ્યા છે. iOS 18 બાદ જૂના આઈફોનનો ઈન્ટરફેસ પણ એકદમ બદલાઈ જશે, જે યુઝર્સને એક નવા ફોનનો એક્સપીરિયન્સ આપશે.
iOS 18 આ આઈફોનમાં જ યુઝ કરી શકાશે.
iOS 18 ઓપરેટિંગ સિસ્ટમની અપડેટ iPhone 5, iPhone 14, iPhone 13, iPhone 12 અને iPhone 11 સિરીઝ માટે રોલઆઉટ કરવામાં આવી છે. સાથે જ iPhone XS, iPhone XS Max, iPhone XR અને iPhone SE (2nd Gen) માટે પણ iOS 18 રોલઆઉટ કરવામાં આવી છે.
iOS 18માં નહીં મળે આ ફીચર્સ
એપલ આ વખતે iOS 18 અપડેટમાં કેટલાક આઈફોન યુઝર્સ માટે એપલ ઈન્ટેલિજન્સ ફીચર નથી મળવાનું. માત્ર iPhone 15 Pro, iPhone 15 Pro Max યુઝર્સને જ આ ફીચર મળશે. સાથે જ iPhone યુઝર્સને પણ આ ફીચરનો લાભ મળશે.
iOS 18 આ રીતે કરો અપડેટ
તમારા આઈફોનમાં iOS 18 અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારા આઈફોનના સેટિંગ્સમાં જાવ, ત્યાર બાદ General પર ક્લિક કરો. હવે સોફ્ટવેર અપડેટ પર જાવ. અહીં તમને અપડેટ નાવનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરશો એટલે અપડેટ ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications