Just In
ઇન્સ્ટાગ્રામ હવે સ્ટોરી ની અંદર જિફી દ્વારા જીફ માં રીપ્લાય કરવા ની અનુમતિ આપે છે
સબુક ની માલિકી વાળી ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ દ્વારા ગયા વર્ષે, જાહૅરાતો માંથી $20 બિલિયન કમાણા હતા કે જે ગુગલ ના યુટ્યુબ કરતા પણ ખુબ જ વધુ છે, વર્ષ 2012 માં ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ ને ટેક ઓવર કરવા માં આવ્યું હતું અને ત્યાર પછી તે માત્ર એક ફોટો શેરિંગ એપ જ નહીં પરંતુ એક સંપૂર્ણ પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

અને ત્યાર તેની અંદર સ્નેપચેટ ની જેમ સ્ટોરીઝ ના ફીચર ને પણ જોડવા માં આવ્યું હતું અને બીજા પણ ઘણા બધા ફીચર્સ ને જોડવા માં આવ્યા હતા. અને હવે ફેસબુક ની માલિકી વાળા ઇન્સ્ટાગ્રામ દ્વારા નવું ફીચર જોડવા માં આવ્યું છે જેની અંદર તમે બીજા લોકો ની સ્ટોરીઝ માં જીફ ફોટોઝ ની સાથે રીપ્લાય કરી શકો છો. અને આ ફીચર ને પોતાના પ્લેટફોર્મ ની સાથે શરૂ કરવા માટે ઇન્સ્ટાગ્રામ જિફી સાથે કામ કરી રહ્યું છે.
અત્યાર સુધી માત્ર એવું હતું કે યુઝર્સ માત્ર પોતાની જ સ્ટોરીઝ ની અંદર જિફી દ્વારા જીફ ફોટોઝ નો ઉપીયોગ કરી શકતા હતા. પરંતુ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ નવા ફીચર વિષે એક ટ્વિટ દ્વારા જાહૅરાત કરવા માં આવી હતી. અને આ ફીચર નો ઉપીયોગ કરવા માટે યુઝર્સ દ્વારા તેમના એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ના ડીવાઈસ પર તેમણે એપ ને અપડેટ કરવી પડશે. અને આ ફીચર ની મદદ થી યુઝર્સ પોતાના મિત્રો ની સ્ટોરીઝ ની અંદર જિફી દ્વારા જીફ મારફતે પણ રીપ્લાય કરી શકશે.
અને આની પેહલા ઇન્સ્ટાગ્રામ દ્વારા વર્ષ 2018 ની અંદર પોતાના ડાયરેક્ટ મેસાજીસ ની અંદર પણ આ જીફ ના ફીચર ને જોડવા માં આવ્યું હતું. અને તમારા મિત્રો ની સ્ટોરીઝ ની અંદર રીપ્લે આપવા માટે ઘણી બધી વખત સાદા શબ્દો ને બદલે જીફ એ ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. અને જિફી ની અડનર લગભગ બધા જ પ્રકાર ના રિએક્શન માટે તમારા માટે જીફ નું કલેક્શન તમને મળી જશે તેમનું જીફ માટે નું કેલ્ક્ષ્ન ખુબ જ વિશાળ છે.
આ વર્ષ ની શરૂઆત માં ઇન્સ્ટાગ્રામ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેઓ વેબ ની અંદર ડાઇરેક્ટ મેસેજીસ ને ટેસ્ટ કરી રહ્યા છે. અને તે પણ એક ખુબ જ મદદરૂપ ફીચર સાબિત થઇ શકે છે. કેમ કે જયારે વેબ ની વાત આવે છે ત્યારે ઇન્સ્ટાગ્રામ દ્વારા એવી ઘણી બધી ફન્કશનલિટિ છે કે જેને રોકી દેવા માં આવી છે. અને ગયા મહિને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના એપ માંથી આઇજીટીવી ના બટન ને પણ કાઢી નાખવા માં આવ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470