Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagarm પર હવે ધડાધડ વાઈરલ થશે રીલ, પબ્લિશ કરતા પહેલા જ જાણો પર્ફોમન્સ
ઈન્સ્ટાગ્રામ પર જો તમારે રીલ્સ અપલોડ કરવી છે, કે પછી તમને રીલ્સ બનાવવી ગમે છે, તો તમે સમયાંતરે એ પણ ચેક કરતા હશો કે રીલ્સ પર કેટલા વ્યુઝ, લાઈક્સ કે પછી કમેન્ટ આવી છે. રીલ્સ પર વધારે વ્યુઝ મેળવવા માટે આપણે ટ્રેન્ડિંગ સોંગ્સ કે પછી કન્સેપ્ટ પણ યુઝ કરીએ છીએ. આટલી મહેનત કર્યા બાદ પણ જો રીલ્સ પર વ્યુઝ ન આવે તો આપણને દુઃખ થાય છે.
આજે અમે તમને ઈન્સ્ટાગ્રામના એક એવા ફીચરની વાત કરીશું. આ ફીચર દ્વારા તમે તમારી રીલ પબ્લિશ થતા પહેલા જ તમે જાણી શકો છો કે તેના પર કેટલા વ્યુઝ આવશે.

ઈન્સ્ટાગ્રામનું ટ્રાયલ રીલ ફીચર
ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને રોજ નવા નવા ફીચર આપતું હોય છે. હવે ઈન્સ્ટાગ્રામ ફોટ વીડિયો શેરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. સાથે જ ઈન્સટ્ગ્રામ પર ટ્રાયલ રીલ ફીચર પણ આવી રહ્યું છે. આ ફીચરમાં પબ્લિક સામે રીલ પોસ્ટ કરતા પહેલા જ તમારી રીલ પબ્લિશ થયા બાદ કેવું પર્ફોર્મ કરશે, તે જાણી શકાય છે.
ટ્રાયલ રીલ ફીચરમાં રીલ પબ્લિક થતા પહેલા જ ખબર પડી જાય છે કે તેના પર કેટલા વ્યુઝ આવશે. આ ફીચરની ખાસ વાત એ છે કે આ રીલ પબ્લિકલી પોસ્ટ નહીં થાય અને યુઝર પોતાની રીલનું પર્ફોમન્સ ચેક કરી શક્શે. એવું સમજો કે જે રીતે રીલ એડિટ કર્યા બાદ ડ્રાફ્ટ કરવામાં આવે છે, તેવી જ રીતે રીલ પ્રોફાઈલમાં સેવ રહેશે.
આ જ રીતે તમારી રીલ અપલોડ થયા બાદ તમે પ્રી ઈનસાઈટ્સ વ્યુ જોઈ શકો છો. જો તમારી રીલનું પર્ફોમન્સ સારું છે તો તમે તેને ડિરેક્ટ પોસ્ટ કરી શકો છો. આગામી 24 કલાકની અંદર રીલ જો તમે અપલોડ નહીં કરો તો રીલ ઓટોમેટિક ડિલીટ થઈ જશે.
આવા યુઝર્સને થશે ફાયદો
ઈન્સ્ટાગ્રામ પર આ ફીચરનો ફાયદો ક્રેટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને થશે. આ ફીચરની મદદથી તેઓ પોતાના કન્ટેન્ટનું પર્ફોમન્સ પહેલા જ જાણી શક્શે. તમને જણાવી દઈએ કે હજી સુધી એપમાં આ ફીચર આવી નથી ગયું, આ હજી અંડર એક્સપેરિમેન્ટ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications