Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર પણ હવે જોઈ શકાશે રીલ, Meta AI કરશે કમાલ
વ્હોટ્સ એપનો ઉપયોગ ફોટો વીડિયો શેરિંગ અને ટેક્સ્ટ મેસેજ કરવાની સાથે સાથે વીડિયો કોલિંગ માટે પણ થાય છે. પરંતુ શું તમે એ જાણો છો કે હવે વ્હોટ્સ એપ પર ઈન્સ્ટાગ્રામની રીલ પણ જોઈ શકાય છે. તમને જાણીને વિશ્વાસ નહીં આવે, પરંતુ મેટા એઆઈ દ્વારા આ વસ્તુ શક્ય છે. તમારા વ્હોટ્સ એપ પર દેખાતા વાદળી રંગના સર્કલ દ્વારા આ કામ સરળતાથી થઈ શકે છે. આના માટે તમારે બસ એક નાનકડું સ્ટેપ ફોલો કરવાનું છે.

વ્હોટ્સ એપ પર કેવી રીતે જોશો રીલ?
WhatsApp પર રીલ જોવા માટે તમારે વધારે કંઈ નથી કરવાનું. બસ તમારે મેટા એઆઈમાં એક નાનકડો પ્રોમ્પ્ટ ઈનપુટ કરવાનો છે. જેમ કે જો મારે રણવીર અલહાબાદીયાની કોઈ રીલ જોવી છે, તો આપણે લખીશું Show me Ranveer Allahbadiya reels. આટલું લખતા જ તમારી સામે રણવીર અલહાબાદિયાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રહેલી બધી જ રીલ દેખાવા લાગશે.
ગમતા વિષયની રીલ જુઓ
જો તમે રીલ પર ક્લિક કરશો, તો વ્હોટ્સ એપ તમને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિડાયરેક્ટ કરશે. એટલે કે રીલ તો તમે ઈન્સ્ટાગ્રામ પર જ જોશો, પરંતુ નેવિગેશન થોડું જુદુ થઈ જશે. અહીં તમે તમારા ગમતા ટોપિક કે ગમતા ઈન્ફ્લુએન્સરની રીલ પણ જોઈ શકો છો. આના માટે પણ તમારે સેમ રીલ ફોલો કરવાની છે.
ઉપયોગી છે બ્લૂ રાઉન્ડ
મેટા એઆઈ ખૂબ ઉપયોગી છે. આ વાદળી રાઉન્ડ તમારી ઘણી બધી સમસ્યા કે સવાલોને ગણતરીની મિનિટોમાં સોલ્વ કરી શકે છે. માત્ર એક પ્રોમ્પ્ટના આધારે મેટા એઆઈ ઈમેજ બનાવી શકે છે. ટેક્સ્ટને સમરાઈઝ કરી શકે છે. તેનો ઉપયોગ કરીને તમે વ્હોટ્સ એપ ચેટિંગને વધારે સારું બનાવી શકો છો. મેટા એઆઈનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. આના માટે તમારે બસ એક પ્રોમ્પ્ટ નાખવાનું છે અને થોડીક સેકન્ડમાં તમારી સામે જવાબ આવી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications